
મેહુલ પ્રજાપતી કાનુડો @mehul
A bread powder Ave Che alag jethi lot ne fulavama help kare vadhu

Jayshree Gohel @Foodis_24744731
Mare aa bnavvu che but tmari recipy mane kyay dekhati nathi to su Karvanu

Reechesh J Chhaya @ReecheshChhaya
એક જમાનામાં બિસ્તરા પોટલા નામની રેસિપી, વાનગી સ્પર્ધાઓમાં લોકપ્રિય હતી તેની યાદ આ વાનગી જોઇને આવી ગઇ. એ મારા બા એ પણ બનાવેલી. થેંક્સ ભાઇ.
