કોપરાની ચટણી(Coconut Chutney Recipe in Gujarati)

કોપરાની ચટણી લીલા કોપરા સાથે પણ બને છે અને સૂકા કોપરા સાથે પણ બને છે ને હું વારંવાર સૂકા કોપરા સાથે જ બનાવું છું સૂકા કોપરાને overnight પાણીમાં પલાળી દો અને પછી તેની છાલ કાઢીને પીસીને ચટણી બનાવી એ તો અડદની દાળ સાથે ખૂબ જ સારું કોમીનેશન લાગે છે મેં આજે રીતે ચટણી બનાવી છે જેની રેસીપી હું તમારી સાથે શેર કરું
કોપરાની ચટણી(Coconut Chutney Recipe in Gujarati)
કોપરાની ચટણી લીલા કોપરા સાથે પણ બને છે અને સૂકા કોપરા સાથે પણ બને છે ને હું વારંવાર સૂકા કોપરા સાથે જ બનાવું છું સૂકા કોપરાને overnight પાણીમાં પલાળી દો અને પછી તેની છાલ કાઢીને પીસીને ચટણી બનાવી એ તો અડદની દાળ સાથે ખૂબ જ સારું કોમીનેશન લાગે છે મેં આજે રીતે ચટણી બનાવી છે જેની રેસીપી હું તમારી સાથે શેર કરું
રાંધવાની સૂચનાઓ
- 1
મેં સુકા નાળિયેર ની ચટણી બનાવી છે એટલે તેને આખી રાત પાણીમાં પલાળી રાખવી અને સવારે તેને છાલ ઉતારી લીધી અડદની દાળને લાઈટ પિંક કલરની થાય ત્યાં સુધી શેકી લો નાખીને અડધો કલાક પલળવા દો પછી કોપરાના ઝીણા કટકા કરી લો તેમાં આદુ મરચા ઉમેરીને મિક્ચર માં પીસી લો એક વાસણમાં લઈbપછી અડદની દાળને અલગથી પીસી લો
- 2
હવે કોપરાનું અને દાળ નું મિક્સર મિક્સ કરી તેમાં દહીં ઉમેરી દોસ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો અને વઘાર ની બધી વસ્તુ ઘી ઉમેરી અને ઉપરથી વઘાર રેડી દો
Similar Recipes
-
કોપરાની ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
#InternationalCoconutDay#SouthIndianFood#cookpadindia#cookpadgujarati મારા ઘરમાં તો ઘરની જ બનાવેલી કોપરાની ચટણી ભાવે એટલે એ તો ઘરે જ બનાવવાની.ક્યારેક ફુદીનો અને ધાણા ઉમેરીને ગ્રીન કલરની પણ બનાવી શકાય. Khyati's Kitchen -
કોકોનટ કોરીએન્ડર ચટણી (Coconut Coriander Chutney Recipe In Gujarati)
#GA4#Week4આજે હું એક એવી ચટણીની રેસીપી લઇ ને આવી છું જે કોઈ પણ સાઉથ ઇન્ડિયન ડીશ ની સાથે સર્વ કરી શકાય છે.આ રેસીપી બનાવવામાં એકદમ સરળ છે અને સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. Himani Chokshi -
નારિયેળ ની ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
#KER નારિયેળની ચટણી કેરાલા ની પ્રખ્યાત છે આપડા ગુજરાતી માં પણ ઘરે ઘરે નારિયેળની ચટણી બને છે સરસ લાગે છે. Harsha Gohil -
નાળિયેર ની ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
#સાઉથ ઇન્ડિયન ટ્રીટ#ST : નાળિયેર ની ચટણીઆજે મેં ઈડલી ઢોંસા સાથે સર્વ કરાય તે ચટણી બનાવી છે. Sonal Modha -
કોકોનટ ચટણી (Coconut chutney recipe in Gujarati)
#cr#cookpadgujarati#cookpadindia કોકોનટ ચટણી એક સાઉથ ઇન્ડિયન ચટણી છે. જેનો ઉપયોગ સાઉથ ઇન્ડિયન વાનગી સાથે કરવામાં આવે છે. આ ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને ઈડલી, ઢોસા, મેંદુવડા અને બીજી અનેક સાઉથ ઇન્ડિયન વાનગી સાથે આ ચટણીને સર્વ કરવામાં આવે છે. આ ચટણીને બનાવવા માટે સુકુ ટોપરું અને દાળિયા ની દાળ નો ઉપયોગ કરવામાં આવે છે. Asmita Rupani -
કેરી નાળિયેર ની ચટણી (Mango Coconut Chutney Recipe In Gujarati)
