ધઉ ના લોટ નો શીરો(ghau na lot no siro recipe in Gujarati)

Rekha Vijay Butani
Rekha Vijay Butani @cook_20005419
Vapi

#લોટ#સુપરસેફ 2#માઇઇબુક#પોસ્ટ 11

ધઉ ના લોટ નો શીરો(ghau na lot no siro recipe in Gujarati)

#લોટ#સુપરસેફ 2#માઇઇબુક#પોસ્ટ 11

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10-12 મીનીટ
2 સર્વિંગ્સ
  1. 2 કપધઉ નો લોટ
  2. 1 કપખાંડ
  3. પાણી જરૂર મુજબ
  4. 2-3ઇલાયચી નો ભુકો
  5. 3 ચમચીધી

રાંધવાની સૂચનાઓ

10-12 મીનીટ
  1. 1

    સૌપ્રથમ એક પેન માં ધઉ નો લોટ નાખી ધીમા તાપે સેકી લેવુ.

  2. 2

    ધીમ તાપે તમારે 5-7 મીનીટ સેકવું અને સેકતા ટાઈમ એ સતત એમ ચમચો ફેરવતા રેવું.

  3. 3

    બીજી બાજુ એક તપેલીમાં પાણી ગરમ કરી લેવું.

  4. 4

    પછી લોટ માં ધી અને ખાંડ નાખી 2-3 મીનીટ હલાવતા રેવું.

  5. 5

    ખાંડ ઓગળી જાય એટલે એમાં ગરમ કરેલું પાણી નાખી હલાવતા રેવું.

  6. 6

    1-2 મીનીટ હલાવી લ્યો એટલે એમાં ઇલાયચી નો ભુકો નાખવુ.

  7. 7

    પછી એના ઉપર ડા્ય ફુ્ટ નાખી સ્વૅ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rekha Vijay Butani
Rekha Vijay Butani @cook_20005419
પર
Vapi

ટિપ્પણીઓ

Similar Recipes