ફ્રુટ સલાડ

Usha
Usha @cook_19395116
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ લીટર દૂધ
  2. દ્રાક્ષ સફરજન ચીકુ દાડમ કેળા
  3. ખાંડ
  4. કસ્ટર પાવડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક ઉભરો આવે ત્યાં સુધી દૂધને ઉકાળો પછી તેમાં ખાંડ નાખો ખાંડ નાખી ઊકળવા દેવું પછી તેમાં કસ્ટર પાવડર નાખી થોડી વાર ગરમ થવા દો

  2. 2

    દૂધને ઠંડુ કરવા મુકો બધા

  3. 3

    બધા ફ્રૂટને ઝીણા સમારી લો જ્યારે જમવા બેસવું હોય ત્યારે એક નાની તપેલીમાં અલગથી દૂધ લઈ તેમાં બધા ફ્રુટ મિક્સ કરવા

  4. 4

    વાડકીમાં પીરસી પુરી સાથે ખાવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Usha
Usha @cook_19395116
પર

Similar Recipes