બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટેટાને છાલ કાઢી બારીક સમારી લો પછી પૌંઆને કાણાવાળી ચારણીમાં દસ મિનિટ માટે પલાળી દો ત્યાર બાદ એક પેનમાં તેલ મૂકી હિંગ લીલામરચા લીમડો બે મિનિટ માટે સાંતળો ત્યારબાદ તેમાં બટાકા ઉમેરી મીઠું હળદર નાખી એક થાળીમાં વરાળે પાણી મૂકી બટાકા સોફ્ટ થાય ત્યાં સુધી ચઢવા દો પછી તેમાં બધા જરૂર મુજબ મસાલા કરો અને પલાળેલા પૌવા નાખી બરાબર મિક્સ કરી લો
- 2
તો હવે આપણા ટેસ્ટી બટાકા પૌવા બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈ કાંદા ટામેટાં સેવ કોથમીરથી ગાર્નિશ કરો.
Similar Recipes
-
-
-
-
-
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1#week1#cookoadindia#cookoadgujarati#Breakfast सोनल जयेश सुथार -
-
-
-
-
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
બટાકા પૌવા એ એક સ્ટ્રીટ ફૂડ છે. જે ગમે તે સમયે ખાઈ શકાય છે. એ સવાર-સાંજ ના નાસ્તા માં અથવા રાતના લાઈટ ડિનરમાં પણ લઈ શકાય છે. લગભગ નાના- મોટા સહુને ભાવતી આ વાનગી છે.#CB1 Vibha Mahendra Champaneri -
-
-
-
-
બટાકા પૌવા (bataka poha recipe in Gujarati)
#CB1 પૌવા ખાવા નાં ખૂબ જ ફાયદાઓ છે.જે પચવા માં ખૂબ હલકાં છે.જેમાં આયૅન ભરપૂર પ્રમાણ છે અને કેલરી નું પ્રમાણ ખૂબ જ ઓછું છે.જે બ્લડ સુગર ને કંટ્રોલ માં રાખે છે.સવારે નાસ્તા માં પૌવા અચુક લેવા જોઈએ. Bina Mithani -
-
પૌવા (Pauva Recipe In Gujarati)
સવારના બ્રેકફાસ્ટ માં બનાવ્યા હતા. ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
-
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#બ્રેકફાસ્ટ રેસિપી ચેલેન્જમેં આરેસીપી આપણા કુકપેડ ના ઓથર શ્રી કાજલ માંકડ ગાંધી ની રેસીપી ને ફોલો કરીને અને થોડા ફેરફાર કરીને બનાવી છે થેન્ક્યુ Rita Gajjar -
-
-
-
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1#Week1બટાકા પૌવા એ ગુજરાતી ઓ ને ભાવતો અને સહેલાઇ થી બની જાય એવો નાસ્તો છે hetal shah -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15621451
ટિપ્પણીઓ (12)