રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી સામગ્રી તૈયાર કરો પછી કાંગ ને સાફ કરી લો પછી મારે તો ઘંટી છે તો ૧ નંબર ની જારીમાદળી લીધું છે હવે લોટ ચાળી લો અને એક પેનમાં ઘી મૂકી
- 2
ઘ અને ગોળ ઉમેરો અને ગોળ ઓગળે એટલે કાગનો લોટ ઉમેરો અને સારી રીતે મિક્સ કરી ઉતારી લો
- 3
થોડું નાળિયેર નુ ખમણ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો થાળી ઘી થી ગ્રીસ કરી ઢાળીલો થોડી ઠંડી થાય એટલે કાપા પાડી લો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સુખડી (Sukhdi recipe in gujarati)
#સાતમગમે તે નવું નવું બનાવીએ, આપણી દેશી વાનગી સુખડી તો બનેજ સાતમ માં.... Avanee Mashru -
-
-
-
-
-
-
-
-
-
સુખડી (Sukhdi Recipe in Gujarati)
ગોળ માં શરીર ને ગરમ કરવાની શક્તિ હોય છે .શિયાળા માં ગોળ પાવર બુસ્ટર તરીકે કામ કરે છે .ગોળ વિટામિન અને ખનીજો થી ભરપૂર છે .નિયમિત ગોળ ના ટુકડા સાથે આદુ લેવાથી શિયાળા માં સાંધા નો દુખાવો થતો નથી .ડાયાબિટીસ ના દર્દી ઓ પણ ગોળ ખાઈ શકે છે .#GA4#Week15ગોળ Rekha Ramchandani -
-
-
-
-
-
તલ શીંગ કોપરા ની સુખડી (Til Shing Kopra Sukhdi Recipe In Gujarati)
શિયાળા ના વસાણાં જેવું હેલ્થી સુખડી બનાવી.બહુ જ ટેસ્ટી લાગે છે . Sangita Vyas -
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
ગુજરાતીઓ સ્વીટ ખાવાના શોખીન હોય છે. કોઈપણ ખૂશી ની વાત હોય એટલે ઘરમાં સ્વીટ અવશ્ય બનાવે.તો એવી જ એક સ્વીટ વાનગી સુખડી. જે ગુજરાતીઓ ની ફેવરીટ છે.એનુ નામ સાંભળતાં જે કોઈ પણ ૠતુ માં ખાવાની ઈચ્છા થાય. Dimple prajapati -
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
દેશી વાનગી ખૂબ જ શક્તિ વર્ધક મોં પાણી આવી જાય તેવી સુખડી.કાલે શીતળા સાતમ છે. માટે આજે ચૂલો ઠારવા ખાસ બનાવવામાં આવે છે. Nayana Bhut -
-
તલ અને શીંગ ની સુખડી (Tal Shing Sukhdi Recipe In Gujarati)
#MS#cookoadindia#cookoadgujarati#મકરસંક્રાંતિ રેસિપી ચેલેન્જ सोनल जयेश सुथार -
-
-
-
-
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#trend4#post2 આ નવરાત્રી ના પર્વ માં માતાજી ને સુખડી નો પ્રસાદ બનાવી ધરાવ્યો છે.નાનાં મોટાં બધા ને પ્રિય એવી સુખડી ની રેસીપી નીચે મુજબ છે.🙂 Bhavnaben Adhiya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14141378
ટિપ્પણીઓ (7)