દૂધપાક (Doodhpak recipe in Gujarati)

Nisha
Nisha @nisha_sangani

#ટ્રેન્ડિગ

દૂધપાક (Doodhpak recipe in Gujarati)

#ટ્રેન્ડિગ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2 લિટરદૂધ
  2. 1 ટેબલ સ્પૂનચોખા
  3. 5 ચમચીખાંડ
  4. 1/4 ટી સ્પૂનઇલાયચી પાઉડર
  5. જરૂર મુજબ કાજુ બદામ પિસ્તાની કતરણ
  6. 1/4 ટી સ્પૂનજાયફળ પાઉડર
  7. 10-12 નંગ ચારોળી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક તપેલીમાં દૂધ લેવું ચોખાને ધોઈને પલાળી રાખવા

  2. 2

    દૂધ ગેસ પર ઉકાળવા મુકો દૂધ ઊકળે એટલે તેમાં પલાળેલા ચોખા માંથી પાણી કાઢી નાખી દેવા ચોખાને દૂધમાં ચડવા દેવા હલાવતા રહેવું

  3. 3

    ચોખા ચડી જાય પછી તેમાં ખાંડ નાખી દેવી દૂધને ઘટ્ટ થાય ત્યાં સુધી સતત હલાવતા રહેવું છેલ્લે તેમાં કાજુ બદામ પિસ્તાની કતરણ ઇલાયચી પાઉડર જાયફળ પાઉડર અને ચારોળી નાખી દેવા 5 મિનીટ સુધી હલાવો પછી ગેસ બંધ કરી દેવો દૂધપાક તૈયાર છે ઠંડો થાય પછી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nisha
Nisha @nisha_sangani
પર

Similar Recipes