ચીઝ બટર દાબેલી(cheese butter dabeli recipe in gujarati)

#બુધવાર સ્પેશિયલ વાનગી
ચીઝ બટર દાબેલી(cheese butter dabeli recipe in gujarati)
#બુધવાર સ્પેશિયલ વાનગી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ 500 ગ્રામ બટેટા લો. ત્યારબાદ તેને કુકરમાં બાફવા માટે ગેસ ઉપર મૂકો. પછી 3 સિટી પાડો, હવે બટેટા બફાઈ ગયા છે પછી તેને છાલ ઉતારી છૂંદી નાખો, પછી તેમાં ડુંગળી, દાડમ, કોથમીર,કચ્છી દાબેલીનો મસાલો, મસાલાવાળા સીંગદાણા,સ્વાદ અનુસાર મીઠું ઉમેરો. પછી બધું બરાબર મિક્સ કરો.
- 2
હવે ગેસ ઉપર એક નોન સ્ટીક પેન મૂકો ત્યારબાદ હવે એક પાઉં લો. તેની બરાબર મધ્યમાં એક કાપો પાડી તેની એક બાજુ લીલી ચટણી અને બીજી બાજુ લસણની ચટણી લગાવો. પછી તેમાં કચ્છી દાબેલીનો મસાલો લગાવો. ત્યારબાદ તેમાં નાયલોન સેવ અને મસાલા વાળા સિંગદાણા નાખો. પછી તેના ઉપર amul ચીઝ છીણીને નાંખવો.
- 3
હવે નોનસ્ટીક પેન ઉપર માખણ લગાવી દાબેલી ગેસ પર શેકવા મૂકવી.
- 4
હવે આ કચ્છી ચીઝ બટર દાબેલી તૈયાર થઈ ગઈ છે. તો તેને ખજૂર અને લીલી ચટણી સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
કચ્ચી દાબેલી (Kacchi Dabeli Recipe In Gujarati)
જ્યારે પણ માતાના મઢ જવાનું થાય એટલે ત્યાંની કચ્છી દાબેલી નો ખાય એવું ના બને.. #ફટાફટ Tejal Rathod Vaja -
-
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
કચ્છ ની મશહૂર વાનગી જે હવે ઘરે ઘરની પસંદ થઈ ગયેલ છે. Veena Gokani -
કચ્છી દાબેલી (Kutchhi Dabeli Recipe In Gujarati)
#WDઆ રેસિપી મેં ભાવનાબેન લોઢીયા ની પ્રેરણાથી બનાવી છે Nisha -
દાબેલી (Dabeli Recipe In Gujarati)
દાબેલી આમ તો કચ્છ ભુજ ની આઈટમ કહી શકાય પરંતુ લગભગ આખા ગુજરાતમાં બધે ખાવાથી હોય છે અને દરેક ગુજરાતીઓના ઘરે લગભગ બનતી હોય છે આજે હું તમારી સાથે મેં બનાવેલી દાબેલી ની રેસીપી શેર કરું છુ Rachana Shah -
-
દાબેલી(dabeli recipe in Gujarati)
#સુપેરશેફ૩#મોનસૂનસ્પેશ્યલ#વીક૩#ઝિંગ#કિડ્સ#જુલાઈપોસ્ટ૧૨ દાબેલી એ નાના મોટા સૌ ને ભાવે તેવી વાનગી છે. અને ટેસ્ટી પણ છે.વરસાદ ની સીઝન માં ગરમ ગરમ દાબેલી ખાવાની મજા જ અલગ છે. Nayna J. Prajapati -
દાબેલી (Dabeli recipe in Gujarati)
#CB1#week1#cookpadgujarati#cookpadindia દાબેલી કચ્છ અને ગુજરાતનું એક ખૂબ જ ફેમસ સ્ટ્રીટ ફુટ છે. દાબેલી નો સ્વાદ ચટપટો અને તીખો હોય છે. આ વાનગી ડબલ રોટી તરીકે પણ ખૂબ જ પ્રખ્યાત છે. દાબેલી ને કચ્છી દાબેલી તરીકે પણ ઓળખવામાં આવે છે. દાબેલી બનાવવા માટે પાવ અને બટાકાના માવાનો ઉપયોગ કરવામાં આવે છે. બટાકાને બાફી તેનો માવો બનાવી તેમાં ડુંગળી, મસાલા સીંગ, દાડમ અને કોથમીર સાથે પાવની અંદર સ્ટફ કરવામાં આવે છે. દાબેલી બનાવવા માટે કચ્છી દાબેલીનો મસાલો ખૂબ જરૂરી ઇન્ગ્રીડીયન્ટ છે. Asmita Rupani -
-
-
-
-
-
-
કચ્છી દાબેલી (Kutchi Dabeli recipe in gujarati)
#Cookpad#Cookpad India#Cookpad gujaratiકચ્છી દાબેલી કચ્છની પ્રખ્યાત વાનગી છે. દાબેલી માં મીઠો અને તીખો એમ બે ટેસ્ટ નું કોમ્બીનેશન હોય છે. પાર્ટી માટે બેસ્ટ ડિશ છે. દાબેલી ગરમ અને ઠંડી બંને રીતે ખાઈ શકાય છે. દાબેલી નાના બાળકો ને બહુજ ભાવે છે. Parul Patel -
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#GA4#Week4આજ હું ગુજરાત - ગુજરાતી ની ઓળખ આવી કચ્છ દાબેલી ની રેસીપી શેર કરું છું.ઘર માં બધા ને પસંદ આવી દાબેલી સાથે મારા બચપણ ની બહુ જ યાદો જોડાયેલી છે. મારા માટે તો નાનપણ માં લારી પાર મળતી દાબેલી રેસ્ટોરન્ટ થી ઓછી નોતી. Vijyeta Gohil -
-
-
-
-
કટકા દાબેલી(Katka dabeli in gujarati recipe)
#માઇઇબુકરેસિપિ ૩૦દાબેલી એ કચ્છની પ્રખ્યાત વાનગી છે. ઘણીવાર નાના બાળકો અને મોટી ઉમર ના લોકો આખી નથી ખાય શકતા...તો આ રીતે કટકા કરી ને સર્વ કરવા થી બધા જ સ્વાદ લઇ શકે છે... KALPA -
-
-
કચ્છી કડક(Kacchi kadak in gujarati recipe)
#સુપરશેફ3#મોંન્સૂનદાબેલી નું એક બીજું સ્વરૂપ કે જે બવ પ્રચલિત નથી પણ કચ્છ માં ગઇ ત્યાં મેં ખાધું હતું...ખૂબ જ ટેસ્ટી હોઈ છે. KALPA -
-
દાબેલી (Dabeli recipe in Gujarati)
#CB1દાબેલી એ ગુજરાતના કચ્છ જિલ્લાનું famous street food છે.પરંતુ બધી જગ્યાએ સરળતાથી મળે છે.અને હવે તો ઘરે પણ બનાવું ખૂબ જ સરળ છે.દાબેલી એ પાવ વચ્ચે બટાકાનો મસાલો ભરીને બનાવવામાં આવે છે. જે ખૂબ જ ટેસ્ટી છે અને નાના-મોટા બધાને ખૂબ જ ભાવે છે. Hetal Vithlani -
More Recipes
ટિપ્પણીઓ