રાંધવાની સૂચનાઓ
- 1
દૂધને જે વાસણ માં ગરમ કરવાનું હોય તેને બધી બાજુએ ઘી લગાવવું. પછી દૂધ રેડી ગરમ કરવા મૂકવું. તેને હલાવતા રહેવું જેથી ચોંટે નહીં.
- 2
કૂકર માં એક ચમચી ઘી મૂકી તેમાં ધોયેલા ચોખા સહેજ સાંતળવા. તેમાં ગરમ મૂકેલા દૂધ માંથી 1/2 દૂધ નાખવું અને કૂકર ની ૨-૩ વ્હિસલ કરવી
- 3
ચોખા ચડી જાય એટલે તપેલા માં બંને મિક્સ કરી ઉકાળવું. પછી ખાંડ નાખી ફરી ખૂબ ઉકાળવું. બદામી કલર થાય ત્યાં સુધી ઉકાળવું.
- 4
થોડા દૂધ મા કેસર ઓગળી ને નાખવું. થોડુ ઠંડુ થાય પછી ચારોળી ઈલાયચી પાઉડર જાયફળ પાઉડર અને બદામ પિસ્તા ની કતરણ ભભરાવવી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
#MDCમારી મમ્મી ની સ્પેશ્યલ આઈટમ દૂધપાક,પહેલા મીઠાઈ ઘેર બનાવે કોઈ મહેમાન આવે ક તહેવાર હોઈ એટલે અમારે ઘેર દૂધપાક અને ગોટા જરૂર મમ્મી બનાવે, Bina Talati -
-
-
-
-
દૂધપાક (Doodh Pak Recipe In Gujarati)
પિતૃપક્ષમાં દરેકના ઘરે દૂધપાક થતો જ હોય છે. આપણા ત્યાં પિતૃપક્ષમાં દૂધપાક ખાવાથી આપણી પ્રકૃતિને નડતો નથી. દૂધ અને ખાંડ એ આ દિવસોમાં પિત્ત થવા દેતું નથી. Priyanka Chirayu Oza -
-
દૂધપાક(Doodhpak recipe In Gujarati)
#ટ્રેડિંગઆયુર્વેદ મુજબ ભાદરવો મહિનો એટલે વર્ષાઋતુ નો અંત અને શરદઋતુ નો પ્રારંભ દિવસે ગરમી અને રાતે ઠંડક એટલે માંદગી ની શક્યતા વધી જાય..આવા સંજોગો માં આયુર્વેદ મુજબ ગરમ દૂધ અને ચોખા નું મિશ્રણ કફનાશક સાબિત થાય છે...ભાદરવા માં ૧૬ દિવસ કે જ્યાં વાતાવરણ માં તાપમાન માં વિષમતા હોય છે તેવા સમયે રોગો ના શમન ને અટકાવવા દૂધપાક મદદ રૂપ થાય છે... Twinkal Kalpesh Kabrawala -
-
દૂધપાક (Dudhpak recipe in gujarati)
દૂધપાક બનાવવા ના બે કારણ પહેલું ગઈકાલ થી શ્રાદ્ધ ચાલુ થઈ ગયા માટે દરેક ના ઘરે દૂધપાક બનાવવામાં આવે છે. બીજું કારણ ભાદરવા મહિનો અને ચોમાસામાં ના દિવસો આ સમયે જે તાવ આવે તેને પિત્ત નો તાવ કહેવાય છે. પિત્ત ને શમાવવા માટે દૂધ અને ખાંડ ખાવાથી પિત્ત શમી જાય છે. Jignasha Upadhyay -
-
-
-
-
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
અત્યારે શ્રાદ્ધ હોય એટલે આપડે દૂધપાક તો બનાવી જ. તો આજ મે બનાવ્યો.#દૂધપાક Vaibhavi Kotak -
-
-
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
દૂધપાક બધા પસંદ કરતા હોય છે. અને આ રીતે બનેલો દૂધપાક પૌષ્ટિક પણ છે. Niral Sindhavad -
દૂધપાક (Dudhpak Recipe in gujarati)
#mrPost1દૂધપાક એક ગુજરાતની ટ્રેડિશનલ મીઠાઈ છે. દૂધપાક અને ખીર બને દૂધ અને ચોખા માંથી બનાવવામાં આવે છે. દૂધપાક માં ચોખા ઓછા એડ કરવામાં આવે છે અને દૂધ ને વધારે બાળવામાં આવે છે. જેથી તેનો સ્વાદ ખૂબ જ સારો લાગે છે. દૂધપાક માં સુકામેવા અને ઈલાયચી ઉમેરવામાં આવે છે પરંતુ ચારોળીના લીધે દૂધપાક નો ટેસ્ટ ખૂબ જ વધી જાય છે. દૂધપાક વાર તહેવારે અને પૂજામાં બનાવવામાં આવતી મિઠાઈ છે. Parul Patel -
દૂધપાક (Doodhpak recipe in Guajarati)
#ટ્રેડિંગ#સાઈડદુધપાક આજે સર્વ પિતૃ અમાસ ના દિવસે દરેક ઘરમાં બને છે.. આપણા વડીલો એ ખરેખર વૈજ્ઞાનિક રીતે ભાદરવા મહિનામાં પુનમ થી અમાસ સુધી શ્રાદ્ધ પક્ષમાં રોજ દુધપાક કે દુધ ની ખીર બનાવતા આપણે પણ અનુસરીને ખાઈએ તો આપણા શરીરમાં પિત્ત નો નાશ થાય..અને છત પર કાગડા ને વાસ નાખીને આ મહિનામાં કાગડા ઓ તથા પર્યાવરણની જાળવણી માટે જ આ પ્રથા શરૂ કરી છે.. Sunita Vaghela -
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
#mrPost 7દૂઘપાકDOODHPAK Jo Mil Jaye Toooo To Ye Lagta Hai.....Ke Jahan Mil Gaya.... Ke Jahan Mil GayaEk Bhatke Huye Rahikoooo Carvan Mil Gayaaaaa....... થોડો ગરમ દૂધપાક ખાવા ની બહુ મઝા આવે છે.... તો.... ઠંડો દૂધપાક તો મૌજા હી મૌજા કરાવે છે Ketki Dave -
-
-
-
દૂધપાક (મધર રેસીપી)(DoodhPak Recipe In Gujarati)
મમ્મી દુધપાક બનાવે સવાર મા બધી તૈયારી કરી બનાવે અને દુધમાં સામગ્રી નાખતી જાય અને હલાવતી અને થીક થાય ત્યાં સુધી હલાવતી તેમાં તેમના પ્રેમ અને લાગણી થી સ્વાદિષ્ટ દુધપાક બનતો. Bindi Shah -
-
-
-
More Recipes
- લસણિયા બટાકા (ભૂંગળા-બટાકાવાળા)(Lasaniya Bataka And Bhungala Recipe In Gujarati)
- ઈન્સ્ટન્ટ ટીંડોરા કાચી કેરી નું અથાણું (Instant Tindora Raw Mango Pickle Recipe In Gujarati)
- ભાજી પાઉં/પાઉં ભાજી (pau bhaji recipe in Gujarati)
- તીખી બુંદી નું રાઇતું (Spicy Bundi Raitu Recipe in Gujarati)
- આંબા અને લીલી હળદરની કાતરી (Amba n Lili haldar ni katri Recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13614556
ટિપ્પણીઓ (4)