બાજરા નો રોટલો (Bajra Rotlo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ ની અંદર એક કપ બાજરા લોટ લેવાનો એની અંદર મીઠું નાખવાનું
- 2
લોટ ની અંદર પાણી નાખીને લોટને મસળવાનો ખૂબ જ મસળવાનો પછી તેનું ગોણુ બનાવીને હાથેથી રોટલાને ઘડવાનો
- 3
પછી ગેસ ઉપર તાવડી મુકીને રોટલા ને તાવડી ની ઉપર નાખવા નો એક બાજુ શેકાઈ જાય પછી બીજી કોર ફેરવવાનું અને બીજી કોર શેકવા નૂ
- 4
પછી પાછું રોટલા ને ચતો કરવાનો અને જોવાનું કે રોટલો ફુલી ગયો છે પછી તેની પર ના ફોફા ને ખોલીને ઘી લગાવી લેવા નુ આપનો બાજરા નો રોટલા ત્યાર થય ગયો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
બાજરીનો રોટલો (Bajri Rotlo Recipe in Gujarati)
હું રોટલો બનાવવાનું શીખી રહી છું.#GA4#Week24# puzzle answer- bajra Upasna Prajapati -
-
-
-
-
-
બાજરી નો વઘારેલો રોટલો(Bajri Vagharelo Rotlo Recipe In Gujarati)
#GA4#Week24#Bajra#garlic Khushi Popat -
-
-
-
-
-
-
-
-
લીલા લસણ નો રોટલો ચુરમુ (Green Garlic Rotlo Churmu Recipe in Gujarati)
#GA4#Week24#Garlic#Bajra Aarti Lal -
બાજરા નો રોટલો(bajra na rotlo recipe in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુક#ફલોસૅ/લોટ#પોસ્ટ 14 Nayna prajapati (guddu) -
ક્રિસ્પી લસણીયા રોટલો (Crispy Lasaniya Rotlo Recipe In Gujarati)
#GA4#Week24#BAJRA#GARLIC Preity Dodia -
-
બાજરાનો રોટલો (Bajra Rotlo Recipe In Gujarati)
#બાજરીના રોટલા#GA4 #Week24બાજરી હેલ્થ માટે ખૂબ સારી છે તેનાથી વજન ઘટે છે અને કોલેસ્ટ્રોલ પણ ઘટે છે શિયાળામાં બાજરી હેલ્થ માટે ખૂબ સારી છે દરેક જરૂરથી ખાવી જોઈએ Kalpana Mavani -
-
-
-
-
-
-
-
બાજરાનો રોટલો (Bajra Rotlo Recipe In Gujarati)
# બાજરીનો રોટલો#GA4 #Week24શિયાળામાં બાજરી ખાવી જોઇએ. બાજરીના ગુણો ગાઈએ તેટલા ઓછા છે બાજરી પ્રોટીન, વીટામીન, લોહ, કૅલ્શિયમ ફૉસ્ફરસ વધુ હોવાથી ગુણકારી હોય છે. જલદી બની જાય છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14646664
ટિપ્પણીઓ (2)