ઘઉ ના લોટ નો શીરો (Ghau na Lot No Shiro Recipe In Gujarati)

Hadani Shriya
Hadani Shriya @shriyu_6195
junagadh

ઘઉ ના લોટ નો શીરો (Ghau na Lot No Shiro Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ ચમચીધી
  2. ૧ ચમચોચમચો ઘઉ નો લોટ
  3. ૧/૨ ચમચોગોળ
  4. ૨ વાટકાપાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક પેન માં ૨ ચમચી ઘી ગરમ કરી ને ઘઉ નો લોટ બાઉન કલર થઈ જાય ત્યા સુધી શેકી લો.

  2. 2

    બીજી બાજુ એક તપેલીમાં ગોળ માં પાણી નાખી ગરમ કરો અને ત્યારબાદ આ પાણી ઘઉ નો લોટ શેકેલો છે તેમાં નાખી હલાવી લો અને ઘીમાં તાપે હલાવી લો. તો તૈયાર છે ઘઉંના લોટનો મસ્ત મજાનો ગળ્યો શીરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hadani Shriya
Hadani Shriya @shriyu_6195
પર
junagadh

Similar Recipes