લસ્સી (Lassi Recipe In Gujarati)

Bhavnaben Adhiya @cook_20681203
લસ્સી (Lassi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધ ને ગરમ કરો પછી હૂંફાળુ થાય એટલે દહીં નાંખી જમાવી દો. દહીં બની જાય એટલે બે બાઉલ માં કાઢી ફ્રીઝ માં મૂકી દો.
- 2
અંજીર, કાજુ, બદામ, કાલીદરાખ ને 1/2 કલાક પલાળી રાખો પછી સુધારી લો.
- 3
હવે ડ્રાય ફ્રુટ લસ્સી માટે વાસણ માં દંહી મૂકો અને ડ્રાય ફ્રુટ, દળેલી ખાંડ અને થોડા આઇસ ક્યુબ નાંખી બ્લેન્ડર ફેરવી લો. હવે ગ્લાશ માં ડ્રાય ફ્રુટ લસ્સી ને ડ્રાય ફ્રુટ અને અંજીર થી ગાર્નીશ કરો અને ફ્રીઝ માં ઠંડી થવા મૂકો.
- 4
સોલ્ટી લસ્સી માટે વાસણ માં દંહી મૂકો અને મીઠું અને આઇસ ક્યુબ નાંખી બ્લેન્ડર ફેરવી લો પછી ગ્લાશ માં કાઢી શેકેલા જીરા પાઉડર અને ફોદીના ના પાન અને ધાણા ભાજી થી ડેકોરેટ કરો અને ફ્રીઝ માં ઠંડી થવા મૂકો.
- 5
લો તૈયાર છે ડ્રાય ફ્રુટ લસ્સી અને સોલ્ટી લસ્સી સમર માં ઠંડક આપશે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આલુ પરાઠા અને લસ્સી(aalu parotha recipe in gujarati)
#નોર્થ પંજાબી લોકો મોર્નિગ બ્રેક ફાસ્ટ માં પરાઠા અને લસ્સી પસંદ કરે છે,મેં ચંદીગઢ ની ટુર માં આલુ પરાઠા અને લસ્સી નો નાસ્તો કર્યો હતો,આજે મેં એમની રેસીપી મુજબ આલુ પરાઠા અને લસ્સી બનાવ્યાં ખૂબ સરસ બન્યાં .😋 Bhavnaben Adhiya -
બીટ ના પેંડા (Beetroot Peda Recipe In Gujarati)
#RC3 ગૌરી વ્રત ના તહેવારો આવ્યા, આ વ્રત માં મીઠું વગર નું ફરાળ કરવાનું હોય છે. આજે મેં બીટ ના પેંડા બનાવ્યાં ખૂબ સરસ બન્યા. તમે પણ ટ્રાય કરજો. Bhavnaben Adhiya -
લસ્સી (Lassi Recipe In Gujarati)
#SMજ્યારે આપણે ખૂબ જ ગરમી અને થાક અનુભવીએ ત્યારે જો લસ્સી પીએ તો તરતજ થાક ઓછો થયો હોય એ અનુભવ થાય છે. મારાં મોટા દીકરા ને ગુલાબ લસ્સી ભાવે અને નાના દીકરા ને જીરા લસ્સી, મેં બન્ને માટે બનાવી છે Bhavna Lodhiya -
પપૈયા લસ્સી (Papaya Lassi Recipe In Gujarati)
#GA4#week23અત્યારે ગરમીની સિઝનમાં અલગ-અલગ જાત ની લસ્સી અને આઈસ્ક્રીમ બનતા હોય છે. લસ્સી માં ડ્રાયફ્રુટ અને ફ્રુટ એડ કરીને લસ્સી બને છે અને ગરમીમાં ઠંડક આપે છે. અહીં મેં પપૈયાની લસ્સીની રેસિપી શેર કરી છે જે તમે જરૂરથી ટ્રાય કરજો. આ લસ્સી સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે. Parul Patel -
-
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
