દાબેલી (Dabeli Recipe In Gujarati)

દાબેલી (Dabeli Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દાબેલી નો બેઝિક મસાલો બનાવા માટે બધા જ ખડા ગરમ મસાલા, 1 ચમચી આખા ધાણા, એક ચમચી જીરું,1/2ચમચી વરિયાળી, 1/2ચમચી મરી,1/2ચમચી લવિંગ, એક બાદિયાના ફૂલ, એક બે તેજ પત્તા, નાનો ટુકડો તજ, 2-3 આખા સૂકા લાલ મરચા એક ચમચી તલ એક ચમચી સૂકું કોપરું આ બધું સરખી રીતે તાવી પર બે પાંચ મિનિટ માટે સેકી લો. Have ઠંડુ પડે એટલે એક ચમચી લાલ મરચું, મીઠું જરૂર મુજબ આમચૂર પાઉડર સહેજ હળદરપાઉડર સહેજ હિંગ નાખી ne સરખી રીતે પીસી લો. આ મસાલો ફ્રિજ મ સ્ટોરે કરી lo. જયારે ઈચ્છા થાય ત્યારે દાબેલી બનાઓ
- 2
હવે દાબેલી પૂરણ બનાવા mate-- તૈયાર કરેલ મસાલા માંથી એક ચમચી જેટલો મસાલો લઇ લો. એની અંદર 4-5 ચંચી પાણી રેડો એન્ડ સરખી રીતે મિક્સ કરી લો. કડાઈ મા 2-3 ચમચી તેલ લો. એમાં તૈયાર કરેલ મસાલા નું પાણી ઉમેરો એન્ડ મિક્સ કરો. થોડી ખાંડ અને મીઠું ઉમેરો.
- 3
બાફેલા બટાકા નો માવો ઉમેરો. એક ચમચી અમલી ની ચટણી ઉમેરો. સરખી રીતે મિક્સ કરીને 2 મીન સેકાવા દો અને ગેસ બંધ કરી દો. ફ્રેશ ધાણા, મસાલા સીંગ, દાડમ ના દાણા અને કોપરા ના છીણ થી ગાર્નિશ કરો.
- 4
પાઉં માં દાબેલી મસાલો ડુંગળી સેવ ભરીને બધી જ દાબેલી રેડી કરી દો. એક તાવી પાર એક ચમચી તેલ નાખો. દાબેલી મૂકી બંને સાઈડ ક્રિસ્પ થાય આમ સેકી લો. દાબેલી રેડી છે gramgarm સર્વ કરો.
- 5
Similar Recipes
-
દાબેલી (Dabeli recipe in Gujarati)
#સ્નેક્સ#પોસ્ટ1#આલુ#પોસ્ટ4દાબેલી,કચ્છ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ જેણે પોતાની ચાહના કચ્છ ની બહાર પણ ફેલાવી છે. તીખી તમતમતી દાબેલી નાના મોટા સૌને પસંદ છે. Deepa Rupani -
કચ્છી દાબેલી (kachchhi dabeli recipe in Gujarati)
#આલુદાબેલી એ કચ્છ ની ખૂબ પ્રખ્યાત વાનગીઓ માં ની એક છે.. કચ્છ માં આવે અને દાબેલી ના ખાય તેવું તો બને જ નહી, આજે તમારી સાથે કચ્છી દાબેલી ની રેસીપી શેર કરી છે. Jigna Vaghela -
કચ્છી દાબેલી (Kutchi Dabeli recipe in gujarati)
#Cookpad#Cookpad India#Cookpad gujaratiકચ્છી દાબેલી કચ્છની પ્રખ્યાત વાનગી છે. દાબેલી માં મીઠો અને તીખો એમ બે ટેસ્ટ નું કોમ્બીનેશન હોય છે. પાર્ટી માટે બેસ્ટ ડિશ છે. દાબેલી ગરમ અને ઠંડી બંને રીતે ખાઈ શકાય છે. દાબેલી નાના બાળકો ને બહુજ ભાવે છે. Parul Patel -
દાબેલી (Dabeli Recipe In Gujarati)
દાબેલી આમ તો કચ્છ ભુજ ની આઈટમ કહી શકાય પરંતુ લગભગ આખા ગુજરાતમાં બધે ખાવાથી હોય છે અને દરેક ગુજરાતીઓના ઘરે લગભગ બનતી હોય છે આજે હું તમારી સાથે મેં બનાવેલી દાબેલી ની રેસીપી શેર કરું છુ Rachana Shah -
-
-
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
