દાડમનું જ્યુસ(dadam juice recipe in gujarati)

Đeval Maulik Trivedi
Đeval Maulik Trivedi @cook_25844017
Bhavnagar

મેં મારી રેસીપી આપણા મેમ્બર તૃપ્તિબેન પાસેથી શીખી બનાવી છે. જે બધાને ખૂબ પસંદ પડી છે. આભાર.

દાડમનું જ્યુસ(dadam juice recipe in gujarati)

મેં મારી રેસીપી આપણા મેમ્બર તૃપ્તિબેન પાસેથી શીખી બનાવી છે. જે બધાને ખૂબ પસંદ પડી છે. આભાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૬ મિનિટ
  1. ૩ નંગદાડમ
  2. ર ચમચી ખાંડ
  3. ૧/૨ ચમચીમીઠું
  4. ૧/૨ ચમચીશેકેલું જીરું પાઉડર
  5. ૧/૨ ચમચીસંચળ
  6. લીંબુંનો રસ

રાંધવાની સૂચનાઓ

૬ મિનિટ
  1. 1

    સૌપ્રથમ દાડમનાં દાણાને મિક્સરમાં લો તેમાં ૧/૨ ગ્લાસ પાણી નાખો. તેમજ ઉપરનાં બધાં જ મસાલા નાખો.

  2. 2

    ત્યાર બાદ તેને બ્લેન્ડ કરી લો.

  3. 3

    તૈયાર છે. ફ્રેશ દાડમનું જ્યુંશ. ખૂબ જ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Đeval Maulik Trivedi
Đeval Maulik Trivedi @cook_25844017
પર
Bhavnagar
being better n best in cooking for my family 🥰
વધુ વાંચો

ટિપ્પણીઓ (5)

Swati Bharadwaj
Swati Bharadwaj @explorefoodwithSwati
Thanks for sharing this lovely recipe..🌷
Neatly presented as well🌺
Do visit my profile to see my new recipes. React and like if you wish🌈
Follow my profile for encouragement💕

Similar Recipes