બાજરા નો રોટલો(bajra na rotlo recipe in Gujarati)

Nayna prajapati (guddu)
Nayna prajapati (guddu) @cook_25019167
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 લોકો
  1. 1કિલો બાજરીનો લોટ
  2. જરૂર મુજબ પાણી
  3. જરૂર મુજબ મીઠું

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    એક કથરોટમાં બાજરીનો લોટ ચાળીને લો તેમાં મીઠું નાખો અને પાણી નાખી રોટલીનો લોટ બાંધો લોટ બાંધીને હાથ વડે થેપી રોટલો બનાવો

  2. 2

    માટીની તાવડી ગરમ થાય એટલે રોટલો મૂકવો પેલા ધીમા તાપે અને બીજી બાજુ ફેરવી ફાસ્ટ તાપે રોટલો સેકો દડાની જેમ ફૂલ છે

  3. 3

    રોટલાની ઉપર અથવા માખણ ચોપડી ગરમાગરમ ખાવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nayna prajapati (guddu)
Nayna prajapati (guddu) @cook_25019167
પર
રસોઈ બનાવી મારો શોખ છે
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes