કુકર માં ખીર(Kheer Recipe In Gujarati)

Mrs Viraj Prashant Vasavada
Mrs Viraj Prashant Vasavada @Vivacook_23402382
વડોદરા ગુજરાત

આજે ખીર પૂરી ની ઇચ્છા થઇ.કૂકર મા ફક્ત અડધા કલાક મા ખીર તૈયાર થઈ છે.#ફટાફટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1/2 કલાક
3જણ (એક વાટકી)
  1. 500 ગ્રામફૂલ ફેટ દૂધ
  2. 1 નાની વાટકીપલાળી રાખેલા બાસમતી ચોખા
  3. 1 વાટકીખાંડ
  4. 1/2 ચમચીઘી
  5. 1/2 ચમચીબદામ ની કતરણ
  6. 1/2 ચમચીપીસ્તા ની કતરણ
  7. 1 ચમચીકાજુ ના ટુકડા
  8. 1/4 ચમચીઇલાયચી પાઉડર
  9. 1/2 ચમચીકેસર વાળુ દૂધ

રાંધવાની સૂચનાઓ

1/2 કલાક
  1. 1

    ચોખા ને 10 મિનિટ સુધી પાણી મા પલાળી રાખી લો. 10 મિનિટ પછી પાણી કાઢી લો.

  2. 2

    એક કૂકર મા થોડું ઘી મૂકી દો. એમાં 1/2 દૂધ ઊમેરો હલાવી દો. એમાં ચોખા ઊમેરો હલાવી દો. કૂકર ની 2 સીટી કરી લો.

  3. 3

    કૂકર ઠંડું થાય પછી ઢાંકણ ખોલી બાકી નુ 1/2 દૂધ ઊમેરો. એમાં ખાંડ, ઇલાયચી પાઉડર, કાજુ ના ટુકડા, બદામ ની કતરણ,પીસ્તા ની કતરણ અને કેસર વાળુ દૂધ ઊમેરો હલાવી દો. ગેસ મિડિયમ રાખવો.

  4. 4

    5 મિનિટ સુધી હલાવી દો. તૈયાર છે...ખીર...ગરમાગરમ પૂરી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mrs Viraj Prashant Vasavada
Mrs Viraj Prashant Vasavada @Vivacook_23402382
પર
વડોદરા ગુજરાત
I m totally vivacious..good and creative cooking is the reflection of love and happiness towards our family...
વધુ વાંચો

Similar Recipes