બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)

HEMA OZA
HEMA OZA @HemaOza

#CB1
દરેક ગુજરાતી ઘર માં બનતો સવાર નો નાસ્તો તેમાં પણ હવે જુદા જુદા પ્રકારના સ્વાદ ના બનતા થઈ ગયા દહીં પૌવા જેવા.

બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)

#CB1
દરેક ગુજરાતી ઘર માં બનતો સવાર નો નાસ્તો તેમાં પણ હવે જુદા જુદા પ્રકારના સ્વાદ ના બનતા થઈ ગયા દહીં પૌવા જેવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 વાટકો બટાકા પૌવા ના પૌવા
  2. 2 નંગ બટાકા
  3. 1ડુંગળી
  4. 2 નંગલીલા મરચાં
  5. કોથમીર
  6. રૂટિન મસાલા
  7. 1 ચમચીગરમ મસાલો
  8. જરૂર મુજબ તેલ
  9. સ્વાદ પ્રમાણેમીઠું
  10. 1 ચમચીલીંબુ નો રસ
  11. 1 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટાકા ડુંગળી સમારી લો

  2. 2

    ત્યારબાદ એક કડાઈ માં તેલ મૂકી તેમાં હીંગ નો વધાર કરી રાઈ નાખી બટાકા ડુંગળી વધારી ને હળદર મરચાં નો ભૂકો નાખી થવા દેવુ

  3. 3

    પછી એક બાઉલ માં પૌવા લઈ ધોઈ ને જે આપણે પૌવા રાખયા ડુંગળી બટાકા માં ઉમેરી ને લીબું નો રસ મીઠું ખાંડ ગરમ મસાલો નાખી હલાવી લો. જીણા સમારેલા લીલા મરચાં કોથમીર નાખી સર્વ કરો.

  4. 4

    બટાકા પૌવા માં અહી બીટ નું છીણ પણ આપે છે. મે સેવ સાથે સર્વ કયું છે આભાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
HEMA OZA
HEMA OZA @HemaOza
પર

ટિપ્પણીઓ

Similar Recipes