છાશ નો મસાલો (Chas Masala Recipe In Gujarati)

farhin @cook_29148628
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મીઠું ધાણાજીરું અને જીરું તેને ભેગા કરી લો અને પછી મિક્સરમાં ક્રશ કરી લો ત્યાર બાદ તૈયાર છે છાસ મસાલો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
છાશ નો મસાલો (Chas Masala Recipe In Gujarati)
હું ગરમ મસાલો,છાશ નો મસાલો, ચા નો મસાલો બધું ઘરે જ બનાવું છું. ઘરના બનાવેલા મસાલા સરસ બને છે. Sonal Modha -
-
-
-
-
-
-
-
છાશ નો મસાલો (Chas Masala Recipe In Gujarati)
ગરમીમાં રાહત મળે.બજાર જેવી મસાલા છાશ હવે ઘરે. Tanha Thakkar -
લીલો છાશ નો મસાલો
#લીલી#ઇબુક૧#૧૩શિયાળાની ઋતુમાં ફુદીનો ખૂબ જ સરસ મળતો હોય છે. કાઠીયાવાડી ભોજન _ છાશ તો જોઈએ જ. તો હું સ્વાદિષ્ટ છાશ નો મસાલો બનાવીને લાવે છે Bansi Kotecha -
છાશ નો મસાલો (chhas masala recipe in gujarati)
#મોમમારી મમ્મી આ છાસ નો મસાલો બવ મસ્ત બનાવે છે આ મસાલો છાસ માં તો વપરાય જ છે પણ સાદી સોડા માં લીંબુ ને આ મસાલો નાખીને લીંબુ સોડા પણ મસ્ત બને છે , અને પાચન માટે પણ બહુ સારો છે. એકવાર જરૂર ટ્રાય કરજો. Manisha Kanzariya -
-
-
છાશ નો મસાલો (Butter Milk Masala Recipe In Gujarati)
આપણા ગુજરાતી ઘરોમાં જમ્યા પછી છાશ તો જોઈએ જ....અને એ છાશ નો મસાલો ના કેવળ છાશ નો ટેસ્ટ વધારે છે પરંતુ ખોરાક પાચન માં પણ મદદ કરે છે Ketki Dave -
-
-
-
-
મેથી નો કોરો મસાલો (Methi Dry Masala Recipe In Gujarati)
#સાઇડ. મને મારા દાદી સાસુ એ સીખવાડીયુ.જ્યારે પણ એ અથાણું બનાવતા તો મેથીના કુરિયા ઘરે કરતા અને એમાં પણ જે એકદમ ઝીણો પાઉડર નીકળે એને પણ એ વેસ્ટ ના કરતા એ આ રીતે મેથીનો મસાલો બનાવી રાખતા જે દાળ ભાત સાથે શાક સાથે ખુબ જ સરસ લાગે છે .. 8 થી 10 મહીના સુધી સારું રહે છે. Jayshree Gohel -
-
-
-
પાણીપૂરી નો ડ્રાય મસાલો (Panipuri Dry Masala Recipe In Gujarati)
#cookpadgujarati#cookpad India#Diwali2021 Jayshree Doshi -
-
-
-
મસાલા છાશ (Masala Chaas Recipe In Gujarati)
#KRC#masalachash#masalabuttermilk#cookladindia Mamta Pandya -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14761710
ટિપ્પણીઓ (4)