સુખડી(sukhdi recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મિક્સી બાઉલમાં કાચો ગુન્દ,ડ્રાયફ્રૂટ્સ નો પાઉડર કરી લો.
- 2
હવે કડાઈમાં ઘી ગરમ કરી લોટ ઉમેરી લોટ મધ્યમ આચ પર શેકો.બદામી રંગ થાય એટલ પાઉડર ઉમેરી હલાવી ઉતારી લો.
- 3
સહેજ ઠરે એટલે ગોળ ઉમેરી બરાબર મિક્સ કરી,ગ્રીસ કરેલ ટ્રે મા પાથરી કોપરાનું છીણ,ખસખસ થી ગાર્નિશ કરો.
- 4
સાવ ઠરે અને જામી જાય પછી પ્લેટ મા સવૅ કરો.તૈયાર છે સુખડી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13554792






ટિપ્પણીઓ