#ATW1#TheChefStory#cookpad#Streetfoodભારત વિવિધ સંસ્કૃતિઓ અને પરંપરા નો દેશ છે. દરેક પ્રદેશની પોતાની બોલી અને રહેણીકરણી અલગ અલગ હોય છે. તેવી જ રીતે દરેક પ્રદેશનો ખોરાક પણ અલગ અલગ હોય છે. દરેક પ્રદેશોના એવા ઘણા સ્ટ્રીટ ફૂડ પણ છે જે ખૂબ જ પ્રખ્યાત છે. આ સ્ટ્રીટ ફૂડ ટ્રાય કરવા માટે દેશ-વિદેશથી પણ ઘણા લોકો આવે છે.દાબેલી કે કચ્છી દાબેલી કે કચ્છી ડબલરોટી એ એક તાજું ફરસાણ છે જેનું ઉદ્ગમ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ ક્ષેત્રમાં આવેલું માંડવી શહેરમાં થયું હતું. આ એક મસાલેદાર વાનગી છે. જેમાં પાઉંને વચ્ચેથી કટ કરી ખજૂર આમલીની ચટણી લસણની ચટણી મૂકીને બટેટાનું મસાલો બનાવીને તેનું સ્ટફિંગ ભરવામાં આવે છે તેના પર મસાલા શીંગ, ડુંગળી, સેવ મૂકવામાં આવે છે. Ankita Tank Parmar -
દાબેલી(dabeli recipe in gujarati)
ઘર માં ઝટપટ બની જાય છે. ફક્ત બન લેવા પડ્યા... બધી ચટણી સાથે ગરમ ગરમ દાબેલી ખૂબજ સુંદર લાગે છે. Mrs Viraj Prashant Vasavada -
દાબેલી કોન (Dabeli Cone Recipe In Gujarati)
#એનિવર્સરી#વીક2#સ્ટાર્ટર્સ#પોસ્ટ2#cookforcookpadકચ્છ-ગુજરાત ની દાબેલી ને કોઈ ઓળખાણ ની જરૂર નથી. દાબેલી માં વપરાતા બટાકા ના માવા ને મેં બીટ ના કોન માં ભરી ને એક જુદું રૂપ આપી ને એક સ્ટાર્ટર બનાવ્યું છે. Deepa Rupani -
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#CB1 Week 1 છપ્પન ભોગ ફાસ્ટ ફૂડ ના ચાહકો માટે દાબેલી એક અનોખી સ્વાદિષ્ટ વાનગી છે. દાબેલી ને કચ્છી દાબેલી કહેવાય છે. દાબેલી ની શરૂઆત આશરે ૬૦ વર્ષ પહેલા ગુજરાત રાજ્ય માં કચ્છ જિલ્લા ના માંડવી માં થઈ હતી. સમય જતાં લોકો પોતાની રીતે નવા મસાલા ઉમેરતા રહ્યા અને અલગ અલગ પ્રકાર ની દાબેલી ની વાનગી આવતી રહી. Dipika Bhalla -
-
દાબેલી (Dabeli recipe in Gujarati)
#આલુકચ્છ ની પ્રખ્યાત દાબેલી. જે ખાવા મા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Rupal -
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
#CB1#week1દાબેલી મૂળ કચ્છ માંથી ઉદભવ થયેલી એક વાનગી છે. કચ્છ મા એને ડબલ રોટી થી પણ ઓળખવા મા આવે છે. જેમાં પાવ ને વચ્ચે થી કાપી એમાં બટાકા નો મસાલો ભરવા મા આવે છે. Deepika Parmar -
દાબેલી
#goldenapron2દાબેલી એ ગુજરાત ની પ્રખ્યાત ડીશ છે. ખાસ કરીને ગુજરાત ના કચ્છ જિલ્લામાં દાબેલી ખૂબ જ ખવાય છે કચ્છી દાબેલી ખૂબ જ વખણાય છે. ધીરે ધીરે ગુજરાત ના દરેક શહેરમાં અને નાના ગામમાં પણ દાબેલી બને છે. આસાનીથી અને જલ્દી બની જતી દાબેલી ટેસ્ટ મા પણ ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#PS#cookpadindia#cookpadgujratiદાબેલીદાબેલી 🍔 કચ્છ ની દાબેલી ખુબ જ પ્રખ્યાત છે,😋 અત્યારે તો સર્ટીટ ફૂડ તરીકે બધે જ મલે છે, મેં દાબેલી બનાવી છે જેની રેસિપી તમારા સાથે શેર કરું છું 😀 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
દાબેલી(dabeli recipe in Gujarati)
#સુપેરશેફ૩#મોનસૂનસ્પેશ્યલ#વીક૩#ઝિંગ#કિડ્સ#જુલાઈપોસ્ટ૧૨ દાબેલી એ નાના મોટા સૌ ને ભાવે તેવી વાનગી છે. અને ટેસ્ટી પણ છે.વરસાદ ની સીઝન માં ગરમ ગરમ દાબેલી ખાવાની મજા જ અલગ છે. Nayna J. Prajapati -
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#CT આમ તો મારી સીટી નું ફેમસ ફૂડ ઘણું બધું છે તેમાં ભાઈ ભાઈ ની દાબેલી તો ઘણી જ ફેમસ છે Hiral Panchal -
દાબેલી ઢોકળા (Dabeli Dhokla Recipe In Gujarati)
