સામા ની ખીર(sama kheer recipe in gujarati)

Suhani Gatha @suhanikgatha
#GC
સામા પાચમ ના દિવસે બધા ના ઘર સામા ની વાનગીઓ બનતી હોય છે તો હું આજે સામા ની ખીર ની રેસીપી લાવી છું.
સામા ની ખીર(sama kheer recipe in gujarati)
#GC
સામા પાચમ ના દિવસે બધા ના ઘર સામા ની વાનગીઓ બનતી હોય છે તો હું આજે સામા ની ખીર ની રેસીપી લાવી છું.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેલા સામા ને ધોઇ લો બાદ તેને થોડી વાર પાણી માં પલાળી દો.બાદ દુધ ને ગરમ કરવા મુકો ઉકળે એટલે તેમાં સામો નાખો અને તેને ધીમા ગેસ પર ચડવા દો.
- 2
વચ્ચે વચ્ચે ચમચા થી હલાવતા રહો જેથી બેસી ના જાય.
- 3
થોડી ચડી જાય એટલે તેમાં ખાંડ નાખો અને હલાવી લો અને તેમાં ડ્રાય ફ્રુટ અને કેસર નાખી ને હલાવી લો.
- 4
બાદ ચડી જાય પછી ગેસ બંધ કરો અને બાઉલ માં કાઢી ઉપર થી ડ્રાય ફ્રુટ અને કેસર થી સજાવટ કરી પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સામા ની ખીર (Sama Kheer Recipe In Gujarati)
ફરાળી વાનગીમાં પણ કોઈ એક sweet dish. હોય તો જમવાની મજા આવે છે.તો આજે મેં ઠંડી ઠંડી સામા ની ખીર બનાવી. Sonal Modha -
સામા ની ખીર (Sama Kheer Recipe In Gujarati)
સામા પાંચમ ના દીવસે સામો ખાવાનું મહત્વ છે તો આ દીવસે સામો જરૂર ખાવો જોઈએ Jigna Patel -
સામા ની આઈસ્ક્રીમ ખીર (Sama Icecream Kheer Recipe In Gujarati)
સામા એ specially સામા પાંચમ ને દિવસૅ બનતી વાનગી છે.સામા માંથી તમે ખીર હાંડવો ,ખિચડી, વડા બનાવી શકો છો. અમારી ઘરે સામા માંથી જે કંઈ પણ બને એ બધુ ઘી માંથી જ બને આ દિવસૅ અમે તેલ નો ઉપયોગ ઉપવાસ માં નથી કરતા . megha vasani -
ગાજર ની ખીર (Gajar Kheer Recipe In Gujarati)
Week2સ્વીટ રેસીપી ચેલેન્જ#ATW2#TheChefStory ગાજર ની ખીરગણેશ ચતુર્થી રેસીપી#SGC : ગાજર ની ખીરગણપતિ દાદા ના પ્રસાદ માટે ગાજર ની ખીર બનાવી .જે ટેસ્ટ મા એકદમ સરસ લાગે છે. Sonal Modha -
સામા ની ખીર goldan apron 3.0 week 17
સામા ની ખીર પણ ઘણા ગુજરાતી ઘરોમાં થતી જ હશે આ ખીર ઉપવાસ કે એકતાણામાં લઈ શકાયછે જો કોઈ અગિયારસ કરતું હોય કે પછી કંઈ વ્રત કરતું હોય કે કોઈને મોળું એકટાણું હોય તો પણ લઈ શકાય છે નાની નાની દીકરી ઓ કે ઓછી જ્યાપાર્વતી ના વ્રત કરતા હોય કે પૂનમ બીજ ઘણા લોકો આવા વ્રત કરતા હોય તેને આ ખીર બનાવી ને લઈ શકાયછે આ ખીર સ્વાદિષ્ટ ને પૌષ્ટિક પણ છે તો સામાં ની ખીર એક પૌષ્ટિક ને સુપાચ્ય આહાર છે ઘણા ગામડાના લોકો સામો ખાતા નથી પણ સીટી મા તો ઘણા ના ઘરે સામાં ની ખીચડી સામાની ખીર સામાં ના ઢોકળા સામના દહીં વડા આ બધું બનેછે તો મેં આજે સામા ની ખીર બનાવી છે. Usha Bhatt -
રાજગરા ધાણી ખીર (Rajagara Dhani Kheer recipe in gujarati)
