લસણની ચટણી(Lasan Chutney Recipe in Gujarati)

Nilam patel @nilam28patel
આ ચટણી અઠવાડિયા સુધી સ્ટોર કરી શકાય છે. પાવભાજી, ખાવસા, બ્રેડ બટર સાથે અને કોઈપણ જાતના કઠોળ સાથે જમવામાં સરસ લાગે છે.
લસણની ચટણી(Lasan Chutney Recipe in Gujarati)
આ ચટણી અઠવાડિયા સુધી સ્ટોર કરી શકાય છે. પાવભાજી, ખાવસા, બ્રેડ બટર સાથે અને કોઈપણ જાતના કઠોળ સાથે જમવામાં સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
લસણ અને મરચા ને એક પેન માં સેકી લેવા, ઠંડા પડે એટલે મીક્સુર જાર માં પાણી નાખી દરી લેવા.
- 2
ત્યારબાદ એક પેન માં તેલ ગરમ કરી ને તેમાં આ મિશ્રણ ઉમેરીને ને લાલ સુકુ મરચા પાઉડર અને મીઠું ઉમેરી ને સાંતળવા દેવું. પછી એક લીંબુ નો રસ ઉમેરી તેલ છુટુ પડે ત્યાં સુધી થવા દેવું.
- 3
આ રીતે આ ચટણી તૈયાર થાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લસણની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
#PS#cookpadindia#cookpadgujaratiકોઈપણ જાતના વાપરી શકાય તેવી લસણની ચટણી Unnati Desai -
તેલુગુ ચટણી
#ચટણીઆ ચટણી આંધ્રપ્રદેશ માં બનતી ટ્રેડિશનલ રેસિપી છે.આ ચટણી એક અઠવાડિયા સુધી ફ્રિજ માં સ્ટોર કરી ને રાખી શકાય છે,ઈડલી , ઢોસા ,રાઈસ સાથે તો સારી લાગે જ છે ,સાથે પરાઠા,રોટલી સાથે પણ સારી લાગે છે. Hetal Mandavia -
કાચી કેરી અને લસણની ચટણી (Kachi Keri Lasan Chutney Recipe In Gujarati)
કાચી કેરી અને લસણની ચટણી આખું વર્ષ સુધી સ્ટોર કરી શકાય છે. ગામડામાં ચોમાસામાં બહું શાકભાજી ન મળે તો અથાણાં અને આ ચટણી નો જમવાના માં ઉપયોગ કરે. થેપલા પરોઠા પૂરી ભાખરી ભજીયા બધા સાથે સર્વ કરી શકાય. Sonal Modha -
ગાર્લિક ચટણી (Garlic Chutney recipe in Gujarati)
#GA4#Week 13#Chillyઆ ચટણી બનાવવામાં ખુબજ સરળ છે આ ચટણી ને 15 થી 20 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે. પાવભાજી , બિરયાની,પંજાબી કે પછી કોઈપણ જાતના ચાટ માં આ ચટણી નો ઉપયોગ કરી શકાય છે. અમા આખા કાશ્મીરી મરચાં ના લીધે તેનો રંગ પણ બઉજ સરસ આવે છે જેથી આર્ટિફિશિયલ કલર એડ કરવાની જરૂર પડતી નથી.... Dimple Solanki -
સૂકાં લાલ મરચાં અને લસણ ની ચટણી
#GA4#week24લસણ ની ચટણી બધા ના ઘરે અલગ અલગ રીતે બનતી જ હોય છે. આ ચટણી તમે ભેળ, ચાટપુરી, દાબેલી માં વાપરી શકાય છે. અને તેને ફ્રિઝાર માં સ્ટોર કરી શકાય છે. Vrunda Shashi Mavadiya -
લસણની ચટણી(Lasan Chutney Recipe in Gujarati)
#GA4#Week4#Chutney#Post1ભાખરી સાથે ચટણી ખાવાથી ટેસ્ટી લાગે છે ખીચડી માં ઘી ને ચટણી ખાવાથી સ્વાદિષ્ટ લાગે છે Kapila Prajapati -
લસણની ચટણી (Lasan Chutney Recipe In Gujarati)
#MFFવરસાદ ના ઠંડા વાતાવરણમાં તીખું તમતમતું ખાવાં નું મન થતું હોય છે આ લસણની ચટણી બાજરી ના રોટલા સાથે ખુબજ સરસ લાગે છે Jigna Patel -
લસણ ફુદીના ની ચટણી
#અથાણાં#જૂનસ્ટાર લસણ ની આ ચટણી ઢોકળા સાથે સર્વ કરાય છે. સ્વાદિષ્ટ લાગે છે. ડીપ ફ્રીઝર માં લાંબા સમય સુધી સારી રહે છે. Disha Prashant Chavda -
ટામેટાં અને લસણની ચટણી (Tomato Lasan Chutney Recipe In Gujarati)
