દૂધપાક (Doodhpak Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#mr
Post 7
દૂઘપાક
DOODHPAK Jo Mil Jaye Toooo
To Ye Lagta Hai.....
Ke Jahan Mil Gaya....
Ke Jahan Mil Gaya
Ek Bhatke Huye Rahikoooo
Carvan Mil Gayaaaaa.......
થોડો ગરમ દૂધપાક ખાવા ની બહુ મઝા આવે છે.... તો.... ઠંડો દૂધપાક તો મૌજા હી મૌજા કરાવે છે

દૂધપાક (Doodhpak Recipe In Gujarati)

#mr
Post 7
દૂઘપાક
DOODHPAK Jo Mil Jaye Toooo
To Ye Lagta Hai.....
Ke Jahan Mil Gaya....
Ke Jahan Mil Gaya
Ek Bhatke Huye Rahikoooo
Carvan Mil Gayaaaaa.......
થોડો ગરમ દૂધપાક ખાવા ની બહુ મઝા આવે છે.... તો.... ઠંડો દૂધપાક તો મૌજા હી મૌજા કરાવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. લીટર દૂધ
  2. ૨ ટેબલ સ્પૂનબાસમતી ચોખા (માપ ૧ ટેબલ સ્પૂન નું છે)
  3. ૧૨૫ ગ્રામ ખાંડ
  4. ૧ ચમચીઘી
  5. ૧ ટેબલ સ્પૂનબદામ કતરણ
  6. ૧/૨ ટેબલ સ્પૂનપીસ્તા
  7. ૧/૨ ટી સ્પૂનઇલાઇચિ પાઉડર
  8. ૧/૪ ટી સ્પૂનજાયફળ પાઉડર
  9. જરાક ઘોળેલું કેસર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ બાજુ જાડા તળીયા વાળી તપેલીમાં ઘી ચોપડી દૂધ ઉકાળવા મુકો અને બીજી બાજુ ચોખા પલાળો

  2. 2

    દૂધ ઊકળે એટલે ચોખા પાણીમાં થી નીતારી કોરા કરી એમાં ઘી મીક્ષ કરો... એને દૂધ માં નાંખો

  3. 3

    ચોખા ચડી જાય અને દૂધ નો કલર ચેન્જ થાય એટલે એમાં ખાંડ ઉમેરો અને હલાવો... થોડીવાર પછી ગેસ બંધ કરી દો.... એમાં બદામ પીસ્તા કતરણ, ઇલાઇચિ અને જાયફળ પાઉડર નાંખો.... ઘોળેલું કેસર મીક્ષ કરો... તૈયાર છે સ્વાદિષ્ટ દૂધપાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes