#GA4#Week10#cheese
ચટપટી ચીઝી વેફર બનાવવા માટે આપણે સૌ પ્રથમ વેફરને એક ડીશમાં કાઢી લેશું.
પછી તેમાં ચીઝ ખમણી ને નાખી દેશો.
પછી તેમાં ઓરેગાનો,ચીલી ફ્લેક્સ નાખી દેશું.તો ચટપટી ચીઝી વેફર તૈયાર છે.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ (24)