ફ્રેશ દેશી ટામેટાં હતા તો ટામેટાં અને લસણની ચટણી બનાવી દીધી.આ ચટણી ને દસ થી પંદર દિવસ સુધી ફ્રીઝ માં રાખી શકાય છે. Sonal Modha -
લીલા લસણ ધાણા ની ચટણી (Lila Lasan Dhana Chutney Recipe In Gujarati)
શિયાળામાં લીલુ લસણ અને ધાણા ભરપૂર પ્રમાણમાં મળે છે અને એની ચટણી રૂટીન જમવામાં કે ફરસાણ સાથે આ ચટણી ખૂબ જ સરસ લાગે છે Pinal Patel -
કાચી કેરી લસણની ચટણી (Kachi Keri Lasan Chutney Recipe In Gujarati)
ચટણી તો ઘણી બધી રીતે બનાવી શકાય છે.આજે જે ચટણી બનાવી છે તે ખૂબજ સરસ છે.તેને આપણે આખા વર્ષ સુધી રાખી શકીએ એવી ચટણી છે. Aarti Dattani -
અનારદાના ફૂદિના ચટણી (જમ્મુ વાળી) (AnarDana Pudina Chutney Recipe In Gujarati)
#GA4#Week4#chutnyઆ ચટણીને રાજમા ચાવલ, પકોડા કઢી ચાવલ અને છોલે ભટુરે સાથે કાંદા ઉપર રેડી આપવામાં આવે છે. ખાટી મીઠી હોય છે અને તીખાશ નજીવી હોય છે. આ ચટણીને એક અઠવાડિયા સુધી ફ્રિજમાં સ્ટોર કરી શકાય છે. તેને કુર્કુરે અથવા તો કોઈ પણ ચિપ્સ સાથે દીપ તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. આ ચટણી બાળકો પણ ખાઇ શકે છે. Nilam patel -
હોમ મેડ સેઝવાન ચટણી (Home Made Schezwan Chutney Recipe In Gujarati)
સેઝવાન ચટણી અને સેઝવાન સોસ પણ બનાવી શકાય છે. એ બેઉં ઈન્ડો ચાઈનીઝ ડીશ મા વાપરવામાં આવે છે. અને તમે કોઈ ફરસાણ સાથે પણ ખાય શકો છો. Sonal Modha -
લાલ મરચા લસણ ની ચટણી (Lal Marcha Lasan Chutney Recipe In Gujarati)
#GA4#Week4 આ ચટણી મા જો ગોળ નો ઉપયોગ ન કરીએ તો પણ એટલી જ સરસ લાગે છે.તેનો ઉપયોગ આપણે ચાઇનીઝ રેસિપી મા રેડ સોસ ની જગ્યા એ પણ કરી શકાય છે. Vaishali Vora -
લાલ ચટણી (Red Chutney Recipe In Gujarati)
આ ચટણી ઉત્તપમ સાથે સારી લાગે છે અને બનાવ્યા પછી ફ્રીઝ માં ૧ વીક સુધી રાખી શકાય છે Ami Desai -
સૂકા લસણની ચટણી (Dry Garlic Chutney Recipe in Gujarati)
#GA4#week24આ ચટણી ખૂબ જ ટેસ્ટી બને છે અને બેત્રણ મહિના સુધી સાચવી શકાય છે Kalpana Mavani -
#લસણની સૂકી ચટણી(lasan ni suki Chutney recipe in Gujarati)
#goladappron3#week 21#માઇઇબુક#પોસ્ટ 16આ ચટણી વડાં પાવ સાથે સારી લાગે છે અને તેને ૬ મહિના સુધી રાખી યે ટો પણ સારી રહે છે Nisha Mandan -
લસણની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
લસણની ચટણી ઘી માં સાંતળી ને બનાવવા થી તે ગરમ નથી પડતી. એકદમ નવી રીત થી બનાવી છે. ફિજ માં એક અઠવાડિયા સુધી રાખી શકાય તમે ઘી ના વઘાર માં જીરું પણ નાખી શકો છો. આને દહીં પણ. દહીં ગેસ બંધ કરી ને નાખવું. અહીં મેં દહીં નો ઉપયોગ નથી કર્યો. Tanha Thakkar -
લસણ કોપરાની ચટણી (Lasan Kopra Chutney Recipe In Gujarati)
#RC3#Redઅહીં લાલ સૂકા મરચાં નો ઉપયોગ કરી ને રેસીપી બનાવી છે,આ ચટણી વડાપાઉં, દાબેલી,ઢેબરા સાથે પણ સારી લાગે છે. Tejal Hitesh Gandhi -
લાલ મરચા ની ચટણી (Red Marcha Chutney Recipe In Gujarati)
આ ચટણી એવરેજ માં ઓછી તીખી હોય છે..રોટલા કે ખીચડી સાથે ખાવાની મજા આવે છે.ઝટપટ બનતી આ ચટણી સ્વાદ માં પરફેકટ છે. Sangita Vyas -
ગ્રીન ચટણી(Green Chutney Recipe In Gujarati)