#ff3#childhoodશ્રાવણ મહિનો એટલે તેહવાર નો મહિનો. એમા પણ જન્માષ્ટમી એક આગવુ સ્થાન ધરાવે છે. એ દિવસે આખો દિવસ ઉપવાસ કરવા માં આવે છે. તો આજે હું જલ્દી બની જાય એવી હેલ્ધી ઔષધીય ગુણો થી ભરપુર એવા રાજગરાની ધાણી માં થી બનાવવામાં આવે છે એવી ફરાળી ખીર ની રેસિપી લઈને આવી છુ જે બનાવવામાં પણ ખૂબ સરળ છે.આ ખીર સાથે મારા દાદી ની યદો જોડાએલી છે. આ ખીર મારા દાદી મારા દાદા માટે ઉપવાસ ના દિવસે ખાસ બનાવતા અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગતી કેમકે એમાં દાદી ની લાગણી ઓ પણ સામેલ હોતી. આ ખીર જ્યારે પણ બનાવું આજે ય બાળપણ ની યાદ તાજી થઈ જાય છે. Harita Mendha -
-
ખીર(kheer recipe in gujarati)
અહી હું મારા દાદી ની મનપસંદ ખીર ની રેસિપી મૂકી રહી છું.. જે મને એમને શિખવેલી....😊❤️#સપ્ટેમ્બર#શુક્રવાર Dhinoja Nehal -
ખીર (Kheer Recipe In Gujarati)
ખીર બધાના ઘર મા બનતી હોય છે સરળ અને ઝડપી બનતી આ recipe હું અહીં શેર કરું છું #mr Dhruti Raval -
સામા ની ખીચડી(Sama khichdi Recipe in Gujarati)
#GA4#Week7ખીચડી કેટલા બધા પ્રકારની બનતી હોય છે અહીં મે સામા ની ફરાળી ખીચડી બનાવી છે ઉપવાસમાં એવી બેસ્ટ અને પચવામાં હલકી એવી સામા ની ખીચડી Kalyani Komal -
સેવૈયા ખીર (Sevaiya Kheer Recipe In Gujarati)
#MAમારા મમ્મી ના હાથ ની આ વાનગી મારી all time favorite છે. મા ના હાથ માં ખરેખર જાદુ હોય છે. મમ્મી પાસે થી શીખી ને હવે હું પણ બનાવ છું. Reshma Tailor -
-
ચોખા ની ખીર (Rice Kheer Recipe In Gujarati)
#mrકોઈ પણ સારા પ્રસંગે મીઠું (સ્વીટ) બનાવવાની પરંપરા હોય છે..એમાં ગુજરાતીઓ માં તો ખાસ. દૂધપાક પૂરી અથવા ખીર રોટલી..આજે મે ખીર બનાવી છે તો ચાલો મારી ખીર ની રેસિપી જોવા.. Sangita Vyas -
ખીર
#VN#ગુજરાતીખીર અલગ અલગ સામગ્રી થી બનતી હોય છે મે ચોખા ની બનાવી છે.આ એક ટ્રેડીશનલ વાનગી છે.કોઈ પણ શુભ કાર્ય માટે કે મહેમાનો આવે ત્યારે આ સ્વીટ ડીશ તરીકે પીરસી શકાય છે.મારા ઘરમાં બધાં ને ભાવે એટલે હું અવારનવાર બનાવું છું. Hiral Pandya Shukla -
રોયલ ખીર(Royal kheer Recipe In Gujarati)
#વિકમિલ2 #માઇઇબુક #પોસ્ટ૧ મિત્રો સાદી ખીર તો સૌના ઘરે બનતી હસે પણ આજે હું થોડી અલગ ખીર લઈ ને આવી છું આશા રાખું છું આપ સૌને પસંદ આવશે. Dhara Taank -
કોદરી ની ખીર(ખાંડ ફ્રી) (Sugar Free Kheer Recipe In Gujarati)
#GA4#Week8#cookpadindia#cookpadgujratiજે લોકો ને ગળ્યું ખાવાની ઇચ્છા હોય અને તે લોકો daibitic કે વજન વધારે થી પીડાતા હોય તેમના માટે specialy આ ખીર છે.આપને ખીર ચોખા માંથી બનાવી એ મે અહી કોદરી ની ખીર બનાવી એ પણ ખાંડ ના બદલે આર્ટી ફીશિયલ સ્વીટ નર ની મદદ થી .ટેસ્ટ અને હેલ્થ બેઉ સચવાય.રાઈસ ના ખાતા હોય એમના માટે તો બેસ્ટ ઓપ્શન છે.બપોરે અથવા રાત્રે આ ખીર ખાઈ સકાય. Bansi Chotaliya Chavda -
સાબુદાણા ની ખીર (Sabudana Kheer Recipe In Gujarati)
#mr સાબુદાણા ની ખીર બધા ના ઘરમાં બનતી જ હોય છે. ખૂબ જ ઓછા Ingredient મા બનતી આ રેસિપી છે. Sonal Modha -
પનીર ની ખીર(Paneer kheer recipe in Gujarati)
