બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)

Sweetu Gudhka @Cookwithsweetu1012
બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા કેપ્સિકમ, ડુંગળી અને ટામેટાં ધોઈ ને કોરા કરી ને જીણા સમારી લેવા.
- 2
ત્યાર પછી તેમાં કોથમીર એડ કરવી અને તેમાં તેલ, ચીલી ફ્લેક્ષ, મિક્ષ હબ્સ, મરી પાઉડર, મરચું પાઉડર અને મીઠું સ્વાદ મુજબ એડ કરી ને બધું મિક્ષ કરી લેવું.
- 3
હવે બ્રેડ ની એક સ્લાઈસ લઇ તેના પર પીઝા સોસ અને લસણ ની ચટણી લગાવી ને તેના પર બધા વેજિસ પાથરી ને તેના પર ચીઝ સ્પ્રેડ કરી લેવું.
- 4
ત્યાર બાદ એક નોનસ્ટીક પેન મૂકી તેમાં બટર લગાવી ને તૈયાર કરેલી બ્રેડ મૂકી ને ઢાંકણ ઢાંકી ને ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી કૂક થવા દેવું.
- 5
તો તૈયાર છે બ્રેડ પીઝા તેને ટોમેટો કેચપ સાથે ગરમ ગરમ સર્વ કરવા. 🥪🍕
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વેજ. ભાખરી પીઝા (Veg. Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#week13#MRC#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#week1#cookpadgujarati Ankita Tank Parmar -
-
-
બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)
આ બ્રેડ પીઝા મારા દીકરાને ખૂબ જ પસંદ છે તેથી તમારી પાસે હું આ રેસીપી શેર કરું છું Meghna Shah -
-
-
-
-
-
-
ઇન્સ્ટન્ટ વેજ બ્રેડ પીઝા (Instant Veg Bread Pizza Recipe In Gujarati)
#trend#instant#pizza#પીઝારેસીપી#બ્રેડપીઝાપીઝા નાના-મોટા સહુ ને ખૂબ જ ભાવતી વાનગી છે. બ્રેડ પીઝા બનાવવા માં ખૂબ જ સરળઅને ઝડપી રેસીપી છે. રસોઈ નહિ જાણનારા લોકો પણ આને સરળતા થી બનાવી શકે છે. અચાનક પીઝા ખાવાનું મન થાય તો ઘર માં ઉપલબ્ધ સામગ્રી માંથી થી જ તે ઝડપ થી બની જાય છે અને ખાવા માં ખૂબ જ ક્રિસ્પી, ચીઝી, યમ્મી લાગે છે. બાળકો ને ટિફિન માં આપીયે તો એમને માજા પડી જાય ! Vaibhavi Boghawala -
-
-
-
સેઝવાન ચીઝ ગાર્લિક પરાઠા (Schezwan Cheese Garlic Paratha Recipe in Gujarati)
#AM4#COOKPADGUJARATI#COOKPADINDIA Sweetu Gudhka -
-
-
-
ચીઝ કોર્ન બ્રેડ પીઝા (Cheese Corn Bread Pizza Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia Hinal Dattani -
બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclubWeek1#cookpadindia#cookpadgujarati Unnati Desai -
ચીઝ કોર્ન બ્રેડ પીઝા (Cheese Corn Bread Pizza Recipe In Gujarati)
#Cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
બ્રેડ પીઝા(Bread pizza Recipe in Gujarati)
#GA4#WEEK10#Cheese#Mycookpadrecipe 26, આ વાનગી જાતે જ બનાવી છે, ઓછી વસ્તુ ઘર માં લગભગ મળે એવી વસ્તુ અને આર્થિક પણ પરવડે એવી દરેક વસ્તુ ને ધ્યાન માં રાખી આ વાનગી બનાવવા ની પ્રેરણા મળી. ઝટપટ બને અને પોસાય એમ દરેક મુદ્દા ધ્યાને રાખ્યા. Hemaxi Buch -
-
ચીઝી બ્રેડ પીઝા (Cheese Bread Pizza Recipe in Gujarati)
#GA4#week22#pizza bread પીઝા જલદી બની જાય છે અને બધા ને ભાવતી વાનગી છે. Reshma Tailor -
-
બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)
#SD#summer special dinner recipe@Ekrangkitchen ektamam inspired me for this recipe Dr. Pushpa Dixit -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15364481
ટિપ્પણીઓ (6)