દૂધી ની ખીર (Dudhi Kheer Recipe In Gujarati)

#SJR
#શ્રાવણ સ્પેશિયલ રેસીપી
#જૈન રેસીપી
#દૂધી રેસીપી
#ખીર રેસીપી
#દૂધી ની ખીર રેસીપી
#દૂધ રેસીપી
#cookpadGujarati
દૂધી સ્વભાવે ઠંડી હોય છે...દૂધી ની ખીર ગરમી માં શરીર માં ઠંડક કરે છે...આર્યન થી ભરપૂર આ ખીર શરીર માટે ગુણકારી છે.
શ્રાવણ સોમવાર અને અગિયારસ હોવાથી આજે દૂધી ની ખીર બનાવી તો રેસીપી મૂકી છે.
દૂધી ની ખીર (Dudhi Kheer Recipe In Gujarati)
#SJR
#શ્રાવણ સ્પેશિયલ રેસીપી
#જૈન રેસીપી
#દૂધી રેસીપી
#ખીર રેસીપી
#દૂધી ની ખીર રેસીપી
#દૂધ રેસીપી
#cookpadGujarati
દૂધી સ્વભાવે ઠંડી હોય છે...દૂધી ની ખીર ગરમી માં શરીર માં ઠંડક કરે છે...આર્યન થી ભરપૂર આ ખીર શરીર માટે ગુણકારી છે.
શ્રાવણ સોમવાર અને અગિયારસ હોવાથી આજે દૂધી ની ખીર બનાવી તો રેસીપી મૂકી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બી વગર ની કૂણી દૂધી લો,તેને ધોઈ,છાલ કાઢી ને ખમણી થી ખમણી લો.
- 2
પેન માં ઘી ઉમેરી અંદર ની બાજુ સરસ લગાવી ને ખમણેલી દૂધી ઉમેરી ને દૂધી નો ભેજ ઉડે ત્યાં સુધી સાંતળો.
- 3
હવે,તેમાં ગરમ કરેલ દૂધ ઉમેરી ને હલાવો,દૂધી દૂધ માં ચડી જાય ત્યાં સુધી વચ્ચે વચ્ચે હલાવતાં રહેવું,વડી પાછું દૂધ સરસ ઉકળવા દેવુ,દૂધી એકદમ સરસ બફાઈ જશે.
- 4
બસ એ સમયે ખાંડ ઉમેરી ને સરસ મિક્ષ કરી લો,ને ખાંડ ઓગળે અને ખાંડ નું પાણી બળે ત્યા ઉકાળો.
- 5
કાજુ - બદામ ની કતરણ ઉમેરી ૨ મિનિટ રાખો.પછી ગેસ બંધ કરીને ઈલાયચી પાઉડર જો પસંદ હોય તો ઉમેરી ને સરસ હલાવી લો...૧ મિનિટ માટે.
- 6
તૈયાર છે..દૂધી ની ખીર ગરમાગરમ પીરસી શકાય અને એકદમ ઠંડી કરી,ફ્રીજ માં રાખી, ને પણ સર્વ કરો ને મોજ થી આરોગો.
