બુંદી નું રાઇતું(boondi Raitu recipe in gujarati)

Sejal Pithdiya
Sejal Pithdiya @cook_25328159

બુંદી નું રાઇતું(boondi Raitu recipe in gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૩૦૦ગ્રામ દહીં
  2. ૧૫૦ગ્રામ બુંદીતીખી યા તો મોળી
  3. ૧/૩લાલ મરચું પાઉડર
  4. મીઠું સ્વાદાનુસાર
  5. ચમચીચાટ મસાલો
  6. ૧/૩ચમચી સૂકી ફુદીના પાઉડર
  7. થોડી કોથમર garnsing માટે

રાંધવાની સૂચનાઓ

૫ મિનિટ
  1. 1

    દહીં ને બ્લેડર થી જેરી નાખવું તેમાં ઉપર મુજબ ના મસાલા નાખવા

  2. 2

    તેમાં બુંદી ઉમેરી હલાવી ને પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sejal Pithdiya
Sejal Pithdiya @cook_25328159
પર

ટિપ્પણીઓ

Similar Recipes