બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)

Bansi Barai
Bansi Barai @Banu8530

બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૪-૫ સ્લાઈસ બ્રેડ
  2. ક્યૂબ ચીઝ
  3. ૨ ટેબલ સ્પૂનપીઝા સોસ
  4. સમારેલા ટામેટાં
  5. સમારેલી ડુંગળી
  6. સમારેલા મરચાં
  7. ૧/૪ ચમચીમરી પાઉડર
  8. ૧/૪ ચમચીસંચર પાઉડર
  9. જરૂર મુજબ સેકવા માટે બટર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેલા એક મોટા બાઉલમાં ટામેટાં, ડુંગળી, કેપ્સીકમ,થોડું ચીઝ, મરી પાઉડર, સંચર પાઉડર બધું ઉમેરી બરાબર મિકસ કરો.

  2. 2

    બે બ્રેડ ની સ્લાઈસ લો તેમાં પીઝા સોસ લગાવો.ત્યાર બાદ તેમાં તૈયાર કરેલું વેજિટેબલ પાથરો.તેના ઉપર થોડું ચીઝ ખમની લો.

  3. 3

    હવે એક નોનસ્ટિક પેન લઇ તેમાં બટર મૂકો.પછી ત્યાર કરેલી બ્રેડ ની સ્લાઈસ શેકવા માટે મૂકી તેને ઢાંકી દો. પાંચ મિનિટ માટે ધીમા ગેસે ચીઝ મેલ્ટ થઈ ત્યાં સુધી સેકો.ચીઝ મેટલ થઈ જાય એટલે ગેસ બંધ કરી બ્રેડ કાઢી લઇ સર્વિંગ પણ પલ્ટે માં સર્વ કરો.તૈયાર છે બ્રેડ પીઝા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bansi Barai
Bansi Barai @Banu8530
પર
Cooking is my hobby . I Love cooking 🍕🍔
વધુ વાંચો

Similar Recipes