પાઉંભાજી ખીચડી (Pavbhaji Khichadi Recipe In Gujarati)

ખીચડી એ એક એવી ડીશ છે જે સ્વાસ્થ્ય માટે બહુ સારી છે પણ ટેસ્ટ માં બધા ને ઓછી ભાવે. કેમ કે તેમાં મસાલા નો ઓછો ઉપયોગ થતો હોય છે. એમાં પણ નાના બાળકો ને ખીચડી નું નામ સાંભળી ને મોં બગડતું હોય છે. પણ આજે મેં ખીચડી ને પાઉંભાજી ફ્લેવર માં બનાવી છે. જેથી એ ટેસ્ટ માં તો બેસ્ટ છે જ પણ હેલ્ધી પણ છે.
પાઉંભાજી ખીચડી (Pavbhaji Khichadi Recipe In Gujarati)
ખીચડી એ એક એવી ડીશ છે જે સ્વાસ્થ્ય માટે બહુ સારી છે પણ ટેસ્ટ માં બધા ને ઓછી ભાવે. કેમ કે તેમાં મસાલા નો ઓછો ઉપયોગ થતો હોય છે. એમાં પણ નાના બાળકો ને ખીચડી નું નામ સાંભળી ને મોં બગડતું હોય છે. પણ આજે મેં ખીચડી ને પાઉંભાજી ફ્લેવર માં બનાવી છે. જેથી એ ટેસ્ટ માં તો બેસ્ટ છે જ પણ હેલ્ધી પણ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક કુકર માં તેલ અને માખણ ગરમ કરવા મુકો, તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ અને જીરા નો વઘાર કરો. અને તેમાં ટામેટાં ની ગ્રેવી ને સાંતળો. ગ્રેવી બરાબર સંતળાઈ જાય એટલે તેમાં હળદર, પાઉંભાજી નો મસાલો, લાલ મરચું પાઉડર, મીઠું ઉમેરો અને મિક્ષ કરી લો. પછી તેમાં બધા જ શાકભાજી ને મિક્ષ કરી લો.
- 2
૨-૩ મિનિટ શાકભાજી ને સાંતળી ને દાળ-ચોખાનું મિશ્રણ એડ કરી દો અને બરાબર મિક્ષ કરી લો. અને જરૂર મુજબ પાણી ઉમેરો. કુકર નું ઢાંકણું બેન્ડ કરી ૪-૫ સીટી બોલાવો.
- 3
તૈયાર છે હેલ્ધી અને ચટપટી પાઉંભાજી ખીચડી
Similar Recipes
-
પાઉંભાજી ખીચડી (Pav Bhaji Khichadi Recipe In Gujarati)
ખીચડી નામ સાંભળતા જ બાળકો નું મોં બગડે છે પણ આ રીતે જરા અલગ સ્વાદ બનાવી ને આપશો તો એલોકો હોંશે હોંશે ખાઈ જશે. Noopur Alok Vaishnav -
પાઉભાજી ખીચડી (Pavbhaji khichadi Recipe in Gujarati)
#GA4 #Week7 #Khichadi #Tomato ખીચડી ઘણી બધી રીતે બને છે અને ઘણી દાળનો ઉપયોગ થાય છે અલગ અલગ ખીચડી બનાવવામાં આજે મેં છોડા વાળી મગની દાળ અને ચોખા સાથે પાઉભાજી મા જેમ ઘણા બધા શાકભાજી નો ઉપયોગ થાય છે એ રીતે શાકભાજી ઉમેરી પાઉભાજી ફ્લેવર ની ખીચડી બનાવી જે ખૂબ ટેસ્ટી લાગે છે અને નવો જ ટેસ્ટ આપે છે તો તમે પણ બનાવજો પાઉભાજી ખીચડી Nidhi Desai -
પાઉંભાજી સીઝલર ખીચડી(pavbhaji sizzler khichdi recipe in Gujarati
#goldenapron3#Week 25#sizlarખીચડી ને કંઈક અલગ રીતે બનાવી ને વરસાદ ની સીઝનમાં ખાવા માટે કંઈક તીખું, ચટાકેદાર સીઝલર મળી જાય તો.. એમાંય શાકભાજીને ઉમેરીને હેલ્થની દૃષ્ટિએ પણ બેસ્ટ પાઉંભાજી સીઝલર ખીચડી.. Sunita Vaghela -
પાઉંભાજી (Pavbhaji Recipe In Gujarati)
#GA4#Week4દરેક નાના મોટા સૌ ને ભાવે પાઉંભાજી. આજના છોકરાઓ બધા શાક ના ખાય તો જે શાક પાઉંભાજી માં મિક્ષ કરવા હોય તે થાય. એટલે બધા વિટામિન મળશે. Richa Shahpatel -
