ચીઝ કોર્ન(cheese corn recipe in Gujarati)

Ena Joshi
Ena Joshi @cook_22352322

Chese 🌽 corn recipe in Gujarati
#goldenapron3
#kids

ચીઝ કોર્ન(cheese corn recipe in Gujarati)

Chese 🌽 corn recipe in Gujarati
#goldenapron3
#kids

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2/3બાફેલી મકાઈ
  2. 2/3ક્યૂબ ચીઝ
  3. 1/2ચમચી મરચું
  4. મીઠું સ્વાદાનુસાર
  5. 1/2 લીંબુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કૂકર માં બાફેલી નાં દાણા કાઢી લો

  2. 2

    પછી તેમાં મરચું મીઠુ અને લીંબુ નાખી બરાબર મિકસ કરી લો ઉપરથી ચીઝ ખમણી ગાર્નિશ કરીને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ena Joshi
Ena Joshi @cook_22352322
પર

ટિપ્પણીઓ

Similar Recipes