#KRકાચી કેરી કેરી અને લીલા નાળિયેરના સંયોજન થી બનતી આ ચટણી એક અલગ સ્વાદ અને ફ્લેવર આપે છે...અને હા મીઠા લીમડાની સુગંધ પણ કેરીની સાથે ખૂબ જામે છે...સાઉથ ઇન્ડિયન ટચ આપવા મેં રાઈ અને અડદ દાળ નો તડકો આપ્યો છે ઈડલી અને ઉત્તપમ તેમજ ઢોસા સાથે સર્વ કરી શકાય છે. Sudha Banjara Vasani -
કોકોનટ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
#સાઈડસાઉથ ઈન્ડિયન પ્લેટ કોકોનટ ચટણી વગર અધુરી છે ખરું ને?તો આજે સાઈડ ડીશ તરીકે મેં લીલા ટોપરા ની ચટણી બનાવી છે જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
સાઉથ ઇન્ડિયન ગ્રીન ચટણી (South Indian Green Chutney recipe in Gujarati)
#GA4#Week4#Chutneyહેલો ફ્રેન્ડ્સ,આજે હું અહીંયા સાઉથ ઇન્ડિયન ગ્રીન દહીવાળી ચટણીની રેસીપી પોસ્ટ કરી રહી છું. આ ચટણી મારા ઘરના બધા મેમ્બર્સ ની ફેવરીટ ચટણી છે. અમારા ઘરમાં જ્યારે પણ સાઉથ ઇન્ડિયન રેસિપી બને છે ત્યારે સંભાર કરતાં ચટણી વધારે બનાવી પડે છે. Dhruti Ankur Naik -
ચટણી(Chutney Recipe in Gujarati)
#GA4#week12##બેસનભજીયા ખમણ ઢોકળા પાત્રા અને એવી કઈ કેટલી ગુજરાતી આઈટમ જેની સાથે આપણે કઢી વાળી ખાટી મીઠી ચટણી લેતા હોઈએ છીએમેં આજે બજારમાં ભજીયાની લારી ઉપર મળે છે અને ખમણ ઢોકળા વાળાને ત્યાં ફરસાણ વાળાને ત્યાં જે પીળી ખાટી મીઠી ચટણી મળે છે તે બનાવી છે જેની રેસીપી હું તમારી સાથે શેર કરું છું Rachana Shah -
-
કોપરાની ચટણી (Kopra Chutney Recipe In Gujarati)
સાઉથ ઇન્ડિયન ની દરેક વાનગીઓની સાથે કોપરાની ચટણી સર્વ કરવા માં આવે છે.કોપરા ની ચટણી વગર સાઉથ ઇન્ડિયન ડીશ અધૂરી લાગે. #RC2 Priti Shah -
દહીં વડા ચાટ (Dahi vada chat recipe in Gujarati)
#વિકમીલ૧#દહીં વડા અડદની દાળને પલાળી, પીસીને તેમાંથી વડા બનાવીને કોથમીર ચટણી, આમલીની ચટણી અને દહીં નાખીને ટેસ્ટી ચાટ બનાવી છે, આ દહીં ભલ્લે ચાટ તરીકે પણ ઓળખાય છે. Harsha Israni -
સાઉથ ઇન્ડિયન કોપરા ની ચટણી (South Indian Kopra Chutney Recipe In Gujarati)
#STSouth Indian treat સાઉથ ઇન્ડિયન કોપરા ની ચટણી Deepa popat -
નારિયેળની ચટણી (Nariyal Chutney Recipe In Gujarati)
ટેસ્ટ મા બેસ્ટ એવી નારિયેળની ચટણી આજ બનાવી સરસ થઈ. Harsha Gohil -
-
કોકોનટ અને ગાર્લિક ચટણી(Coconut Chutney and Garlic Chutney Recipe In Gujarati)
નાળિયેરની ચટણી એટલી મજેદાર હોય છે કે તે લગભગ દરેક પ્રકારની ઇડલી, ઢોસા અથવા અપ્પે સાથે સારો મેળ બનાવે છે, પછી ભલે તે સાદા હોય કે શાકભાજી મેળવેલા હોય અથવા નવીનતા ભરી રવા ઇડલી કે રવા ઢોસા હોય. જો તમારી પાસે ખમણેલું નાળિયેર હાજર હોય તો આ નાળિયેરની ચટણી તમે એક મિનિટમાં તૈયાર કરી નાસ્તાની પ્રખ્યાત ડીશ સાથે પીરસી શકો. લસણ ની ચટણીરોટલી, ભાખરી, પરાઠા સાથે ખવાતી ટેસ્ટી અને તીખી કાઠિયાવાડી લસણની ચટણી જો પરફેક્ટ રીતથી બનાવવામાં આવે તો તેને ખાવાની તો મજા પડે જ છે પણ તેને સરળતાથી લાંબો સમય સુધી સ્ટોર કરીને પણ રાખી શકાય છે. Vidhi V Popat -
મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati)
#GA4#Week3ઢોસા એ ખૂબ જ લોકપ્રિય સાઉથ ઇન્ડિયન ડીશ છે. ઢોસા દાળ અને ચોખાને પલાળી પીસી ને સાંભાર અને ચટણી સાથે સર્વ કરવા માં આવે છે, અને ઢોસા બનાવા હોય તો સવારથી પ્લાન કરી ને એનું ખીરું બનાવી એ તો એમાં આથો પણ ખુબ સરસ આવી જાય છે, એમાં ઇનો કે સોડા કે દહીં જેવી ખટાસ નાખવાની જરૂર નઈ પડતી અને સવારથી કરીએ તો ખુબ જ ક્રિસ્પી બને છે, જે ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ અને હેલ્થી રહે છે. Jaina Shah -
