સૂજી નો શીરો (suji no siro recipe in gujarati)

Bhavna Lodhiya
Bhavna Lodhiya @BHAVNA1982
Bhatiya

સૂજી નો શીરો (suji no siro recipe in gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4  લોકો માટે
  1. 1 વાટકીસૂજી
  2. 1/2 વાટકીધી
  3. 3 વાટકીદૂધ
  4. 1/2વાટકી ખાંડ
  5. કાજુ અને બદામ ની કતરણ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    1વાટકી સૂજી લઇ, તેને ધી માં સેકીએ. હવે ધીમી આંચે સેકીએ. જો જરૂર જણાય તો ઘી ઉમેરીએ.

  2. 2

    હવે તેમાં દૂધ ઉમેરીએ. અને હલાવતા રહીએ.હવે તેમાં ખાંડ ઉમેરીએ.

  3. 3

    હવે રેડી છે આપણો સૂજી નો શિરો. તેમાં ચેક્સ કરીએ અને કાજુ બદામ ની કતરણ થી ગાર્નિશ કરીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna Lodhiya
Bhavna Lodhiya @BHAVNA1982
પર
Bhatiya

Similar Recipes