#GA4#Week6હું ફરી થી એક સ્વીટ ડીશ લઈને આવી છું. લાગે છે મને તીખું કરતા ગાળ્યા માં પ્રેમ વધારે છે એટલે ઘર માં કૈક તો સ્વીટ હોય જ.હવે પનીર ખીર બનાવી સહેલી છે સાથે જ બહુ જ ટેસ્ટી પણ. જે લોકો ને અંગુરી બાસુંદી ભાવતી હોય એ લોકો ને આ સ્વીટ ભાવશે જ.તો તમે પણ ટ્રાય કરજો આ સ્વીટ. Vijyeta Gohil -
ફરાળી સામા ની ખીચડી(sama ni khichadi recipe in gujarati)
આજે મારા ઘર ના લોકો ને શનિવાર હોવાથી મે તેમના માટે સામા ની ખીચડી બનાવી. Vk Tanna -
-
-
પોહા ખીર
#રવાપોહાઆપણે ચોખા ની ખીર બનાવીએ છીએ પણ જ્યારે ચોખા પકાવવાનો સમય ન હોય ત્યારે આ ખીર બનાવી શકાય છે. બહું ઝડપથી અને સ્વાદિષ્ટ બને છે. Hiral Pandya Shukla -
ખીર (kheer recipe in gujarati)
આજે પૂનમ નું પેલું શ્રાદ્ધ છે. અને અમારા ઘરે આ પંદર દિવસ ખીર રોજ બને છે..અને અમે રોજ પિતૃ તર્પણ કરીએ છીએ. કે કઈ ભૂલ ચૂક થાય,કે કોઈનું શ્રાદ્ધ યાદ ના હોય તો...એટલે અમે રોજ ખીર બનાવીએ અને ગાય કૂતરાને પણ આપીએ... Tejal Rathod Vaja -
દૂધી ની ખીર (Dudhi Kheer Recipe In Gujarati)
#SJR#શ્રાવણ સ્પેશિયલ રેસીપી#જૈન રેસીપી#દૂધી રેસીપી#ખીર રેસીપી#દૂધી ની ખીર રેસીપી#દૂધ રેસીપી#cookpadGujaratiદૂધી સ્વભાવે ઠંડી હોય છે...દૂધી ની ખીર ગરમી માં શરીર માં ઠંડક કરે છે...આર્યન થી ભરપૂર આ ખીર શરીર માટે ગુણકારી છે.શ્રાવણ સોમવાર અને અગિયારસ હોવાથી આજે દૂધી ની ખીર બનાવી તો રેસીપી મૂકી છે. Krishna Dholakia -
કેશરીયા સામા ખીર
#દૂધ#જૂનસ્ટારસામો, મૌરૈયો ને આપણે ફરાળી વાનગી બનાવા માં વાપરીએ છીએ. આજે એમાં થી ખીર બનાવસુ. Deepa Rupani -
-
સામા ની ફરાળી ખીચડી (Sama Farali Khichdi Recipe In Gujarati)
આજે રામનવમી નો ઉપવાસ છે તો મેં સામા ની ફરાળી ખીચડી બનાવી. Sonal Modha -
-
ચોખા ની ખીર સામા પાંચમ સ્પેશ્યલ (Rice Kheer Sama Pancham Special Recipe In Gujarati)
#સામા પાંચમ#ગણેશ ચતુર્થી રેસિપીસામા પાંચમ નાં સ્પેશલ ચોખા આવે છે જે ખેડ્યા વગર નાં હોય છે અને એ થોડા જાડા હોય છે પણ મીઠા લાગે છે.ખીર માં સામાન્ય રીતે ઉકળતા દૂધ માં જ ચોખા નાખીયે છે પણ આ ચોખા જાડા હોવા થી ભાત બનાવી ને ખીર માં વાપરું છું. Arpita Shah -
મખાણા કેસર ખીર(Makhana Kesar Recipe in Gujarati)
#ઈસ્ટમખાણા હેલ્થ માટે ફાયદાકારક છે તે કેલ્શયમ થી ભરપુર હોય છે તેની તાસીર ઠંડી હોય છે તે હેલ્ધી ફુડ છેદેશ ની કુલ મખાણા ની ખેતી નો ૮૦% ભાગ બિહારમાં છે ત્યાં વધારે ખેતી મિથિલાચલ ના સહરસા ,સુપૌલ ,દરભંગા અનેમધુબની જિલ્લામાં થાય છે મખાણા એટલે કમળ ના બીજતેને કુરુપા અખરોટ પણ કહેવામાં આવે છે મખાણા વધારે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનાની વચ્ચે તેના બીજ ને તળાવ માં ઉગાડવામાં આવે છે એપ્રિલ મહિનામાં તેમા ફુલ બેસે છે તેના બીજ ને સુર્ય ના તડકા માં સુકવવા માં આવે છે તેપછી મખાણા બને છે તો હુ મખાણા કેસર ખીર ની રેસીપી સેર કરુ છું Rinku Bhut
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13484383
ટિપ્પણીઓ (2)