મકાઈ ની સેવ ખમણી (Makai Sev Khamni Recipe In Gujarati)

આ વાનગી ચોમાસા માં બને છે ઝરમર વરસાદ મા ગરમાગરમ આ વાનગી ખૂબ જ સરસ લાગે છે.
મકાઈ ની સેવ ખમણી (Makai Sev Khamni Recipe In Gujarati)
આ વાનગી ચોમાસા માં બને છે ઝરમર વરસાદ મા ગરમાગરમ આ વાનગી ખૂબ જ સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા મકાઈ ના દાણા ને પાણી થી ધોઈ મિકસર મા ક્રશ કરી લેવુ. અધકચરું આદુ મરચા. લસણની પેસ્ટ બનાવી. લીલુ લસણ ઝીણું સમારી લેવુ.ડુંગળી ઝીણી સમારી લેવી.
- 2
એક બાઉલ માં વાટેલી મકાઈ કાઢી લ્યો. હવે એક કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો તેમા રાઈ-જીરુ તલ.લીમડા ના પાન.,સમારેલુ લીલુ લસણ,ત્યાર કરેલી પેસ્ટ નાખી બરોબર હલાવવું. હવે તેમા હિગ હળદર ઉમેરી વાટેલી મકાઈ નાખી બરોબર હલાવી સ્વાદ અનુસાર મીઠું નાખી ઢાંકી ઉપર થી પાણી ઉમેરી દસ મિનિટ ચડવા દેવું.
- 3
- 4
હવે ઢાંકણ કાઢી ખમણી ને બરોબર હલાવી તેમા લાલ મરચું,ગરમ મસાલો,ધાણા જીરુ પાઉડર નાખી બરોબર હલાવી પાછુ પાચ મિનીટ ચડવા દેવું.જરુર લાગે તો જ પાણી થોડુ ઉમેરવું.હવે ગેસ બંધ કરી તેમાં ખાંડ,લીંબુ નો રસ લીલુ લસણ,કોથમીર નાખી બરોબર હલાવી બે મિનીટ રહેવા દો ઢાંકણ ઢાંકી.
- 5
હવે ગરમાગરમ મકાઈ ની ખમણી ને ત્રણ પ્રકાર ની સેવ (પોક ની)અને કોથમીર થી ગાર્નીશીંગ કરી ઉપર થી સમારેલી ડુંગળી નાખી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સેવ ખમણી (Sev Khamni Recpie In Gujarati)
#CB7#Week7સેવ ખમણી સુરત ની ફેમસ ડિશ છે, સેવ ખમણી ખમણ ઢોકળાનો બીજું વર્ઝન કહેવામાં આવે છે. સેવ ખમણી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Rachana Sagala -
સેવ ખમણી(Sev Khamni Recipe in Gujarati)
#trend4સેવ ખમણી મારી ફેવરીટ આઈટમ છે ને ટેસ્ટ મા પણ ખૂબ સરસ લાગે છે Vk Tanna -
સેવ ખમણી(sev khamni in Gujarati)
#વિકમીલ૩ #માઇઇબુક #પોસ્ટ_9 #સ્ટીમ સેવ ખમણી ને બનાવવી ખુબ જ સરળ છે... પણ જો પરફેક્ટ માપ હોય તો... જો આ માપ સાથે બનાવશો તો એકદમ છુટી અને સરસ ખમણી બને છે... આ માપ સાથે એકવાર જરૂર ટ્રાય કરજો. Hiral Pandya Shukla -
-
સેવ ખમણી (Sev khamni Recipe in Gujarati)
#trend4સેવ ખમણી એ ગુજરાત રાજ્ય ના સુરત શહેર ની ખાસ વાનગી છે જે ઢોકળા ના ભૂકા થી બને છે. આ સુરતી સેવ ખમણી સુરત સિવાય ગુજરાત માં અને બિનગુજરાતી સમાજ માં પણ એટલી જ લોકપ્રિય છે. મીઠો, તીખો, ખાટા સ્વાદ સભર આ ખમણી ને દાડમ ના દાણા અને સેવ સાથે પીરસાય છે. Deepa Rupani -
મગ ની દાળ ની મસાલા ઈડલી (Moong Masala Idli Recipe in Gujarati)
ઈડલી નુ નામ પડતા બધા ના મોમાં પાણી આવી જાય છે. નાના-મોટા બધા ને ઈડલી ભાવે.આજ જરા જુદી ટાઈપ ની ઈડલી ની રેસીપી શેર કરુ છું. Trupti mankad -
-
(ગ્રીન સલાડ ( Green Salad recipe in Gujarati)
શિયાળામાં લીલા શાકભાજી ખૂબ મળે છે.લીલા શાકભાજી માથી બનેલ સલાડ ખાવા મા ખૂબ જ હેલ્થની છે અને ખૂબ જ પોષટીક છે. Trupti mankad -
મેગી મંચુરિયન (Maggi Manchurian Recipe in Gujarati)
મેગી નાના બાળકો ખૂબ જ ભાવે છે. બનાવવા મા ખૂબ જ સરળ અને જલદી બનાવી શકાય એવી વાનગી છે.#MaggiMagicInMinutes#Collab Trupti mankad -
સુરતી સેવ ખમણી (Sev Khamni Recipe In Gujarati)
અમે જ્યારે સવારે જો ખમણ બનાવીએ ત્યારે સાંજે અચૂક સેવ ખમણી બને જ તો મે બનાવી છે તો તમારી સાથે શેર કરું છું Pina Mandaliya -
લીલી ડુંગળી સેવ નું શાક (Lili Dungri Sev Shak Recipe In Gujarati)
