પૌવા બટેટા(pauva recipe in gujarati)

Khushbu Japankumar Vyas @Khush
#ઓગસ્ટ બટેટા પૌવા ની રેસીપી માં મેં મારી રીતે થોડું ફ્યુઝન કર્યું છે તેમાં લસણની ચટણી અને ટમેટો સોસ નાખી ખાવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે જરૂરથી ટ્રાય કરો
પૌવા બટેટા(pauva recipe in gujarati)
#ઓગસ્ટ બટેટા પૌવા ની રેસીપી માં મેં મારી રીતે થોડું ફ્યુઝન કર્યું છે તેમાં લસણની ચટણી અને ટમેટો સોસ નાખી ખાવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે જરૂરથી ટ્રાય કરો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બે વાટકી પૌઆને પલાળીને 15 મિનિટ સુધી રાખો
- 2
15 મિનિટ બાદ એક કઢાઈમાં તેલ ગરમ મૂકી તેમાં રાઈ જીરુ મીઠો લીમડો ટમેટૂ લીલા મરચા નાખી થોડી વાર હલાવો
- 3
ત્યારબાદ તેમાં પૌવા એડ કરો અને બાફેલા બટેટાના ટુકડા કરી ઉમેરો
- 4
ત્યારબાદ તેમાં હળદર મીઠું મરચું અને લસણની ચટણી નાખી થોડી વાર હલાવો
- 5
ત્યારબાદ તેમાં લીંબુનો રસ ઉમેરી અને ગરમા ગરમ પૌવા માં થોડો ટમેટો સોસ અને કોથમીર નાખી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પાલક પનીર પૌવા
#ફ્યુઝન રેસીપીમે આ રેસીપી મા પાલક પનીર સબ્જી ને પૌવા ની સાથે ફ્યુઝન કરી પાલક પનીર પૌવા બનાવ્યા છે જરૂરથી ટ્રાય કરજો અને લાઈક કમેન્ટ શેર કરો.. Jayna Rajdev -
બટાકા પૌવા(Potato Pauva Recipe in Gujarati)
બટાકા પૌવા ગુજરાતી બ્રેકફાસ્ટ તરીકે સુપર છેબધા ગુજરાતી ઓ ના ઓલ ટાઈમ ફેવરિટ હોય છે પણ ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે બટાકા પૌવા બનાવીએ તો ગળપણ ખટાશ એકબીજામાં ભળી શકતા નથીઆપણે જ્યારે ખાઇએ ત્યારે પૌવા મા ગળપણ અને ખટાશ નો ટેસ્ટ અલગ-અલગ આવે છેશું તમારે પણ આવું થાય છે?તમે ક્યારેય શ્રીનાથજીના મંગળાના દર્શન કર્યા પછી ત્યાં ના બટાકા પૌવા ખાધા છે??તેના બટાકા પૌવા નો ટેસ્ટ સરસ છે ગળપણ અને ખટાશ બંને બેલેન્સમાં અને એકબીજામાં ભળી જાય તેવા હોય છેતમારે પણ આ બટાકા પૌવા બનાવવા હોય તો તમે મારી જોઈ શકો છો#GA4#week7 Rachana Shah -
-
બટેટા પૌવા
હમણાં વરસાદ ના સમયે ગરમાગરમ નાસ્તો. બાળકો ને પ્રિય એવી મારી બટેટા પૌવા ની વાનગી નો આનંદ લો. Mehula Joshi -
સ્પ્રાઉટેડ પૌવા
#કઠોળકાંદા પૌવા, બટેટા પૌવા તો બહુ ખાધા. કંઈક હેલ્ધી ટ્રાય કરીએ સ્પ્રાઉટેડ પૌવા. Krishna Rajani -
બટેટા પૌવા(batata pauva recipe in gujarati)
