બેકરી સ્ટાઇલ ટુટી ફ્રુટી કેક(Tutti Frutti Cake Recipe in Gujarati)

Kinnari Joshi @kinnnari
રાંધવાની સૂચનાઓ
- 1
બધા ડ્રાય ઇનગ્રીડીય ચારણી મા ચાળી લો
- 2
ચળાઇ ગયા પછી બરાબર મીકસ કરી લો...વેનીલા એસેન્સ...તેલ..ટુટી ફ્રુટી નાખી ફેટી લો
- 3
- 4
મીશ્રણ ને ગ્રીસ કરેલ કેક ટીન માં કાઢી લો..થોડી ટુટી ફ્રુટી થી ગાર્નિશ કરી લો(મે બ્રેડ બનાવવાના ટીન લીધું છે)ગ્રીસ તમે તેલ કે બટર થી પણ કરી શકો છો ઓર બટર પેપર લગાવી પણ મૂકી શકો છો..પ્રી હીટ કરેલ ઓવન માં 170 ડીગ્રી પર 25/30 મીનીટ મૂકીદો
- 5
25 મીનીટ પછી નાઇફ થી ચેક કરી લો...હોમ મેડ ટુટીફ્રુટી કેક રેડી..ઠંડી થાય પછી કટ કરી લો.
- 6
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14063718

















ટિપ્પણીઓ (3)