#RJSબ્રેડ કટકા રેસીપી માટે આ ગ્રીન ચટણી બનાવી. જે તમે સેન્ડવીચ કે બીજા કોઈ પણ ફરસાણ સાથે સર્વ કરી શકો છો. આ all purpose ગ્રીન ચટણી છે. Dr. Pushpa Dixit -
આમળા ની ચટણી(Amla Chutney Recipe in Gujarati)
#GA4#WEEK11આજે મેં આમળા ની ચટણી બનાવી છે આ ચટણી તમે એક વર્ષ સુધી સ્ટોર કરી શકો છો આમળા આખુ વર્ષ તો આવતા નથી એટલે આ ચટણી તમે ફ્રીઝ માં રાખી ને ગમે ત્યારે ખાઈ શકો છો. charmi jobanputra -
લસણ ચટણી(lasan ni chutney recipe in Gujarati)
જમવાની થાળીમાં ચટણી હોય તો જમવાનો સ્વાદ ખૂબ જ વધી જાય છે. લસણની ચટણી જમવામાં રોટલી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે ચાલો આજે આપણે બનાવીશું લસણની ચટણી.#માઇઇબુક#સુપરસેફ3 Nayana Pandya -
કાઠીયાવાડી લસણની ચટણી
#RB15#MFF#cookpadgujarati#cookpadindia#cookpad મેં આજે કાઠીયાવાડી સ્ટાઇલથી લસણની ચટણી બનાવી છે. આ ચટણી ઘણી બધી વાનગીઓ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. કાઠીયાવાડી ભોજન સાથે સાઈડ ડીશ તરીકે લસણની ચટણી ઘણા રેસ્ટોરન્ટમાં પણ સર્વ કરવામાં આવે છે. ચોમાસાની સિઝનમાં તો આ ચટણીને ખાવાની કઈક અલગ જ મજા આવે છે. વિવિધ પ્રકારના ભજીયા, પરાઠા, રોટલા વગેરે અવનવીત વાનગીઓ સાથે આ ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ ચટણી બનાવીને ફ્રિજમાં લગભગ એકાદ મહિના સુધી સરસ રીતે સાચવી શકાય છે. Asmita Rupani -
લસણ ની ચટણી
#ચટણી#ચટણી સીરિઝ#હેલ્ધીઆ ચટણી 6મહિના સુધી સ્ટોર કરી શકાય છે.. તેને ભેળ. થેપલા, મુઠીયા, વગેરે સાથે ખાઈ શકાય...ખુબજ ઉપયોગી છે આ ચટણી.. લખી લો રેસીપી.. Daxita Shah -
લસણની ચટણી (Lasan ni chutney recipe in Gujarati)
લસણ ની ચટણી એ એવી સાઇડ ડીશ છે જેના કારણે જમવાનો સ્વાદ અનેકગણો વધી જાય છે. સામાન્ય રીતે આપને લસણ ને વાટી ને એની ચટણી બનાવતા હોઈએ છીએ પણ મેં અહીંયા લસણ એકદમ બારીક સમારી ને પછી એને સાંતળી ને આ ચટણી બનાવી છે જે એકદમ અલગ ટેક્ષચર અને સ્વાદ આપે છે.#સાઈડ#પોસ્ટ6 spicequeen -
તલ દાળિયાની સૂકી ચટણી
#ચટણીઆજે આપણે બનાવીશું તલ અને દાળિયાની સૂકી ચટણી, જે બનાવવામાં ખૂબ સરળ છે અને સ્વાદિષ્ટ પણ છે. આ સૂકી ચટણી ખાખરા, પુરી, થેપલા, ઈડલી સાથે ખાઈ શકાય છે અને તેને સૂકી હોવાના કારણે બે થી ત્રણ મહિના સુધી સ્ટોર કરી શકાય છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
દહીં ફૂદીના ચટણી (Curd Mint Chutney Recipe In Gujarati)
આ ચટણી કોઇ પણ ફરસાણ સાથે પીરસાય છે. સ્ટાર્ટર સાથે બહુ જ સરસ લાગે છે. Mrs Viraj Prashant Vasavada -
સુક્કી વડાપાંવ લાલ ચટણી (vadapav dry red chutney recipe in Gujarati)
#goldenapron3Week21આ ચટણી મહીનાઓ સુધી રાખી શકાય છે. વડાપાંઉ પર સુકી ચટણી ટેસ્ટી લાગે છે. આ ઈડલી,પકોડા,સેન્ડવીચ, પરાઠા, ઢોંસા બધામાં યુઝ કરી શકાય છે. તીખીને ચટપટી છે. Vatsala Desai -
લાલ મરચાની ચટણી (Red Chili Chutney Recipe In Gujarati)
#cookpadલાલ મરચા ની ચટણી સરસ લાગે છે. શાક ન હોય ત્યારે પણ શાકની અવેજીમાં લઈ શકાય છે. Ankita Tank Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13824710
ટિપ્પણીઓ (5)