ચીઝ ગર્લિક બ્રેડ(cheese garlic bread recipe in gujarati)

Ruchi Shukul
Ruchi Shukul @Ruchi_436
Vadodara

ઝડપ થી સ્વાદિષ્ટ નાસ્તો બનાવવા ની રીત. રવિવારે જ્યારે મોડે ઉઠિયે અને સ્વાદિષ્ટ નાસ્તો ખાવો હાયે તો આ રેસિપી શ્રેષ્ઠ છે. આ એકદમ ટૂંક સમય માં બની જાય છે. બાળકો ને ખુબ ભાવે છે આ બ્રેડ. #ફટાફટ

ચીઝ ગર્લિક બ્રેડ(cheese garlic bread recipe in gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

ઝડપ થી સ્વાદિષ્ટ નાસ્તો બનાવવા ની રીત. રવિવારે જ્યારે મોડે ઉઠિયે અને સ્વાદિષ્ટ નાસ્તો ખાવો હાયે તો આ રેસિપી શ્રેષ્ઠ છે. આ એકદમ ટૂંક સમય માં બની જાય છે. બાળકો ને ખુબ ભાવે છે આ બ્રેડ. #ફટાફટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5-6 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 6બ્રેડ
  2. અમુલ હબૅ‌ અને ગારલિક બટર
  3. મોઝોરેલા ચીઝ
  4. ચીઝ
  5. ઓરિગેનો

રાંધવાની સૂચનાઓ

5-6 મિનિટ
  1. 1

    બ્રેડ ઉપર ગારલિક બટર લગાવવી.

  2. 2

    એના ઉપર મોઝોરેલા ચીઝ એન્ડ ચીઝ ને સ્પ્રેડ કરો. ઓરીગનો સ્પ્રિંકલ કરો.

  3. 3

    ઓવન માં ગ્રિલ કરો ૨૦૦° પર 3 મિનિટ માટે. ચીઝ ગર્લિક બ્રેડ તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ruchi Shukul
Ruchi Shukul @Ruchi_436
પર
Vadodara

Similar Recipes