અળસી નો ટેસ્ટ ફૂલ મુખવાસ(mukhvas recipe in Gujarati)

Shilpa's kitchen Recipes @cook_shilpaskitchen
#માઇઇબુક #જુલાઈ #સુપરશેફ3 #મોન્સૂનસ્પેશિયલ #અળસીનોમુખવાસ
અળસી નો ટેસ્ટ ફૂલ મુખવાસ(mukhvas recipe in Gujarati)
#માઇઇબુક #જુલાઈ #સુપરશેફ3 #મોન્સૂનસ્પેશિયલ #અળસીનોમુખવાસ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં અળસી સિવાય બધી સામગ્રી એક વાટકા માં મિક્સ કરી લો.
- 2
બધું મિક્સ થઈ જાય એટલે એ બધું અળસી માં ધીમે ધીમે નાંખતા જાઓ. અને અળસી ને હાથ વડે મસળતા જાઓ. બધું સરસ મિક્સ થઈ જવું જોઈએ. ક્યાંય પણ એકસ્ટ્રા પાણી વાળો ભાગ રહેવો ના જોઈએ. નહીંતર અળસી એકબીજા સાથે ચોંટી જાશે.
- 3
ત્યારબાદ તેને એક એર ટાઈટ ડબ્બામાં ભરી લો અને તેને એક દિવસ માટે એમ ને એમ રહેવા દો.
- 4
બીજા દિવસે એક પેનમાં નાખી સેકી લો
- 5
અને એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યારબાદ તેને ચાળી લો જેથી એકસ્ટ્રા મસાલો નીકળી જાય.
- 6
તો તૈયાર છે આપનો અળસી નો ટેસ્ટ ફુલ મુખવાસ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાકડી નુ રાયતુ(kakdi raita recipe in Gujarati)
#માઇઇબુક #જુલાઈ #સુપરશેફ3 #મોન્સૂનસ્પેશિયલ Shilpa's kitchen Recipes -
વઘારેલી ખીચડી(khichdi recipe in Gujarati)
#માઇઇબુક #જુલાઈ #સુપરશેફ3 #મોન્સૂનસ્પેશિયલ #વઘારેલીખીચડી Shilpa's kitchen Recipes -
-
અળસી નો મુખવાસ (Alsi Mukhvas Recipe In Gujarati)
અળસી ખાવાથી શરીરમાં થતા ઘણા બધા રોગો થી બચી શકાય છે. જેમકે ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, બ્લપ્રેશર, જેવા ઘણા બધા છે.સેલાહી થી થાય અને જમવાનું પણ પચાવી શકે તેવો આ અળસી નો મુકવાસ છે. Dhara Mandaliya -
પાણી પૂરી નું ટેસ્ટી તીખું પાણી(pani puri tikhu pani recipe in Gujarati)
#માયફર્સ્ટરેસિપીકોન્ટેસ્ટ #માઇઇબુક #જુલાઈ #સુપરશેફ3 #મોન્સૂનસ્પેશિયલ #પાણીપુરીનુંતીખુંપાણી Shilpa's kitchen Recipes -
અળસી નો મુખવાસ (Alsi Mukhwas Recipe In Gujarati)
અળસી ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. અળસી Colestrol લેવલ ઓછું કરવામાં મદદ કરે છે Sonal Modha -
સકકરપારા
#માયફર્સ્ટરેસિપીકોન્ટેસ્ટ #માઇઇબુક #જુલાઈ #સુપરશેફ3 #મોન્સૂનસ્પેશિયલ #સકકરપારા Shilpa's kitchen Recipes -
મીઠાઈ મેટ (methai mate recipe in Gujarati)
#માયફર્સ્ટરેસિપીકોન્ટેસ્ટ #માઇઇબુક #જુલાઈ #સુપરશેફ3 #મોન્સૂનસ્પેશિયલ Shilpa's kitchen Recipes -
અળસી નો મુખવાસ (Alsi Mukhwas Recipe In Gujarati)
#મુખવાસ અળસી નો ઉપયોગ મુખવાસ તરીકે કરવામાં આવે છે આ અળસી પેટની લગતી કોઈ પણ પ્રોબ્લેમ માં ફાયદાકારક છે એટલે તેનો ઉપયોગ કરવો જોઈએ તેમ તલ નાં મુખવાસ માં પણ ઉમેરી શકો છો Bhavisha Manvar -
ડ્રાય મસાલા રોટી(drymasala roti recipe in Gujarati)