બટેટા પૌવા દરેક ગુજરાતીના ઘરમાં બનતા નાસ્તામાં અને સાંજે લાઈટ ડિનર માં લઈ શકાય છે#વેસ્ટ#માઇઇબુક Rajni Sanghavi -
કેળા પૌવા(kela pauva recipe in gujarati)
જેમ બટાકા પૌવા ટેસ્ટી લાગે છે તેવી જ રીતે કેળા પણ તેવા જ લાગે છે ટેસ્ટમાં સરસ અને બનાવવામાં સરળ છે# વીકેન્ડ ચેલેન્જ# રેસીપી નંબર 52#sv# i love cooking. Jyoti Shah -
કેળા પૌવા (Kela Pauva recipe in Gujarati) (Jain)
#LB#kela#પૌવા#healthy#break_fast#CookpadIndia#CookpadGujrati Shweta Shah -
-
પૌવા બટેટા (Pauva Bateta Recipe In Gujarati)
આ રેસિપી waste માથી best છે કારણ કે મેં કાલે ચાટ બનાવ્યુ એની વસ્તુ બધી પળી હતી Smit Komal Shah -
પૌવા બટાકા (pauva batata recipe in Gujarati)
આજે પૌવા બટાકા થોડા અલગ રીતે બનાવ્યા છે.. Sunita Vaghela -
પાવભાજી (Pav bhaji Recipe In Gujarati)
#ઓગસ્ટ પાવભાજી આમ તો બધા બનાવતા જ હોય છે મેં પણ મારી રીતે બનાવીને આપના સમક્ષ રેસીપી મૂકી છે તો જરૂરથી ટ્રાય કરો Khushbu Japankumar Vyas -
દહીં પૌવા (Dahi pauva recipe in Gujarati)
આ વાનગી ઉનાળામાં ખુબ જ ગરમી માં સાંજે ખાવા નુ મન ના થાય એટલે દહીં પેટ ને ઠંડક આપે... પૌવા પાચન માટે હલકાં હોવાથી આ વાનગી ખાવા ની ખુબ જ સરસ લાગે છે.. Sunita Vaghela -
ઈન્દોરી પૌવા (Indori Pauva Recipe In Gujarati)
#FFC5#week5 ઈન્દોરી પૌવા એકદમ હલકા ફૂલકા અને તેના દરેક પૌવા છુટા હોવાના કારણ થી તેમજ આ વાનગી ખાવામાં એકદમ હલકી અને ટેસ્ટી હોવાથી બધાને ગમે છે. Payal Sachanandani (payal's kitchen) -
કાંદા પૌવા (Kanda Pauva Recipe In Gujarati)
#MBR8#Week8કાંદા પૌવા મારી અને મારી દિકરી ની ફેવરીટ રેસિપી છે.. હું હંમેશા આ રીતે બનાવું મારી રેસિપી મારી અલગ સ્ટાઈલ થી બનાવી ખાવાથી ખુબ જ સરસ લાગે છે.. Sunita Vaghela -
કાંદા પૌવા (kanda pauva recepie in Gujarati)
#સૂપરશેફ2#જુલાઈ#વીક2#myfirstweek#post2નાસ્તા માં કંઈ ખાસ બનાવવા માટે ટાઈમ ન હોય તો ઓછા ટાઈમ માં ઝડપ થી બનાવો ટેસ્ટી કાંદા પૌવા..!! Khushi Kakkad -
ઇન્દોરી પૌવા (Indori Pauva Recipe In Gujarati)
#FFC5સાદા પૌવા, બટાકા પૌવા, મિક્સ વેજ પૌવા તો આપણે બનાવતા જ હોઈએ છીએ પરંતુ આજે મેં ઈન્દોરી પૌંઆ બનાવ્યા છે, ઇન્દોર ની વાનગી હોવાથી તેનું નામ ઈન્દોરી પૌંઆ પડ્યું છે. ઇન્દોરી જીરાવન મસાલાનો ઉપયોગ થતો હોવાથી આ પૌવા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Ankita Tank Parmar -
