ઉપમા (upma recipe in Gujarati)

krupa sangani @cook_20296978
#GA4
#week5
StUdEnTs special #bachelorcooking
રાંધવાની સૂચનાઓ
- 1
સવ પ્રથમ બ્રેડ ને સેકી તેના કટકા કરી લેવા.
- 2
હવે પેન ને ગરમ કરી તેમા ઘી અને તેલ ઉમેરો. પછી તેમા રાઈ જીરું અને લિંબડો નાખો.ત્યાર બાદ તેમા કાંદા,લીલુ મરચું અને લસણ નાખી તેને સાતણી લેવા.હવે તેમા ટમેટાં અને કેત્ચપ નાખો,અને જરુર પડે તો પાણી નાખો.ત્યાર બાદ તેમા હલદર,લાલ મરચું પાઉડર અને નમક ઉમેરો.
- 3
હવે તેમા બ્રેડ નાખી તેમા લીંબુ નો રસ નાખી તેને સરખુ મિક્સ કરી લો. બ્રેડ ઉપ્પ્મા ને કોથમીર,બફેલિ મકાઈ અને સૉસ થી ગાર્નિશ કરી ને ગરમા ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
રવા ઉપમા (Rava Upma Recipe In Gujarati)
સૌથી પૌષ્ટિક, સૌથી ઝડપી બની જતો સૌથી ઓછી સામગ્રી થી બનતો, સૌથી વધારે ખવાતો નાસ્તો એટલે રવા ઉપમા. #post1 #GA4 #Week5 Minaxi Rohit -
-
-
-
-
-
-
-
ઉપમા (Upma Recipe In Gujarati)
#GA4#Week5ઉપમા એ સાઉથ ઇન્ડિયન ડીશ છે જે રવા કે સોજી માં થી બનાવવા માં આવે છે. આપણે મનપસંદ શાક નાખી ને બનાવી શકી એ છીએ આ એક ડાયેટ ફૂડ છે. Jigna Shukla -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13856442
ટિપ્પણીઓ