#RC1 Week1 રેઈન્બો ચેલેન્જ પીળી રેસીપી આજે પીળી વાનગી માં દાબેલી ઢોકળા બનાવ્યા છે. દાબેલી કચ્છ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે, જે પાઉં માં મસાલો ભરીને બનાવાય છે. એજ મસાલો ઢોકળા માં ભરીને દાબેલી બનાવી છે. જે ખૂબ સ્વાદિષ્ટ બની છે. Dipika Bhalla -
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#CB1#week1દાબેલી એ ગુજરાત કચ્છ નું લોકપ્રિય સ્ટી્ટ ફુડ છે.જે બટાકા ના માવા ને પાંઉ વચ્ચે ભરી તેમાં ચટણી ઉમેરી બનાવા માંઆવે છે.જે ખુબ જ ટેસ્ટી છે. Kinjalkeyurshah -
-
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
કચ્છ ની પ્રખ્યાત દાબેલી 😋 ભાનુશાલી નો દાબેલી નો મસાલો 👌 અમારા ઘરમાં બધાને દાબેલી બહુ જ ભાવે.આજે Dinner મા દાબેલી બનાવી. Sonal Modha -
દાબેલી (Dabeli recipe in gujarati)
#SFCચટપટી વાનગી ખાવા ના શોખીન લોકો માટે દાબેલી એક મસ્ત એવો ટેસ્ટી પર્યાય છે સ્ટ્રીટ ફૂડ માં પણ એક બધેજ મળી જાતી દાબેલી મારા ઘરે બધા ને પ્રિય છે Dipal Parmar -
કચ્છી દાબેલી
#સ્ટ્રીટ કચ્છ ની પ્રખ્યાત દાબેલી.. આજે બધા ગુજરાત ના શહેરમાં અને નાના મોટા ગામડામાં પણ દાબેલી મળે છે. અને કચ્છ ની દાબેલી એટલી જાણીતી છે કે બધી જ લારીઓ પર કચ્છી દાબેલી જ લખેલું હોઈ છે.તો ચાલો આજે કોન્ટેસ્ટ નો છેલ્લો દિવસ છે તો કચ્છી દાબેલી બનાવીએ. Krishna Kholiya -
દાબેલી (Dabeli recipe in gujarati)
દાબેલી એ કરછ ની પ્રખ્યાત વાનગી છે. કરછમાં દાબેલી ને ડબલરોટી ના નામથી પણ ઓળખવામાં આવે છે. કરછ માં દાબેલી માટે ચંદુભાઈ નો ગરમ મસાલો મળી રહે છે જેમાંથી બનતી દાબેલી નો સ્વાદ જ અનોખો હોય છે. અહીં આ સ્વાદિષ્ટ દાબેલી એ મસાલાનો ઉપયોગ કરી બનાવેલ છે.#સુપરશેફ૩ Dolly Porecha -
કચ્છી દાબેલી - ડબલ રોટી (Kutchi Dabeli Recipe In Gujarati)
#Week1 #CB1 #દાબેલી #ડબલરોટી#કચ્છી_દાબેલી #કચ્છી_ડબલરોટી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveકચ્છ ગુજરાત ની આ સ્પેશિયલ રેસીપી છે. દરેક ને મનપસંદ સ્ટ્રીટ ફાસ્ટ ફૂડ છે. કચ્છ માં ડબલરોટી નાં નામે પણ ઓળખાય છે . Manisha Sampat -
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#CB1#week1દાબેલીદાબેલી નું નામ સાંભળતા જ બધા ના મોંમાં પાણી આવી જાય.મને તો દાબેલી બહું જ ભાવે છે. Sonal Modha -
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#PSદાબેલી ગુજરાતના કચ્છ પ્રદેશની એક પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. નાના મોટા બધાને ભાવતી આ ચટપટી દાબેલી ઘરમાં સરળતાથી બનાવી શકાય છે. Hetal Siddhpura -
-
ફરાળી દાબેલી
#ઉપવાસદાબેલી એ કચ્છ ની પ્રખ્યાત વાનગી છે.પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે.અને બધા લોકો ઉપવ મા ખાઈ શકે તે માટે આપણે ફરાળી દાબેલી ની રીત બતાવી છે.આ દાબેલી માં ઉપયોગ માં લીધેલા બન 100% ફરાળી છે. કારણ કે આ ફરાળી બન ઘરે જ બનાવ્યા છે.સાથે ઉપયોગ મા લીધેલો દાબલી મસાલો પણ ઘરે જ પૂરી રીતે ફરાળી બનાવ્યો છે. અહીં આપેલી રેસીપી સંપૂર્ણ ફરાળી છે.તેથી આપ ઉપવાસ મા આ વાનગી ખાઈ શકો છો.આ આખી રેસીપી ફરાળી બન સાથે સંપૂર્ણ મારી ક્રિએટ કરેલી છે. Mamta Kachhadiya
More Recipes
ટિપ્પણીઓ (13)