સલાડ (SALAD recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા ને ૭ થી ૮ કલાક પલાળી કૂકર માં ૪ થી ૫ સિટી મારી બાફી લો.
- 2
મગ પલાળીને ખુલ્લા વાસણ મા જ બાફી લો.
- 3
મકાઈ ને બાફી દાણા કાઢી લો.
- 4
સીંગદાણા ને પણ કૂકર માં ૩ થી ૪ સિટી મારી બાફી લો.
- 5
કેપ્સિકમ,ડુંગળી,કાકડી અને ટામેટા ને ઝીણા સમારી લો.ટામેટા ના બીજ કાઢીને સમારવા.
- 6
ધાણા અને લીલી ડુંગળી ને પણ ઝીણા સમારી લો.
- 7
હવે બધું મિક્સ કરી તેમાં ચાટ મસાલો,મીઠું,લાલ મરચું પાઉડર અને લીંબુ તથા તેલ ઉમેરી મિક્સ કરી લો.
- 8
તો તૈયાર છે આપણું મેક્સિકન ગ્રીન સલાડ..!
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13856431








ટિપ્પણીઓ