લીલી હળદર મરચા નું અથાણું (Lili Haldar Marcha Athanu Recipe In Gujarati)

Flora's Kitchen
Flora's Kitchen @cook_7426827
Vadodara
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 દીવસ
15-20 સર્વિંગ્સ
  1. 150 ગ્રામકાચી પીળી હળદર
  2. 150 ગ્રામકાચી સફેદ હળદર
  3. 4લીંબુ નો રસ
  4. 2 ચમચીમીઠું
  5. 1/2 ચમચીરાઈ ના કુરીયા
  6. 3-4લીલા મોટા મરચાં

રાંધવાની સૂચનાઓ

2 દીવસ
  1. 1

    બધી સામગ્રી ને સાફ પાણી થી ધોઈ લો અને સાફ કાપડ થી લુછી લો

  2. 2

    હવે તેની છાલ ઉતારી લો

  3. 3

    હવે તેને લાંબા ટુકડા મા કાપી લો

  4. 4

    હવે તેમા મીઠું, લીંબુ અને રાઈ ના કુરીયા ઉમેરો

  5. 5

    બધુ સારી રીતે મિક્સ કરો

  6. 6

    તેને ઢાંકી ને 2 દીવસ સુધી અથાવા દો દિવસ મા 2-3 વાર તેને હલાવો

  7. 7

    2 દિવસ પછી તેને એક જાર મા ભરી લો રેડી છે હેલ્થ થી ભરપુર અથાણું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Flora's Kitchen
Flora's Kitchen @cook_7426827
પર
Vadodara
from my CASA to yours
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Similar Recipes