પાઉંભાજી (Pavbhaji Recipe In Gujarati)
પાઉંભાજી એ એક સ્પાઈસી રેસીપી છે જેથી શિયાળામાં ખાવાની મજા આવે છે. ભાજી હોવાથી તે બ્રેડ કે ભાખરી સાથે ખાઈ શકો છો. Stuti Vaishnav -
ખીચડી પાવભાજી (Khichadi Pavbhaji Recipe In Gujarati)
હાય ફ્રેન્ડ્સ આજે હું નવી વેરાઈટી લઈને આવીશું ખીચડી પાવ ભાજી ખાવાથી એકદમ સ્વાદિષ્ટ મજેદાર લાગે છે. અને હા દોસ્તો આ ખીચડી પાવભાજી એમનેમ પણ ખાવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને પાઉં સાથે પણ ખાઈ શકાય છે એકવાર તમે પણ બનાવજો જરૂર થી ટ્રાય કરજો અને મને જણાવજો કે તમને કેવી લાગી. Varsha Monani -
પાઉંભાજી (Pavbhaji Recipe In Gujarati)
પાઉંભાજી શાકભાજી ના મિશ્રણ ને ચડિયાતા મસાલા સાથે બનાવવામાં આવતી સ્વાદિષ્ટ વાનગી છે જેને પાઉ સાથે પીરસવા માં આવે છે. હવે તો પાઉંભાજી ને અલગ અલગ ઘણી રીતે બનાવવામાં આવે છે પણ તેની મૂળ રેસિપી થી બનાવેલ રીતે જ મેં અહીં સર્વ કરી છે.#CF#cookpadindia Rinkal Tanna -
બોમ્બે પાઉંભાજી (Bombay Pavbhaji Recipe In Gujarati)
#CWM2#hathimasalaશિયાળામાં બધા જ લીલા શાકભાજી ખુબ જ મળે છે, એટલે ચટાકેદાર દાળ ગરમાગરમ પાઉંભાજી ખાવાની ખૂબ જ મજા આવે છે Pinal Patel -
કાઠિયાવાડી વઘારેલી ખીચડી(Kathiyawadi Vaghareli Khichdi in Gujarati)
#KS1ખીચડી એ ખુબ હળવો ખોરાક છે.ખીચડી નું બાળકો ને પસંદ ઓછી હોય છે,જેથી આ રીતે વગારી ને નવો ટેસ્ટ આપી ને બાળકો ને ખીચડી ખવડાવી શકાય છે. Kinjalkeyurshah -
પાઉંભાજી (Pav Bhaji Recipe in Gujarati)
#USઉતરાયણ પર્વની ઉજવણી માટે ઉંધિયું, જલેબી અને પુરણપોળી તો બને જ..પણ ફટાફટ તૈયાર થઇ જાય એવી પાઉંભાજી પણ ખાવાની મજા આવી જાય.. Sunita Vaghela -
વ્હાઈટ વેજી પુલાવ (White Vegie Pulao Recipe In Gujarati)
રોજ શાક-રોટલી સાથે દાળ-ભાત ખાઈ ને કંટાળી ગયા હોઈએ તો પુલાવ એક બેસ્ટ ઓપ્શન છે. આજે મેં વ્હાઈટ પુલાવ થોડા શાકભાજી મીક્ષ કરી ને બનાવ્યો છે. જે ટેસ્ટ માં પણ અલગ હોવાની સાથે હેલ્ધી પણ છે.#cookpadindia#cookpad_gu#whitepulav Unnati Bhavsar -
વૃંદાવન ખીચડી
#ખીચડીઆ સાત્વિક વાનગી છે.એની ખાસિયત એ છે કે તેમાં લસણ અને ડુંગળી નો ઉપયોગ થતો નથી કારણકે આ ખીચડી કૃષ્ણ મંદિર માં ભગવાન ને ધરાવવામાં આવે છે અને પ્રસાદ તરીકે અપાય છે. આ થોડો ગળ્યો સ્વાદ પણ ધરાવે છે.કહેવાય છે કે 'ખીચડી ના ચાર યાર; દહીં, પાપડ, ઘી, આચાર'..... તો એવી રીતે જ આ ખીચડી સર્વ કરી છે. Bijal Thaker -
-
પાઉંભાજી તવા પુલાઉ (Paubhaji Tava Pulav Recipe In Gujarati)
#GA4#Week8#pulauતવા પુલાવ મુંબઈ સ્ટ્રીટફૂડ છે અને બવ જ ફેમસ પણ છે,તો મેં આજે પાઉંભાજી ફ્લેવર માં તવા પુલાઉ બનાવ્યો છે જેમાં બનવામાં સમય પણ ઓછો લાગે છે અને ઇઝી પણ છે Megha Thaker -
વેજ ફાડા ખીચડી(Veg Fada Khichadi Recipe In Gujarati)
આજે મેં ખૂબ જ સરળતાથી બનતી અને પચવામાં પણ સરળ એવી ફાડા ની વેજ ખીચડી બનાવી છે જે ડિનર માં દહીં સાથે સરસ લાગે છે Dipal Parmar -
વેજીટેબલ મસાલા ખીચડી (Vegetable Masala Khichdi Recipe In Gujarati)
#KS1# Post 3ઘર માં બધા ને વઘારેલી (મસાલા) ખીચડી બહુજ ભાવે છે.અવાર નવાર બનતી જ હોય છે.આપડા ગુજરાતીઓ ની ફેવરેટ છે. Alpa Pandya -
પાઉંભાજી ફોન્ડયુ (Pavbhaji Fondue Recipe in Gujarati)
#આલુપાઉં ભાજી તો બધા ની ફેવરિટ હોય જ છે એમાં હૂં થોડું ટિવસ્ટ કરી ને રેસિપી લઈને આવી છું. તમે પણ ચોક્કસ બનાવજો. ખૂબ જ મસ્ત લાગે છે. Charmi Shah -
-
-
પાઉંભાજી(Pavbhaji in gujarati recipe)
#CT#cookpadgujaratiપાવભાજી બધા ની ફેવરીટ.... મારા ગ્રામ ની પ્રવીણ પાઉં ભાજીની સૌથી જૂની અને પ્રખ્યાત.... તેના જેવો ટેસ્ટ લઈ આવવો થોડો મુશ્કેલ પણ એક નાનો પ્રયાસ.... KALPA -
પાઉંભાજી
#ઇબુક૧#૨૯પાઉંભાજી નું નામ પડતાં જ નાના મોટા દરેક ના મોઢા માં પાણી આવી જાય છે. તે તીખું અને ચટપટું હોવાથી બધા નું ફેવરીટ ભોજન હોય છે. Chhaya Panchal -
ગ્રીન પાઉં ભાજી (Green Pav Bhaji Recipe In Gujarati)
#CookpadTurns6 Birthday Challengeઆ રેસિપી માં ભરપુર કોથમીર, મરચા નો મસાલા તરીકે ઉપયોગ કરવામાં આવે છે.. જેથી કલર પણ ગ્રીન થાય.અને કોથમીર નાં પોષક તત્વો નો લાભ આપણને મળે...અને કુકપેડ ની પાર્ટી માં કંઈક અલગ જ લાગે.. Sunita Vaghela -
-
વઘારેલી ગિરનારી ખીચડી (Vaghareli Girnari Khichdi Recipe In Gujarati)
#CB1#week1ગિરનારી ખીચડી એ કાઠિયાવાડી ખીચડી નો જ પ્રકાર છે ,એમાં મનગમતી અલગ દાળ ને જે શાકભાજી ઉમેરવા હોય તે ઉમેરી શકાય ,ટુંક માં આ ખીચડી સ્વાદિષ્ટ અને પ્રોટીનથી ભરપૂર ,હેલધિ હોય છે ..પલાળેલા કઠોળ પણ ઉમેરી શકાય . Keshma Raichura -
-
-
પાઉં ભાજી (Pav Bhaji Recipe In Gujarati)
બધાં ની ફેવરિટ પાઉં ભાજી.. શિયાળા માં તો બને જ છે. પણ બારે માસ બનતી જ હોય છે. શાક ભાજી નું મિશ્રણ એવી ,આ ભાજી માં બધાં જરૂરી પોષક તત્વો મળી જાય છે.સાથે સલાડ ને મસાલા છાસ.. સંપુર્ણ આહાર..નું ઉદાહરણ પૂરું પાડે છે.#પાઉંભાજી.. Rashmi Pomal -
વઘારેલી ખીચડી
#CB1Week1વઘારેલી ખીચડી અલગ અલગ પ્રકારની બનાવવામાં આવે છે. ખીચડી એ આપણું નેશનલ ફૂડ છે. અહીં મેં ખીચડી તપેલીમાં બનાવી છે. કુકર નો ઉપયોગ કર્યો નથી. તપેલીમાં ખીચડી બનાવવા થી છુટી બને છે. ખીચડી એક હેલ્ધી ફૂડ છે. ખીચડી બધાને સરળતાથી પચી જાય છે. Parul Patel -
કાર્ટૂન ફેસ સ્ટાઇલ પાઉંભાજી ઢોસા
બાળકો માટે ની બર્થડે થીમ હોવાથી મેં આ ઢોસા સ્પેશ્યિલ બાળકો ને ગમે એ રીતે ઢોસા પર કાર્ટૂન ફેસ બનાવ્યા છે. જે બાળકો ને ખુબ ગમશે અને ખાવાની પણ મજા આવશે. Prerna Desai -
More Recipes
ટિપ્પણીઓ (4)