ચોકલેટ (Chocolate recipe in Gujarati)

નીલમ પટેલ (Neelam Patel)
નીલમ પટેલ (Neelam Patel) @cook_20723
વડોદરા

#WCD#
#7 જુલાઈ
#માઇઇબુક
#પોસ્ટ ૭#

ડાર્ક ચોકલેટનું સેવન કરવાથી માનસિક તણાવ દૂર થાય છે. આ અભ્યાસ અનુસાર ચોકલેટનું સેવન કરવાથી તણાવ વધારતા હોર્મોન્સને નિયંત્રિત કરી શકાય છે. ચોકલેટમાં કોકો ફ્લેવનોલ તત્ત્વ રહેલું હોય છે જે વધતી ઉંમરની અસરને સમય કરતા પહેલા અસરકારક થતા અટકાવે છે.  સૌની મનપસંદ છે.

ચોકલેટ (Chocolate recipe in Gujarati)

#WCD#
#7 જુલાઈ
#માઇઇબુક
#પોસ્ટ ૭#

ડાર્ક ચોકલેટનું સેવન કરવાથી માનસિક તણાવ દૂર થાય છે. આ અભ્યાસ અનુસાર ચોકલેટનું સેવન કરવાથી તણાવ વધારતા હોર્મોન્સને નિયંત્રિત કરી શકાય છે. ચોકલેટમાં કોકો ફ્લેવનોલ તત્ત્વ રહેલું હોય છે જે વધતી ઉંમરની અસરને સમય કરતા પહેલા અસરકારક થતા અટકાવે છે.  સૌની મનપસંદ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 લોકો
  1. ૧૨૫ ગ્રામ ડાકૅ ચોકલેટ
  2. ૧૦૦ ગ્રામ મિલ્ક ચોકલેટ
  3. ૫૦ ગ્રામ વ્હાઈટ ચોકલેટ
  4. ગુલાબી કલર
  5. ચોકલેટ મોલ્ડ
  6. કેન્ડી સ્ટીક,
  7. સ્ટો,
  8. જેમ્સ,
  9. નાના કલરીંગ બોલ,
  10. ચોકલેટ રેપર પેપર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ડાકૅ ચોકલેટ તથા મિલ્ક ચોકલેટ ને ઝીણી સમારેલી, ડબલ બોઈલર માં 5 મિનિટ ગરમ કરવુ, ઓગળી જાય પછી બરાબર હલાવી મિક્સ કરવુ.

  2. 2

    જુદા જુદા ચોકલેટ મોલ્ડ માં ઓગળેલી ચોકલેટ રેડી ભરી ને ઠંડા થવા દેવુ. પછી ૧૦ મિનિટ ફ્રીઝ માં મૂકવુ.

  3. 3

    વ્હાઈટ ચોકલેટ પણ ડબલ બોઈલર માં ઓગાળવા મૂકી, બરાબર હલાવી મિક્સ કરવુ.

  4. 4

    ફ્રીઝ માંથી બહાર કાઢેલી ચોકલેટ પર વ્હાઈટ ચોકલેટ રેડી ઉપર કલરીંગ બોલ, જેમ્સ વગેરે લગાવી ઠંડા પડવા દેવુ.

  5. 5

    બીજી વ્હાઈટ ચોકલેટ બીજા મોલ્ડ મા ભરી ઠંડી કરી ફ્રીઝમાં ૧૦ મિનિટ મૂકી, બહાર કાઢી બ઼શ વડે ગુલાબી કલરથી ચિત્ર કરવુ.

  6. 6

    થોડી વાર ઠંડા કરી, મોલ્ડ માંથી ચોકલેટ કાઢી લેવી, ચોકલેટ ને કવર કરી ને સવૅ કરવુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
નીલમ પટેલ (Neelam Patel)
પર
વડોદરા
I am a home cook. Being working woman as well as mother of growing kid, love to experiment healthy variation
વધુ વાંચો

ટિપ્પણીઓ (11)

Similar Recipes