#MFFઝરમર ઝરમર વરસાદ માં ગરમ ગરમ લીલી ડુંગળી સેવ નું શાક કંઈક નવું જ લાગશે Pinal Patel -
સેવ ખમણી (Sev Khamni recipe In Gujarati)
#trend4 સેવ ખમણી ગુજરાતનું સ્ટ્રીટ ફૂડ છે નાના-મોટા સૌને ખૂબ જ ભાવે છે તે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી પણ છે Arti Desai -
-
મકાઈ ટિક્કી (Makai Tikki Recipe In Gujarati)
#MRCઆ ટીકકી વરસાદ માં ગરમ ગરમ ખાવા ની ખુબ જ મજા આવે છે. આ ટીકકી ખૂબ જ સરસ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે. Ila Naik -
-
બાફેલી મકાઈ ની ભેળ (Bafeli Makai Bhel Recipe In Gujarati)
વરસાદ માં મકાઈ સરસ આવે તેનો જુદો જુદો ઉપયોગ કરી ને ફાઇબર મળે અને બધા ખાય માટે મેં આજે તેની ભેળ બનાવી છે Bina Talati -
સેવ ખમણી (Sev Khamni Recipe in Gujarati)
#trend4#week4#post2#સેવ_ખમણી ( Sev Khamni Recipe in Gujarati ) સેવ ખમણી એ ગુજરાત રાજ્ય ના સુરત શહેર નું ખાસ ફરસાણ છે. આ ખમણ ઢોકળા ના ભૂકા થી બને છે. આ સુરતી સેવ ખમણી સુરત સિવાય ગુજરાત ના બીજા શહેરો અને અન્ય રાજ્યો માં પણ એટલી જ લોકપ્રિય છે. આનો સ્વાદ મીઠો, તીખો, ખાટો સ્વાદ સભર આ ખમણી ને દાડમ ના દાણા અને બેસન ની સેવ સાથે સર્વ કરવામાં આવે છે. Daxa Parmar -
-
મકાઈ ની ચટપટી (Makai Chatpati Recipe In Gujarati)
વરસાદ માં ખાવાની ખૂબ મજા આવે છે મારા ઘરમાં બધાને બહુ ભાવે છે Meghna Shah -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું ગુજરાતની ફેમસ રેસીપી સુરતી સેવ ખમણી. આ સેવ ખમણી ને સ્ટીમ કરીને બનાવવામાં આવે છે. આ સેવ ખમણી સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે નાના તથા મોટા સૌની મનપસંદ વાનગી છે. તો ચાલો આજની સુરતી સેવ ખમણી રેસીપી શરૂ કરીએ.#GA4#Week8 Nayana Pandya -
-
-
-
સેવ ખમણી(Sev khamni recipe in Gujarati)
#GA4#week4#ગુજરાતી ગુજરાતી સેવ ખમણી નાના થી લઈને મોટા ને ભાવતી ઝટપટ બનતી ચણા ના લોટ ની વાનગી છે Neepa Shah -
-
સેવ ખમણી (Sev khamani recipe in Gujarati)
#CB7#week7#cookpadindia#cookpadgujarati સેવ ખમણી એક ગુજરાતી વાનગી છે. આ વાનગી ગુજરાતમાં સ્ટ્રીટ ફૂડ તરીકે પણ ઘણી પ્રખ્યાત છે. ખમણ ઢોકળા માંથી બનાવવામાં આવતી આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તેનો સ્વાદ થોડો ગળ્યો, ખાટો અને તીખો હોય છે. ખમણ ઢોકળાના ચુરામાં ઝીણી સેવ, દાડમ, કોથમીર અને ઝીણા સમારેલા લીલા મરચા ઉમેરી આ વાનગી સર્વ કરવામાં આવે છે. ગુજરાતમાં સેવ ખમણી તેની એક સ્પેશિયલ ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
સેવ ખમણી(Sev Khamni Recipe In Gujarati)
#સાઉથ ઇન્ડિયા રેસિપી #પોસ્ટ૧આ રેસિપી હું મારી બહેન જોડે થી શીખી છું સારી બની છે. Smita Barot -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#RC1ફ્રેન્ડસ, ગુજરાત ની સુરત ફેમસ સેવખમણી બનાવવા માં એકદમ ઇઝી છે. સવારનાં નાસ્તા માટે સેવખમણી એક બેસ્ટ ઓપ્શન છે ખુબ જ ઓછાં તેલ માં બની જાય તેવી ખમણી ની રેસીપી નીચે આપેલ છે. પરફેક્ટ માપથી બનાવેલાં ખમણ માંથી ખમણી સરસ છુટ્ટી પડશે .ઇન્સ્ટન્ટ સેવ ખમણી નો પરફેક્ટ ખમણ બનાવા સાથે રેસીપી વિડિયો જોવા માટેYouTube પર " Dev Cuisine" સર્ચ કરો . asharamparia -
મકાઈ ચાટ(makai chat recipe in gujarati)
#વેસ્ટઅમેરીકન મકાઈ ના દાણા ખુબ જ સ્વીટ અને સોફ્ટ હોય છે..આ દાણા મીઠું નાખી નેં બાફી ને તેમાંથી ફટાફટ બની જતી ચાટ એ પણ બટાકા કે ફરસાણ અને મમરા વગર જ બનાવી છે.. બહું જ ઓછી સામગ્રી થી બનાવી છે.. Sunita Vaghela -
More Recipes
ટિપ્પણીઓ (2)