સ્વીટ એપલ (Sweet Apple Recipe In Gujarati)
#ઓગસ્ટ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાટકી ખાંડ લઇ તેમાં પાણી નાખી નોનસ્ટિક કડાઈમાં એક તારની ચાસણી કરવી ચાસણી થયા બાદ તેમાં મિલ્ક પાઉડર ઉમેરવો મિલ્ક પાઉડર ઉમેરી આબાદ ઘટ્ટ થાય ઘી ઉમેરો ચમચી જેટલું ઘી કી નાખ્યા બાદ ગેસ બંધ કરવો કડાઈ નીચે લઈ કેસર ઉમેરો ત્યારબાદ તેની ગોળા વાળવા તેના ઉપર એક લવિંગ ધીમેથી મૂકવો પછી ખાવાનો મીઠો કલર લઈ બ્રશથી
- 2
બ્રશ વડે એપલ જેવો કલર કરવો થોડીવાર પછી સુકાઈ જાય એટલે આપણા સ્વીટ એપલ તૈયાર
Keywords
Similar Recipes
More Recipes
- ચાઈનીઝ ભેળ (Chinese Bhel recipe in Gujarati)
- વેનીલા હાર્ટ કૂકીઝ અને એગલેસ ન્યૂટેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કૂકઝ(Vanilla Cookies Recipe In Gujarati)
- રીંગણનો ઓળો (brinjal bhartha recipe in Gujarati)
- સાઉથ ઇન્ડિયન ટામેટા ની ચટણી (Tomato chutney recipe in Gujarati)
- કોકોનટ દીલખુશ (Coconut Dil Khush Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13447235







ટિપ્પણીઓ (3)