મેથી નો મુખવાસ (Methi No Mukhwas Recipe In Gujarati)

Deepika Jagetiya
Deepika Jagetiya @Deepika15
Ahmedabad

મેથી નો મુખવાસ (Methi No Mukhwas Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૭ દિવસ
બધા માટે
  1. ૧૦૦ ગ્રામમેથી
  2. ૨ ચમચી લીંબુ નો રસ
  3. ૧ ચમચીમીઠુ
  4. ૧ ચમચીસીંધવ મીઠું
  5. ૧ ચમચીસંચલ મીઠું
  6. ૧ ચમચીમરી દળેલી
  7. ૨ ચમચીઅજમો

રાંધવાની સૂચનાઓ

૭ દિવસ
  1. 1

    પહેલા મેથી ને લીંબુ નો રસ, મરી, અજમો, મીઠું, સિંધવ,સંચળ, નાખી દો પછી ૨ દિવસ માટે તેને થાળી માં સુકાવા દો

  2. 2

    ૨ દિવસ સુધી સુકાય જાય પછી તેને થોડી ગરમ કરો

  3. 3

    પછી તેને બરણી કે કોઈ ટાઇટ દબી માં ભરો

  4. 4

    આ મુખવાસ થી સાંધા,નથી દુખતા, ગેસ હોય તો પણ મટી જાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepika Jagetiya
Deepika Jagetiya @Deepika15
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes