કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સુપ(soup recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સુપ(soup recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સુપ(soup recipe in Gujarati)

Bina Mithani
Bina Mithani @MrsBina

#GA4
#Week10
#Soup
શિયાળા ની શરૂઆત થઇ ગઈ છે. આ સુપ બનાવવો એકદમ સરળ અને હેલ્ધી પણ એટલો જ છે.વેઈટ લોસ માટે ઉત્તમ છે.અમારા ઘરમાં દરેક ને ખૂબ જ પસંદ છે.

#GA4
#Week10
#Soup
શિયાળા ની શરૂઆત થઇ ગઈ છે. આ સુપ બનાવવો એકદમ સરળ અને હેલ્ધી પણ એટલો જ છે.વેઈટ લોસ માટે ઉત્તમ છે.અમારા ઘરમાં દરેક ને ખૂબ જ પસંદ છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

10 મિનિટ
4 સર્વિંગ્સ
  • 1 વાટકીકોથમીર
  • 2 નંગબેબી કોર્ન
  • 3 નંગનાનાં ટુકડા આદું
  • 1 નંગરતાળુ
  • 1 નંગભાવનગરી મરચું
  • 6 નંગફણસી
  • 20-22કળી લસણ
  • 2 ચમચીઘી
  • સીંધાલૂણ પ્રમાણસર
  • 1 નાની ચમચીમરી પાઉડર
  • સુપ સ્ટીક
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધાં જ શાકભાજી ધોઈ સાફ કરી ઝીણા સમારો. રતાળુ ને સાફ કરી ગોળ સમારી પાણી માં રાખો..નોનસ્ટીક માં ઘી ગરમ કરવા મૂકો તેમાં રતાળુ ને બંને બાજુ શેકી બીજા વાસણમાં લઈ લો.

    સુપ(soup recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સુપ(soup recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સુપ(soup recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    તેજ પેન બાકી ના બધાં શાક સોતળો...કોથમીર ઉમેરો....સીંધાલૂણ અને મરી પાઉડર નાખી મિક્સ કરો. તેમાં 2 ગ્લાસ ગરમ પાણી ઉમેરી ઉકાળવું..

    સુપ(soup recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સુપ(soup recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સુપ(soup recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ગરમાગરમ...સુપ સ્ટીક સાથે અને રતાળુ ની ચીપ્સ સુપ ની અંદર નાખી અથવા બાજુ માં રાખી સર્વ કરો.

    સુપ(soup recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સુપ(soup recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bina Mithani
Bina Mithani @MrsBina
પર November 18, 2020 10:30

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Soup

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચીલી ચીઝ બન(Chili Cheese Bun Recipe in Gujarati)
  2. ચોકલેટસ(Chocolate Recipe in Gujarati)
  3. ઢોકળા(Dhokla Recipe in Gujarati)
  4. વડા (Vada Recipe in Gujarati)
  5. મલાઈ કોફતા (malai kofta recipe in Gujarati)
  1. મંચાઉ સૂપ(Manchow soup Recipe in Gujarati)
  2. મલાઈ કોફતા(Malai Kofta Recipe in Gujarati)
  3. વેજ સૂપ(Veg Soup Recipe in Gujarati)
  4. બ્રેડ પીઝા(Bread Pizza Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14061663
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close