Similar Recipes
-
દૂધી ની ખીર (ફરાળી) (Dudhi Kheer recipe in Gujarati)
#supersઆ ખીર પેટ ને ઠંડક આપે છે. Bina Samir Telivala -
-
પૌઆ ની ખીર (poha kheer recipe in Gujarati)
#goldanapron3 week17 #સમર, પૌઆ ની ખીર ફટાફટ બની જાય છે,અને ગરમી માં ઠંડક આપે છે ,અને પચવામાં પણ હલકી છે. Dharmista Anand -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#SJR#રક્ષાબંધન સ્પેશ્યલ#જૈન રેસીપી અત્યારે માર્કેટમાં એકદમ કુમળી અને લીલી છમ દૂધી મળી રહી છે અને બજારની મીઠાઈ કરતા હેલ્થી મીઠાઈ ઘરેજ બનાવીને પીરસીએ તો બાળકોથી લઈને વડીલો સૌને પસંદ આવે છે. ઘરમાજ ઉપલબ્ધ સામગ્રી વડે બનાવી શકાય છે. Sudha Banjara Vasani -
દૂધી હલવો (Dudhi Halwo Recipe in Gujarati)
ધનતેરસ ની શુભકામના સાથે માવા વગર બનાવેલો આ દૂધી નો હલવો ખુબજ સ્વાદિષ્ટ બને છે , જરૂર થી બનાવજો.#GA4#week9 Neeta Parmar -
દૂધી ની ખીર (Dudhi Kheer Recipe in Gujarati)
#GA4#week21Bottelgourdટાયટ માં ડેસટ ખાવા નુ મન થાય ત્યારે દૂધી ની ખીર બને જેમાં ખજૂર નો પલ્પ નાખી બનાવુ .. but ઘરમાં બધાં માટે સાકર નાખી બનાવુ જેની રેસીપી તમારા સાથે શેર કરું છું ...રીયલી ખૂબ જ ટેસ્ટી બને ...તમે પણ ટ્રાય કરી જોજો. Kinnari Joshi -
દૂધી ની ખીર (Doodhi kheer recipe in Gujarati)
#goldenapron3 week 17 puzzle word #kheerઆ ખીર બનાવવામાં ખુબજ સહેલી અને આરોગ્યકારક છે. આ ખીર બનાવવાની ખાસ્ય્ત એ છે કે, આ ખીર બનાવવા માટે ખુબજ ઓછી સામગ્રીની જરૂર પડશે. આ ખીર મુખ્યત્વે દુધી, ખાંડ અને દૂધમાંથી બનાવવામાં આવે છે. કાજુ, બદામ અને દ્રાક્ષ થી ભરપુર એવી આ ખીર માત્ર જોયાનેજ મો માં પાણી આવી જશે. ખીર એ એક એવી મીઠાઈ છે કે જેને, પૂરી શાક અથવા તો ફક્ત પૂરી અને રોટલી સાથે લઇ શકાય છે. તો ચાલો જોઈએ દૂધીની ખીર બનાવવાની રીત. Upadhyay Kausha -
ગાજર ની ખીર
#મધરગાજર ની ખીર મારી મનપસંદ છે. ઘણી વાર દૂધ પીવાની ઈચ્છા નાં હોય ત્યારે મમ્મી આ ખીર બનાવી આપતી. ઘણી વાર ગાજર નો હલવો દૂધ મા નાખી ને ઉકાળી ને આપતી.. તો ઘણી વાર ઠંડા દૂધ મા હલવો નાખી ને ઇન્સ્ટન્ટ ખીર. Disha Prashant Chavda -
દૂધી-સાબુદાણા ની ખીર(dudhi sabudana ni kheer in Gujarati)
#વીકમીલ૨સ્વાદિષ્ટ દૂઘી અને સાબુદાણા ની ખીર Jasmin Motta _ #BeingMotta -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#RC4કહેવાય છે કે દૂધી દૂધ જેવા ગુણ વાળી છે .દૂધી એ વનસ્પતિજન્ય દૂધ છે .દૂધી ની તાસીર ઠંડી હોય છે .આમ તો ઘણા લોકો દૂધી નું શાક બનાવે છે પણ ઘણા ને ભાવતું નથી .એટલે દૂધી નો જ્યુસ બનાવવા માં આવે છે કા તો હલવો , થેપલા બનાવવા માં આવે છે . Rekha Ramchandani -
ઈન્સ્ટન્ટ ખીર (Instant Kheer Recipe In Gujarati)
#Cookpadindia આ આપણી એક ટ્રેડિશનલ વાનગી છે.એ દૂધ માં ચોખા નાંખી ને બનાવાતી હોય છે .ઘણી વખત આપણી પાસે બનાવેલો ભાત વધે છે તો આપણે તેમાં થી અલગ અલગ વાનગીઓ બનાવીએ છીએ મેં આજે એમાં થી ખીર બનાવી જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગી અને ઝડપ થી બની ગઈ તો એ રેસીપી તમારી સાથે શેર કરી રહી છું. Alpa Pandya -
દૂધી ડ્રાયફ્રુટ ખીર (Dudhi Dryfruit Kheer Recipe In Gujarati)
ફ્રેન્ડ્સઆજે અહીં ખીર માટેનું એક અલગ જ રોયલ વર્ઝન બનાવ્યું છે સ્વાદમાં ખુબ જ સરસ છે અહીં દૂધી અને ડ્રાય ફ્રુટ માંથી બનાવેલી ખીર અમે પ્રેઝન્ટ કરી છે જેમાં દુધી એ અત્યારે ઉનાળાની સિઝનમાં ઠંડક આપે છે અને ડ્રાય ફ્રૂટ ના તો હેલ્થ બેનીફીટ્સ ઘણા જ છે Nidhi Jay Vinda -
-
પૌઆ ખીર.(Poha Kheer Recipe in Gujarati)
શરદપુનમ ની રાતે દૂધપૌઆ ખાવાની પરંપરા રહી છે. મુખ્યત્વે દૂધપૌઆ ખડાસાકર નો ઉપયોગ કરી ખવાય છે.આજે મે ગામઠી રીતે પૌઆ ની ખીર બનાવી છે. દક્ષિણ ગુજરાત માં ઘણા ગામઠી ઘરો માં દૂધપૌઆ માં ગોળ નો ઉપયોગ કરી ખવાય છે. મે ઓર્ગેનિક ગોળ પાવડર ઉમેરી ખીર બનાવી છે.આ એક યુનિક રેસીપી છે.જેનો હેલ્ધી બ્રેકફાસ્ટ તરીકે પણ ઉપયોગ કરી શકાય.. Bhavna Desai -
દૂધી-સાબુદાણાની ખીર
#SJR#શ્રાવણ/જૈન રેશીપી#SFR#શ્રાવણ ફેસ્ટિવ રેશીપી#RB20#માય રેશીપી બુક Smitaben R dave -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#GCR#cookpadgujrati ઉપવાસ માં આપણે હલવો ખાઈએ છીએ. ઘણા પ્રકાર ના હલવા બને છે. અહીં મેં દૂધી નો ખુબ સરળ રીતે હલવો બનાવ્યો છે. જે આપને ગમશે. 😍😍 Asha Galiyal -
પિસ્તા ખીર (pista Kheer recipe in gujarati)
#mrPost3ભાદરવા મહિના ના શ્રાદ્ધ ના દિવસો ચાલી રહયા છે. આપણા પૂર્વજો ને અર્પણ કરવા માટે ખીર અને દૂધપાક બનાવીએ છીએ. ખીર અને દૂધપાક માં દૂધ, ખાંડ અને ચોખા નો ઉપયોગ થાય છે. અહીં મે પિસ્તા ખીર ની રેસિપી શેર કરી છે. જેમાં કેસર ઇલાયચી પાવડર, જાયફળ પાવડર અને ડ્રાયફ્રુટ ની કતરણ નો ઉપયોગ કર્યો છે. પિસ્તા ની ખીર માં નેચરલ લીલો કલર લાવવા માટે પિસ્તા ના પાવડર નો ઉપયોગ કર્યો છે. જેથી ખીર ખૂબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel -
-
દૂધી ના કોફતા (Dudhi Kofta Recipe In Gujrati)
#SVCઅત્યારે ગરમી માં દૂધી ખૂબ જ સારી છે. દૂધી ની તાસીર ઠંડી છે. વાળ માટે અને શરીર માટે પણ ફાયદા કારક છે. દુધી માંથી ઘણી બધી રેસિપી બનાવી શકાય. મેં આજે દૂધી કોફતા ની રેસીપી મૂકી છે. Nisha Shah -
દુધી ની ખીર (Dudhi Kheer in recipe in Gujarati)
#goldenapron3Week૧૬#મોમઆ રેસિપી મારા મમ્મી (સાસુ મા)એ અને મે મળી ને બનાવી છે જે મને ખૂબ જ પસંદ છે અને તેમને પણ ખૂબ જ પસંદ છે દુધી ખાવામાં ઠંડી હોય છે અત્યારે ખૂબ જ ગરમી પડતી હોવાથી આ ખીર શરીરમાં ઘણી ઠંડક આપેછે. તેમજ ફરાળમાં પણ ઉપયોગી થાય છે parita ganatra -
મોરૈયા ની ખીર
આજે ચૈત્ર નવરાત્રી નો આઠમો દિવસ એટલે માતાજી ને દૂધ ની વાનગી ધરાવવા માં આવે છે. તો મોરૈયા ની ખીર બનાવી છે જેથી ઉપવાસ માં પણ ખાઈ શકાય Sachi Sanket Naik -
ખીર(Kheer Recipe in Gujarati)
#GA4#week9ખીર બધાની પ્રિય વાનગી છે. એમાં પણ શરદ ઋતુ માં પિત નો પ્રકોપ શાંત કરવા માટે દૂધ ની બનાવેલી વાનગી ખાવાની પ્રથા છે. દૂધ પૌવા, દૂધપાક, ખીર ખાવી જોઈએ. Davda Bhavana -
-
વર્મિસેલી ખીર (Vermicelli Kheer Recipe In Gujarati)
મારી 500 રેસિપી કમ્પલીટ થઈ ગઈ છે . તેની ખુશીમાં મને સ્વીટ ડિશ બનાવવાનું મન થયું . મારા ફેમિલીમાં બધા ને વર્મીસેલી ખીર બહુ ફેવરીટ છે . આ ખીર ખૂબ ઝડપથી બની જાય છે. આ એક એવી ખીર છે જેમાં દૂધ , સેવૈયા , ખાંડ , જાયફળ , કેસર , ઈલાયચી , અને ડ્રાયફ્રુટ એડ કરીએ તો ખીર નો સ્વાદ અનેક ગણો વધારી દે છે . તેથી અહીં મેં સેવૈયા ખીર બનાવી ને તેની રેસિપી પોસ્ટ કરી છે . સાઉથ ઇન્ડિયામાં આ મીઠાઈ ને પાયસમ કહેવામાં આવે છે.#cookpadindia#cookpad_guj#cookpad#traditional#kheer#dessert Parul Patel -
શિંગોડા ની ખીર. (Singhada kheer Recipe in Gujarati.)