આજે મેંગો લસ્સી બનાવી છે .આ રીત થી ટ્રાય કરજો ઉનાળામાં લસ્સી પીવા ની બહુ જ મજા આવે છે તો તમે પણ આ રીતથી એકવાર લસ્સી બનાવવાનો પ્રયત્ન કરજો Chandni Dave -
ક્રીમ લસ્સી (cream lassi recipe in Gujarati)
#CTમારા જૂનાગઢ શહેર ની મોર્ડન ની લસ્સી ખૂબ જ ફેમસ છે. તો આજે હું તમારી સાથે મોર્ડન ની ક્રીમ લસ્સી ની રેસિપી શેર કરીશ Nisha -
ગિરનારી કાવો (Girnari Kavo Recipe In Gujarati)
#CTઅમારે જૂનાગઢ માં કાવો ખૂબ જ ફેમસ છે તો મેં આજે કાવો બનાવ્યો છે તમે બધા પર ટ્રાય કરજો charmi jobanputra -
રબડી (Rabadi Recipe In Gujarati)
#વેસ્ટ રાજસ્થાન નાં નાથદ્વારા માં દર્શન કરવા જાવ તો રબડી ખૂબ સરસ મળે છે,મેં નાથદ્વારા માં રબડી ટેસ્ટ કરી હતી,તે મુજબ આજે રબડી બનાવી છે.😋 Bhavnaben Adhiya -
સેવન ફ્લેવર લસ્સી (7 different flavoured lassi recipe in gujrati)
#goldenapron3#week15 Geeta Solanki -
મેંગો ડ્રાયફ્રુટ લસ્સી (Mango Drafruits Lassi recipe in gujarati)
#કેરીફ્રેન્ડસ, ઉનાળા માં ઠંડક મળે એ માટે આઈસ્ક્રીમ અને કુલ્ફી ની સાથે લસ્સી પણ એક બેસ્ટ ઓપ્શન છે. એમાં પણ કેરી ની સીઝન હોય તો મેંગો ડ્રાયફ્રુટ લસ્સી ની મજા માણીએ. તો ખુબજ ઝડપથી બની જાય એવી રેસિપી નીચે મુજબ છે. asharamparia -
પાણીપુરી (Panipuri REcipe In Gujarati)
#CT#Mycityfamousreceipcontest આમ તો બધા ની ફેવરીટ હોય છે અને બધા સિટી માં મળતી હોય છે પણ મારા જુનાગઢ માં સુભાષ ની પાણીપુરી ખાસ હોય છે આજે મેં તેવી પાણીપુરી બનાવી તો ખૂબજ સરસ બની, તમે પણ ટ્રાય કરજો 🙂 Bhavnaben Adhiya -
કોફી લસ્સી (Coffee Lassi Recipe In Gujarati)
#CWC કોફી તો બધા પીતા જ હોય છે કોલ્ડ કોફી, ડાલગોના, કેપેચીનો, હોટ કોફી, આજે મેં કોફી લસ્સી બનાવી ખૂબ જ સરસ બની તમે પણ બનાવશો. Hiral Panchal -
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
#mr હમણાં શ્રાધ પર્વ ચાલુ છે. ભાદરવા માસ માં તાપ બહુ પડે છે એટલે દૂધ ની વાનગીઓ ખાવી જોઇએ. આજે મેં દૂધપાક બનાવ્યો, ખૂબ સરસ બન્યો, તમે પણ ટ્રાય કરજો. 😋 Bhavnaben Adhiya -
એવાકાડો લસ્સી (Avacado Lassi Recipe In Gujarati)
મને sweet lassi બહુ જ ભાવે તો આજે મેં એવાકાડો ફલેવર ની લસ્સી બનાવી એકદમ ટેસ્ટી 😋 બની છે. Sonal Modha -
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
#mr દૂધ માંથી દહીં બને અને દહીં ને વલોવી ને લસ્સી બનાવી શકાય છે .લસ્સી ઘણા પ્રકાર ની બનાવવા માં આવે છે . જેમ કે રોઝ લસ્સી , ડ્રાય ફ્રૂટ લસ્સી , કેસર પિસ્તા લસ્સી , પાઈનેપલ લસ્સી વગેરે .મેં મેંગો લસ્સી બનાવી છે . Rekha Ramchandani -