#ડ્રાયમસાલારોટી #માઇઇબુક #જુલાઈ #સુપરશેફ3 #મોન્સૂનસ્પેશિયલ Shilpa's kitchen Recipes -
-
પૌઆ બટેટા
#માયફર્સ્ટરેસિપીકોન્ટેસ્ટ #માઇઇબુક #જુલાઈ #સુપરશેફ3 #મોન્સૂનસ્પેશિયલ #પૌઆબટેટા Shilpa's kitchen Recipes -
-
ઇન્સ્ટન્ટ ચોકલેટ ગનાશ(chocalate gnash recipe in Gujarati)
#માઇઇબુક #જુલાઈ #સુપરશેફ3 #મોન્સૂનસ્પેશિયલ #ઇન્સ્ટન્ટચોકલેટગનાશ Shilpa's kitchen Recipes -
-
કેળા ની આઇસક્રીમ(kela icecream recipe in Gujarati)
#માયફર્સ્ટરેસિપીકોન્ટેસ્ટ #માઇઇબુક #જુલાઈ #સુપરશેફ3 #મોન્સૂનસ્પેશિયલ #કેળાનીઆઇસક્રીમ Shilpa's kitchen Recipes -
હોમમેડ આઈસીંગ(home made icecing recipe in Gujarati)
#હોમમેડઆઈસીંગસુગર #માયફર્સ્ટરેસિપીકોન્ટેસ્ટ #માઇઇબુક #જુલાઈ #સુપરશેફ3 #મોન્સૂનસ્પેશિયલ Shilpa's kitchen Recipes -
અળસી નો મુખવાસ (Flaxseeds Mukhwas Recipe In Gujarati)
આ દિવાળી માં બેઉ ખવાય ગયું.ચાલો થોડું ડાયટ કરી લઈએ.આ મુખવાસ થી ભુખ નથી લાગતી .મેટાબોલિઝ્મ વધારે છે એટલે શરીર ને જાડું થતાં અટકાવે છે.પાચન શક્તિ વધે છે. Sushma vyas -
ક્રિસ્પી ગવાર
#માયફર્સ્ટરેસિપીકોન્ટેસ્ટ #માઇઇબુક #જુલાઈ #સુપરશેફ3 #મોન્સૂનસ્પેશિયલ Shilpa's kitchen Recipes -
-
મસ્કમેલન શેક
#માયફર્સ્ટરેસિપીકોન્ટેસ્ટ #માઇઇબુક #જુલાઈ #સુપરશેફ3 #મોન્સૂનસ્પેશિયલ #મસ્કમેલનશેક Shilpa's kitchen Recipes -
અળસી નો મુખવાસ (Flaxseeds Mukhwas Recipe In Gujarati)
#cookpad India#cookpad Gujarati#અળસી નો મુખવાસજેને કોલેસ્ટ્રોલ હોય તેને માટે આ અળસી ખાવાથી ફાયદો થાય ને ખાવામાં બહુ સ્વાદિષ્ટ લાગે છે તો આજે મેં બનાવિયો છે તો શેર કરું છું Pina Mandaliya -
ઇન્સ્ટન્ટ કેસર પેંડા
#માયફર્સ્ટરેસિપીકોન્ટેસ્ટ #માઇઇબુક #જુલાઈ #સુપરશેફ3 #મોન્સૂનસ્પેશિયલ #iઇન્સ્ટન્ટકેસરપેંડા Shilpa's kitchen Recipes -
અળસી નો મુખવાસ (Flaxseeds Mukhwas Recipe In Gujarati)
#cookoad# અળસી# મુખવાસઅળસી એ આયુર્વેદ પ્રમાણે ખૂબ જ ઉપયોગી વસ્તુ છે તેમાં ઓમેગો એસિડ ભરપૂર માત્રામાં હોય છે રોજિંદા જીવનમાં અળસીનો ઉપયોગ કરવાથી ઘણા રોગોથી દૂર રહી શકાય છે Valu Pani -
અળસી નો મુખવાસ (Flaxseeds Mukhwas Recipe In Gujarati)
#DFT દિવાળી માં મુખવાસ પણ જુદા જુદા બનાવવા માં આવે છે Jayshree Chauhan -
ગ્રીન ચટણી(green chutney recipe in gujarati)
#માઇઇબુક #જુલાઈ #સુપરશેફ3 #મોન્સૂનસ્પેશિયલ #ગ્રીનચટણીઆ ચટણી સમોસા, સેન્ડવિચ દહીં વડા, દાબેલી કે ગમે તેની સાથે ખાઈ શકો છો. સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને માઉથ વોટરીંગ ચટણી છે. Shilpa's kitchen Recipes -
અલશી નો મુખવાસ
#ઇબૂક૧#૪૩આપડે બધા ને જમ્યા બાદ મુખવાસ જોઇ તો આજે હું અળસી નો મુખવાસ મુકું છું Namrataba Parmar -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13245234
ટિપ્પણીઓ