સેવ ખમણી (sev khamni in Gujarati)

Rubina Dodhia
Rubina Dodhia @cook_22396958

સ્નેક્સ ટાઇમ રેસીપી
#સ્નેક્સ
#માઇઇબુક

સેવ ખમણી (sev khamni in Gujarati)

સ્નેક્સ ટાઇમ રેસીપી
#સ્નેક્સ
#માઇઇબુક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મીનીટ
2 સર્વિંગ્સ
  1. 2 કપચણા ની દાળ
  2. 1 કપઝીણી સેવ બારીક
  3. 1 કપબારીક કાપેલો કાંદો
  4. 1 કપદાડમ ના દાણા
  5. 3લીલા મરચા
  6. 1ઈંચ અદરકનો ટુકડો
  7. 2 tbspહળદર
  8. વઘાર માટે:
  9. 1 tbspરાઈ
  10. 1 tbspજીરુ
  11. 1 tbspસફેદ તલ
  12. 1 tspહીંગ
  13. 3 tbspવરિયાળી
  14. 4 tbspસાકર
  15. 2 tbspતેલ
  16. 2 tbspકડી પત્તા ના પાન
  17. 1 tbspખાવાનો સોડા

રાંધવાની સૂચનાઓ

45 મીનીટ
  1. 1

    ચણા ની દાળ ને 4 કલાક ધોઈ ને પ્લાળવી.

  2. 2

    એક મીકસર ના જાર મા ચણા ની દાળ અદરક મરચાં નાખી પીસી લેવું. થોડુંક પાણી નાંખી પીસવુ. બેટર મીડીયમ રાખવું. મીડીયમ કનસીસટનસી. પીસાય ઞયા પછી તેમાં હળદર નાખી 1 કલાક રેસ્ટ આપવો.બેટર ઢોકણા જેવુ હોવુ

  3. 3

    કલાક પછી ઈડલી સ્ટેન્ડ માં પાણી નાખી ઉકાળવા મૂકવું. સાઈડ માં બેટટર ને મિક્સ કરી નમક અને ખાવાનો સોડા નાખી મિક્સ કરી થાળી ને તેલ ચોપડી બેટટર નાખી સટીમ કરવા મુકવુ. 20 મીનીટ બાફવુ.

  4. 4

    બફાઈ ઞયા પછી ભુક્કો કરવો. તેમાં વરીયાળી અને સાકર પીસીને નાખવી. બરાબર મિક્ષ કરીવુ

  5. 5

    એક કડાઈમાં મા તેલ ઞરમ કરવા મુકવું. તેમાં રાઈ જીરુ હીંગ કડી પતા તલ લીલા મરચા નો વધાર કરી દાળ ના ભુકા ઉપર નાખી બધું મિક્સ કરી સરવિંગ પ્લેટ માં લઇ કાંદા સેવ અને દાડમ ના દાણા થી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rubina Dodhia
Rubina Dodhia @cook_22396958
પર

Similar Recipes