ચીઝ કોર્ન (Cheese Corn Recipe In Gujarati)

Devanshi Chandibhamar
Devanshi Chandibhamar @cook_26426991
Rajkot

#GA4 #Week17 ચીઝ કોર્ન બધાની favourite recipes છે.નાના kids ને પણ મજા આવી જાય છે...😋😋😋🧀🌽

ચીઝ કોર્ન (Cheese Corn Recipe In Gujarati)

#GA4 #Week17 ચીઝ કોર્ન બધાની favourite recipes છે.નાના kids ને પણ મજા આવી જાય છે...😋😋😋🧀🌽

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 સર્વિંગ્સ
  1. ૨ નંગમકાઈ
  2. ૧ નંગચીઝ ક્યૂબ
  3. ચપટીચાટ મસાલા
  4. ચપટીમીઠું
  5. ચપટીધાણાજીરું
  6. ચપટીલાલ મરચું પાઉડર
  7. ૧/૨- નંગ લીંબુ
  8. ૧/૨ ચમચીબટર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    ૨ નંગ મકાઈ ના રેસા કાઢી એને કૂકર માં બાફી ને ૩ સિટી બોલાવી લો.

  2. 2

    મકાઈ બફાઈ જાય એટલે તેમાં બધા મસાલા ઉમેરો. તેના દાણા કાઢી લો.

  3. 3

    Pachi tema બટર અને ચીઝ નાખો.

  4. 4

    લીંબુ નીચવી ને ગરામ ગરમ સર્વ કરો.તૈયાર છે બધા ની ફેવરિટ ચીઝ કોર્ન..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Devanshi Chandibhamar
Devanshi Chandibhamar @cook_26426991
પર
Rajkot
I love cooking 😋
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes