રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધી ને છોલી સમારી કૂકર માં 2 થી 3 વ્હિસલ મારી ને બાફી લો.
- 2
હવે એક કડાઈ માં તેલ મૂકી જીરા નો વઘાર કરી તેમાં હિંગ, હળદર, લાલ મરચુ અને લીલું મરચું ઉમેરો. ટામેટું ઉમેરી સાંતળો.
- 3
હવે તેમાં બાફેલી દૂધી ઉમેરી ચઢવા દો. પાણી બળે ત્યાં સુધી થવા દો. તમે જરૂર મુજબ રસો રાખી શકો છો.
- 4
તૈયાર છે દૂધી ટામેટા નું શાક. ગરમ રોટલી સાથે પીરસો...
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14593608













ટિપ્પણીઓ