કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મુઠીયાધર લાડુ (muthiyadhar laddu recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મુઠીયાધર લાડુ (muthiyadhar laddu recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મુઠીયાધર લાડુ (muthiyadhar laddu recipe in Gujarati)

Jigna Vaghela
Jigna Vaghela @Jigna_RV12
Bhuj-kachchh

ગુજરાતની પરંપરાગત મિઠાઈઓમાં વિવિધ પ્રકારના લાડુ બનાવવામાં આવે છે.ઘઉં-ચણાના ગોળવાળા લાડુ તેમાના એક છે. આમા પણ અલગ અલગ રીતે બને છે ખાંડના, ગોળના, શેકેલા ચુરમાના, ભાખરીના, મુઠીયાધર, વગેરે.... આજે તમારી સાથે મુઠીયાધર લાડુની રેસીપી શેર કરું છું. આ લાડુ અમારે ત્યાં શિતલા સાતમ અને દિવાળીના તહેવારમાં અવશ્ય બને જ. આમાં ગોળ, ઘી, સૂકામેવા તથા ઇલાયચી છે જે તેના સ્વાદમાં વધારો કરે છે...
#સાતમ
#વેસ્ટ
#ગુજરાત
#વિસરાતી વાનગી
#India2020

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45-55 મિનિટ
22-24 નંગ
  1. મુઠીયા બનાવવા માટે
  2. 500 ગ્રામઘઉં-ચણાદાળ નો લાડુ માટે નો લોટ
  3. ઘી મોણ માટે 3 ટે.ચમચી
  4. હુંફાળું પાણી જરૂર મુજબ
  5. તેલ તળવા માટે
  6. લાડુ બનાવવા માટે
  7. 350ઘી
  8. 350ગોળ
  9. 1/2 કપકાજુ-બદામ-કિસમિસ
  10. 1 ટી.સ્પૂનઇલાયચી પાઉડર
  11. ખસખસ ગાનિઁશિંગ માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45-55 મિનિટ
  1. 1

    મુઠીયાધર લાડુ (muthiyadhar laddu recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મુઠીયાધર લાડુ (muthiyadhar laddu recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    મુઠીયા બનાવવા માટે એક તાસકમાં લાડુ માટેનો લોટ લેવું. ઘીનું મોણ એડ કરવું અને હુંફાળા પાણી વડે થોડો થોડો લોટ બાંધી મુઠીયા બનાવવા.

    મુઠીયાધર લાડુ (muthiyadhar laddu recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મુઠીયાધર લાડુ (muthiyadhar laddu recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    કડાઈમાં તેલ ગરમ કરવા મુકવું. તેલ ગરમ થાય એટલે ફલૅમ મિડીયમ-લૉ કરી મુઠીયાને બદામી રંગના તળી લેવા. (તેલમાં તળેલા મુઠીયા સરસ ફરસા થાય છે એટલે હુ લાડુ માટે ના મુઠીયા તેલમાં જ તળુ છુ. તમે ઇચ્છો તો મુઠીયા ઘીમાં પણ તળી શકાય)

    મુઠીયાધર લાડુ (muthiyadhar laddu recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મુઠીયાધર લાડુ (muthiyadhar laddu recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તળેલા મુઠીયાના ટુકડા કરી થોડા ઠંડા થાય એટલે મિકસચર જારમાં લઇ થોડું દરદરું પીસી લેવું. ઝીણી ચારણીથી એક તાસક માં ચાળવું. લાડુ બનાવવા માટે ચુરમો તૈયાર છે. હવે આ ચુરમામાં ઇલાયચી પાઉડર, કિસમિસ તથા ઝીણા સમારેલા કાજુ-બદામ-પિસ્તા એડ કરવા. બધું સારી રીતે મિક્સ કરી લેવું.

    મુઠીયાધર લાડુ (muthiyadhar laddu recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મુઠીયાધર લાડુ (muthiyadhar laddu recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મુઠીયાધર લાડુ (muthiyadhar laddu recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    કઢાઈમા 250 ગ્રામ (બાકી નુ જરૂર પડે લાડુ વાળતી વખતે ગરમ કરી ને એડ કરવું) ઘી ગરમ કરવું. તેમાં ઝીણું સમારેલું ગોળ એડ કરવું. મિડીયમ ફલૅમ પર ગોળ પીગળે અને ઘી સાથે ગોળ એકરસ થાય ત્યાં સુધી હલાવવું. ફલૅમ બંધ કરવી. (અમે આ ઘી-ગોળના મિશ્રણ ને ઘીની વટ્ટ કરવી કહીએ)

    મુઠીયાધર લાડુ (muthiyadhar laddu recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે ચુરમામાં ઘી-ગોળનું મિશ્રણ એડ કરવું. ગરમ હશે તેથી ચમચી વડે મિક્સ કરવું. થોડું નવશેકું થાય એટલે હાથથી મિક્સ કરી ને મિડીયમ સાઈઝના લાડુ વાળવા. અંદાજિત 22 નંગ લાડુ બને છે આટલા માપથી. (જરૂર પડે તો બાકીના 100 ગ્રામ ઘી માંથી થોડું થોડું એડ કરવું)

    મુઠીયાધર લાડુ (muthiyadhar laddu recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મુઠીયાધર લાડુ (muthiyadhar laddu recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મુઠીયાધર લાડુ (muthiyadhar laddu recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    તો તૈયાર છે પરંપરાગત મુઠીયાધર લાડુ. તેને ઉપર ખસખસથી ગાનિઁશ કરવું.

    મુઠીયાધર લાડુ (muthiyadhar laddu recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    મુઠીયાધર લાડુ (muthiyadhar laddu recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jigna Vaghela
Jigna Vaghela @Jigna_RV12
પર August 11, 2020 16:38
Bhuj-kachchh

ટિપ્પણીઓ (2)

Bhumi Patel
Bhumi Patel @cook_23057006
August 13, 2020 15:47
Awesome
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. નો ઓવન વ્હીટ ચોકલેટ કેક(no oven wheat chocolate cake recipe in gujarati)
  2. સાતમ થાળ (satam thaal recipe in gujarati)
  3. ચોકલેટ કેક (Chocolate cake recipe in Gujarati)
  4. ચોકો સ્વિસ રોલ(choco swiss roll recipe in gujarati)
  5. સાવર ક્રીમ (Sour cream recipe in Gujarati)
  1. દર(dar recipe in gujarati)
  2. કસ્ટર્ડ પુડીગ(custrd pudding recipe in gujarati)
  3. ઓરીયો કાજુ કતરી (oreo kaju katri recipe in gujarati)
  4. કાજુ પાક (kaju pak recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13376959
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close