કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગુલાબ જાંબુ શ્રીખંડ (Gulab jambu shrikhand recipe in Guj.)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગુલાબ જાંબુ શ્રીખંડ (Gulab jambu shrikhand recipe in Guj.) રેસીપી મુખ્ય ફોટો

ગુલાબ જાંબુ શ્રીખંડ (Gulab jambu shrikhand recipe in Guj.)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#trend2
શ્રીખંડ એ એક ગુજરાતી મીઠાઈ છે. ગરમીની સિઝનમાં ઠંડો ઠંડો શ્રીખંડ ખાવાની ખૂબ જ મજા પડે છે. શ્રીખંડ અલગ-અલગ ઘણા બધા ફ્લેવર માં બને છે. મે શ્રીખંડ ની સાથે ગુલાબજાંબુ મિક્ષ કરીને એક નવી વેરાઈટી માં શ્રીખંડ બનાવ્યો છે. ગુલાબ જાંબુ શ્રીખંડ નો સ્વાદ નાના-મોટા સૌને ભાવે તેવો બને છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનિટ
૪ લોકો માટે
  1. ૧ કિલોમોળું દહીં
  2. ૩દેશી ગુલાબ
  3. ૧ કપખોડ નો ભુકો
  4. ૧ ચમચીઇલાયચી પાઉડર
  5. નાના ગુલાબ જાંબુ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    મોળું દહીં લઈ તેને એક પાતળા કપડામાં કે જાળીમાં બે-ત્રણ કલાક માટે નિતારવા માટે મુકવાનું છે. તેમાંથી પાણી સાવ નીકળી જાય એટલે તેને એક બાઉલમાં લઈ લેવાનું છે

    ગુલાબ જાંબુ શ્રીખંડ (Gulab jambu shrikhand recipe in Guj.) રેસીપી સ્ટેપ1ફોટો
    ગુલાબ જાંબુ શ્રીખંડ (Gulab jambu shrikhand recipe in Guj.) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં ખાંડ નો પાઉડર અને ઇલાયચી પાઉડર ભેળવવાના છે.

    ગુલાબ જાંબુ શ્રીખંડ (Gulab jambu shrikhand recipe in Guj.) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    દેશી ગુલાબના ફૂલની પાંદડીઓ ને ચોખ્ખા પાણીથી ધોઈને એકદમ ઝીણી સમારી લેવાની છે.

    ગુલાબ જાંબુ શ્રીખંડ (Gulab jambu shrikhand recipe in Guj.) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    આ સમારેલી પાંદડીઓને પણ મસ્કા માં ઉમેરી દેવાની છે. બરાબર મિક્સ કરી ફ્રીઝ માં એકદમ ઠંડો થવા માટે રાખી દેવાનું છે.

    ગુલાબ જાંબુ શ્રીખંડ (Gulab jambu shrikhand recipe in Guj.) રેસીપી સ્ટેપ4ફોટો
    ગુલાબ જાંબુ શ્રીખંડ (Gulab jambu shrikhand recipe in Guj.) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ગુલાબ જાંબુના નાના પીસ કરી આ શ્રીખંડ મા ભેળવીને પોતાની પસંદગી પ્રમાણે સજાવીને સર્વ કરી શકાય.

    ગુલાબ જાંબુ શ્રીખંડ (Gulab jambu shrikhand recipe in Guj.) રેસીપી સ્ટેપ5ફોટો
    ગુલાબ જાંબુ શ્રીખંડ (Gulab jambu shrikhand recipe in Guj.) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર October 04, 2020 05:31
Rajkot

ટિપ્પણીઓ (22)

DHARUN RUPANI
DHARUN RUPANI @DMR2009
May 29, 2022 07:02
So beautiful 💖
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. રગડા પેટીસ (Ragda Patties Recipe in Gujarati)
  2. પીઝા સોસ(Pizza Sauce Recipe in Gujarati)
  3. ગાજર હલવા ટાટૅ (Gajar Halwa Tart recipe in Gujarati)
  4. સમોસા ચીપ્સ સેન્ડવીચ (Samosa chips sandwich recipe in gujarati)
  5. આઈસ્ક્રીમ સેન્ડવીચ(Chocolate Sandwich Recipe in Gujarati)
  1. બટાકા વડા(Bataka vada recipe in Gujarati)
  2. કેરોટ કોકનટ બરફી(Carrot Coconut Barfi Recipe in Gujarati)
  3. (રગડા પેટીસ)(Ragda patties recipe inGujarati)
  4. આલુ પરાઠા(Aalu pArotha Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13766144
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close