#ઉપવાસઉપવાસ માટે પરંપરાગત રીતે બનતી શિંગોડા ના લોટ ની ખીર ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
મેંગો કુલ્ફી
#KRગરમી ની સીઝન આવે એટલે કેરી ની શરૂઆત થઇ જાય છે અને તેમાં થી ઘણી બધી રેસીપી બને છે અને ઠંડી ઠંડી કુલ્ફી ખાવા ની ખુબ જ મઝા આવે છે. Arpita Shah -
દૂધી નો હલવો(Dudhi No Halwo Recipe In Gujarati)
#GC# post૩૩ગણપતિ બાપ્પા ને ધરાય એવો દૂધી નો હલવો. Hemali Devang -
દૂધી પનીર ની ખીર (Bottle Gourd Paneer Kheer Recipe In Gujarati)
#GA4#Week21દુધી માટે બહુ ગુણકારી હોય છે અને સાથે પનીર તો ગુણો ભરેલું હોય છે આ બંને કોમ્બિનેશનથી મે ખીર બનાવવાનો વિચાર કર્યો તો ખીર એવો ઓપ્શન છે કે જેમાં તમે કંઈપણ નાખો એના ટેસ્ટ અલગ જ બની જાય છે તો મે દૂધ અને પનીરના કોમ્બિનેશનથી ખીર બનાવી છે.દુધી વાળ આંખો ચામડી અને શરીર માટે ઘણુ ફાયદાકારક છેપનીર ડાયજેસ્ટ સિસ્ટમ માટે હાડકા માટે વેટ લોસ માટે વધામાં ઘણુ ફાયદાકારક હોય છે.ઘણીવાર બાળકોને ભાવતી નથી હોતી તો આપણે દુધીનો હલવો બનાવતા હોય છે પણ આપણે તો એને ખીર પણ આપીએ તો બાળકોને કઈ નવું હોય અને એ પણ ફટાફટ ખાતા થઈ જશે Khushboo Vora -
ઈન્સ્ટન્ટ દુધીનો હલવો (Instant Dudhi Halwa Recipe In Gujarati)
#ff1#cookpadindia#cookpadgujaratiદુધીનો હલવો બધા ઘરે બનાવતા જ હોય છે પરંતુ તે બનાવતા ઘણો સમય લાગે છે .આજે મેં દુધીનો હલવો કુકરમાં બનાવ્યો છે જે થોડીક જ વારમાં બની જાય છે અને તેટલો જ સ્વાદિષ્ટ લાગે છે. આ હલવો મે disha ramani chavda mam ની રેસીપી ફોલો કરીને બનાવ્યો છે. Unnati Desai -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#SJRઉપવાસ માં ખાઈ શકાય એવી બેસ્ટ સ્વીટ રેસીપી..આ રેસિપી માં મેં બૂરું ખાંડ યુઝ કરી છે. જે નોર્મલ ખાંડ કરતાં ઘણી સારી હોય છે . એની રેસિપી મેં upload કરી છે.તમે ચેક કરી શકો છો. Sangita Vyas
More Recipes
ટિપ્પણીઓ (8)