સોલ કરી (Sol Kari Recipe In Gujarati)

H S Panchal @cook_15769872
#વેસ્ટ
આ મહારાષ્ટ્ર ની ફેમસ કરી છે આશા છે તમને ગમશે.
સોલ કરી (Sol Kari Recipe In Gujarati)
#વેસ્ટ
આ મહારાષ્ટ્ર ની ફેમસ કરી છે આશા છે તમને ગમશે.
રાંધવાની સૂચનાઓ
- 1
નારીયેલ ધોઈ ને સરસ ટુકડા કરો, લીલા મરચા ના ટુકડા કરો અને મિક્સર ઝાર મા લો..
- 2
થોડુક પાણી નાખી પીસી લો અને કપડા મા નીચલી ને કાઢી લો આ પ્રમાણે ૩ વાર કરવાનુ છે પાણી બહુ નથી નાખવાનુ જાડું રાખવાનુ છે. પછી સ્વાદ મુજબ મીઠું ઉમેરી સરસ હલાવી લેવુ... અને કોથમીર ભભરાવી પીરસવું ખુબજ સરસ લાગે તૈયાર છે મહારાષ્ટન સોલકરી.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13427770








ટિપ્પણીઓ