રજવાડી અડદ દાળ અને રાઈસ(rajvadi dal and rice recipe in gujarati)
#સુપરસેફ૪#દાળ અને રાઈસ#માઇઇબુક#પોસ્ટ૨૭અડદની દાળ એ એક પારંપરિક દેશી ખોરાક છે. જે આપણે ઘરે બનાવીએ છીએ. પરંતુ અહીં થોડા રજવાડી સ્વાદ મુજબ રજવાડી સ્ટાઇલ અડદની દાળ બનાવી છે. રેગ્યુલર સ્વાદમાં થોડો રજવાડી સ્વાદ મળી જાય તો ખૂબ મજા પડી જાય છે. એમજ અડદની દાળ અને સાથે રાઈસ એ ખૂબ પૌષ્ટિક ખોરાક છે. આ દાળ ને રોટલા સાથે ખાવાની પણ મજા પડે છે. Divya Dobariya -
સત્તુ કોકોનટ ચટણી (Sattu Coconut Chutney Reciope In Gujarati)
#EBWeek11 આ ચટણી નો કોઇપણ સાઉથ ઈન્ડિયન ડીશ સાથે ઉપયોગ કરી શકાય.શ્રી ફળ સાથે દાળિયા નો ઉપયોગ કરવાથી ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
નારિયેળ ની ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
દક્ષિણ ની પ્રખ્યાત નાળિયેર ચટણી આજ મેં બનાવી. Harsha Gohil -
કોકોનટ ચટણી (coconut chutney recipe in Gujarati)
#સાઉથદક્ષિણ ભારતનું નામ પડે એટલે ઢોસા ઈડલી કોફી ચટણી રસમ તરતજસામે દેખાવા લાગે .સાઉથ દરેક ઘરે કઈ પણ વાનગી બને સાથે રસમઅને કોપરાની ચટણી તો હોય જ .ઘરની એક વ્યક્તિ તો સવારમાં જનારિયેળ ની ચટણી પીસવા બેસી જાય ,ત્યાં હજુ પારંપરિક રીતે જચટણી બનાવે છે ,મિક્સરનો ઉપયોગ બહુ ઓછો થાય છે ,પથ્થર પર જપીસીને ચટણી બનાવાય છે ,કોપરાનો ઉપયોગ દરેક વાનગીમાં કરેલોહોય જ ,,આ ચટણી ઢોસા અને ઈડલી ઉત્તપમ કે ઉપમા સાથે ખુબ જસરસ લાગે છે , Juliben Dave -
નાળીયેર ની ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
દાળવડા અને બીજા ઘણા ફરસાણ સાથે ખાઈ શકાય છે. Sangita Vyas -
ટુ ટાઈપ ચટણી
#વિકમિલ 1મેં બે ટાઈપ ની ચટણી બનાવી છે એક લીલી અને એક સફેદ.જે સફેદ ચટણી છે તેમાં સિંગદાણા છે અને અડદની દાળ, ચણાની દાળ શેકવાથી તેમનો ટેસ્ટ અલગ જ આવે છે .આ ચટણી આંધ્ર પ્રદેશમાં વધારે બનાવવામાં આવે છે. Pinky Jain -
ડુંગળી ની ચટણી (Onion Chutney Recipe In Gujarati)
પીઝા સોસ , ચીઝ ડીપ, મેયો ને પણ ભુલી જાય એવી મલ્ટી પર્પઝ ચટણી... ૮થી૧૦ દિવસ સુધી ફિજ માં મુકી સ્ટોર કરી શકાય. ઢોંસા ઈડલી સેન્ડવીચ બટાકા ના શાક માં પણ વપરાય તેવી. ડબલ વઘાર ની આ ચટણી ખુબ જ ટેસ્ટી લાગે છે. Tanha Thakkar -
સાઉથ ઇન્ડિયન ચટણી (South Indian Chutney Recipe In Gujarati)
આપણાં ભારત દેશ માં દરેક વાનગી સાથે ચટણી ખવાય છે. અને ચટણી પણ ઘણી બધી વેરાયટી માં બનાવાય છે. ચટણી વગર ઘણી વખત વાનગી અધૂરી લાગે છે. Reshma Tailor -
કોકોનટ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
#ST#cookpadindia#Cookpadgujaratiકોકોનટ ચટણી Ketki Dave -
-
કોકોનટ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
કોકોનટ ચટણી દરેક સાઉથ ઈન્ડિયન ડીશમાં જરૂરથી પીરસાય. અને નારિયલ ચટણી પણ ઘણી રીતે બને. મેં અહી રવા અપ્પમ સાથે આ ચટણી બનાવી છે. Dr. Pushpa Dixit -
કોકોનટ ચટણી (coconut chutney recipe in Gujarati)
સાઉથ ઇન્ડિયન ફૂડ સાથે કોકોનટ ચટણી તો જોઈએ ને...#માઇઇબુક#Post21 Naiya A -
More Recipes
ટિપ્પણીઓ (2)