-
-
પૌવા ટમેટો બાસ્કેટ સલાડ
#ટમેટામાત્ર 10 મિનિટમાં બનાવવા પૌવા ટમેટો બાસ્કેટ સલાડ જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Mita Mer -
ઈન્દોરી પૌવા (Indori Pauva Recipe In Gujarati)
#FFC5#Week 5#indori pouvaપૌવા,પોહા,ચૂડા,ફલેકસ રાઇસ આદિ વિવિધ નામો થી ઓળખાતા પૌવા દરેક જગાય અલગ અલગ રીતે બને છે પૌવા ખાવા મા એટલા હલ્કા અને સુપાચ હોય છે કે ડીનર,લંચ ,નાસ્તા મા લઈ શકાય છે , ભટપટ બની જાય છે. Saroj Shah -
-
-
લસણિયા બટેટા ફૃાય્મ્સ
લસણિયા બટેટા બધાંને બહુ ભાવે તેની સાથે ભુંગળા તો હોય જ તો હવે અલગ જ રીતે બનાવો લસણિયાબટેટા ફૃાય્મ્સ.#ફાસ્ટફુડ Rajni Sanghavi -
મકાઇ પૌવા (Corn pauva recipe in gujarati)
#ફટાફટબટાકા પૌવા તો આપણે ખાતા જોઈએ છે પણ મેં મકાઇ પૌવા બનાવ્યા છે એ પણ કરકરી સેવ સાથે સર્વ કર્યા છે. ખુબ જ સરસ લાગશે એકવાર જરૂરથી ટ્રાય કરજો. કંઈક નવું અને ફટાફટ બની જાય એવી રેસીપી. Shreya Jaimin Desai -
હેલ્ધી પૌવા (Healthy Pauva Recipe In Gujarati)
#LBલંચ બોક્સ માં લઈ જવા માટે બાફેલા દેશી ચણા, કાંદા, બટાકા ના ઉપયોગથી હેલ્ધી પૌવા બનાવ્યા છે. Ankita Tank Parmar -
પૌવા બટાકા (Pauva Bataka Recipe In Gujarati)
😋 સવાર માટે હળવીફૂલ નાસ્તો એટલે પૌવા બટાકા Rita Vaghela -
ઇન્દોરી પૌવા(pauva recipe in gujarati)
#વેસ્ટ#મધ્યપ્રદેશ#ઈન્દોરઆ પૌઆ મધ્યપ્રદેશમાં ફેમસ છે અને ઇન્દોરમાં વધારે પડતા મળે છે. આ ખાસ રીતે બનાવવામાં આવે છે તેને ધોઈ ને વઘારીને ગરમ કરવામાં નથી આવતા પણ તેને ભાપમાં બનાવવામાં આવે છે .મેં આમાં ડુંગળી નથી તમારે ડુંગળી ઉમેરવું હોય તો કાચી શીંગ સાંતળીને ડુંગળી ઉમેરો અને એક મિનીટ માટે સાંતળી લેવું.આપવાની સ્તીમ કરવાથી એકદમ સોફ્ટ બને છે .મેં આમાં ગરમ મસાલો ઉમેર્યો છે જે જરૂરી નથી પણ ગરમ મસાલો ઉમેરવાથી સ્વાદ બહુ સરસ આવે છે.બધું સાંતળીને પાંચથી દસ મિનિટ સુધી તેને સ્ટીમ કરવામાં આવે છે જે ખાવામાં અને સ્વાદમાં અલગ લાગે છે. Pinky Jain -
મિક્સ દાળ ફ્રાય (Mix Dal Fry Recipe In Gujarati)
#DRપ્રોટીનથી ભરપૂર હેલ્ધી આ દાળમાં મેં 7 પ્રકારની દાળ નું ઉપયોગ કર્યો છે. તે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરો. Shilpa Kikani 1
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13484167
ટિપ્પણીઓ (3)