ત્રિરંગી પૌવા (trirangi poha recipe in gujarati)

Bhavna Lodhiya
Bhavna Lodhiya @BHAVNA1982
Bhatiya

ત્રિરંગી પૌવા (trirangi poha recipe in gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 લોકો માટે
  1. 500 ગ્રામપૌવા
  2. 2 નંગટામેટાં
  3. 2 નંગલીલા મરચા ની કટકી
  4. 1 નંગલીંબુ નો રસ
  5. 4 ચમચીખાંડ
  6. સ્વાદાનુસારમીઠું સ્વાદ મુજબ
  7. 3 નાની ચમચીલાલ મરચા પાઉડર
  8. 3 નાની ચમચીધાણાજીરું
  9. 1 નાની ચમચીહળદર
  10. 1 બાઉલધાણા ભાજી
  11. 2 ચમચા તેલ
  12. 1 ચમચીરાઈ, જીરું, હિંગ માપસર
  13. 1 મોટી ચમચીગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    પૌવા ને 2 પાણી માં ધોઈ લઇ. પછી નિતારી લઇ. હવે વઘાર કરીએ.મેં અહીં બટાકા નો બિલકુલ પણ ઉપયોગ નથી કર્યો.

  2. 2

    મસાલા એડ કરીએ. હલાવી 2મિનિટ સાંતળવા દઈએ.હવે મસાલા વગર ના પૌવા પણ વધારીએ. તેમાં ખાલી મીઠું, લીંબુ અને ખાંડ નાખ્યા છે.

  3. 3

    હવે ત્રણેય રંગ રેડી છે. હવે ડીશ માં તેને સજાવીએ.

  4. 4

    તો રેડી છે ત્રિરંગી પૌવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna Lodhiya
Bhavna Lodhiya @BHAVNA1982
પર
Bhatiya

Similar Recipes