કેસર પિસ્તા લસ્સી (Kesar Pista Lassi Recipe In Gujarati)
લસ્સી એક ક્રીમી, ફ્રોથી દહીં આધારિત પીણું છે, જે પાણી અને ખાંડ સાથે મિશ્રિત છે.#mr#cookpadindia#cookpadgujarati#milkrecipe Sneha Patel -
લસ્સી (Lassi Recipe In Gujarati)
ગરમી માં ઠંડી ઠંડી લસ્સી પીવાની બહુ મજા આવે વડી એમાં નો સ્વાદ અને બની પણ ફટાફટ જાય. છે ને સરસ મજા ની રેસીપી. Nidhi Jay Vinda -
મેંગો ખીર
#NOCONTEST ચૈત્ર મહિનામાં ગરમી ખૂબ પડે છે.આ મહિના માં બહેનો અલૂણા વ્રત કરતી હોય છે. આજે મેં અલૂણા વ્રત માં મેંગો ખીર બનાવી તો ખૂબજ સરસ બની. તમે પણ ટ્રાય કરજો. 😋 Bhavnaben Adhiya -
મિક્સ ફ્રુટ લસ્સી (Mix Fruit Lassi Recipe In Gujarati)
#NFRઆજ મિક્સ ફ્રુટ લસ્સી બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તમે પણ જરૂર ટ્રાય કરજો. Ankita Tank Parmar -
મેંગો લસ્સી (Mango lassi recipe in Gujarati)
#AsahiKaseiIndia#nooilrecipe#0oilrecipe#CookpadIndia#COOKPADGUJRATI લસ્સી ઘણી બધી ફ્લેવરની બનતી હોય છે. અત્યારે કેરીની સીઝન હોવાથી મેં મેંગો લસ્સી બનાવી છે. જેથી કરીને સિઝનમાં મળતા ફળ ના યોગ્ય રીતે ઉપયોગ કરી શકાય. આ લસ્સી મારા ત્યાં બધાને ખૂબ જ પસંદ તમે પણ આ રેસિપી ચોક્કસથી ટ્રાય કરજો. Shweta Shah -
વોટરમેલન લસ્સી(Watermelon Lassi Recipe In Gujarati)
કલિંગર લસ્સી.હંમેશા સૌથી ફેમસ પંજાબી લસ્સી હોય છે. પણ હવે બધાનો ટેસ્ટ બદલાતો જાય છે. અને દરેક તેમાં નવીનતા લાવતા જાય છે.મેં પણ આજે ટેસ્ટી ન્યુ કલિંગર ની લસ્સી બનાવી છે. Jyoti Shah -
રોઝ લસ્સી અને ચોકલેટ લસ્સી(rose & Chocolate Lassi recipe in Gujarati)
#સમર#goldenapron3#week18#post3 Daxa Parmar -
ભાપા દોઇ(bhapa doi recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૭ભપા દોઈ એક બંગાળી ડિઝર્ટ છે. મેં પણ પહેલીવાર ટ્રાય કરી છે. તમે પણ ટ્રાય કરજો ખુબ સરસ બની છે. Hetal Vithlani -
પાઈનેપલ લસ્સી (Pineapple Lassi Recipe In Gujarati)
#CTઅમારા જૂનાગઢમાં મોર્ડનની બધી ફ્લેવરની લસ્સી ફેમસ છે જેમાંથી આજે હું પાઈનેપલ ફ્લેવરની લસ્સી ની રેસિપી શેર કરી રહી છું. Niral Sindhavad -
વેનીલા ફલેવર બનાના લસ્સી (Vanilla Flavour Banana Lassi Recipe In Gujarati)
આજે મેં બનાના ની સ્વીટ લસ્સી બનાવી. તેમાં વેનીલા એસેનસ નાખ્યું છે. ટેસ્ટ મા સરસ લાગે છે 😋 Sonal Modha -
ડ્રાયફ્રુટ લસ્સી (Dryfruit Lassi Recipe In Gujarati)
લસ્સી એક એવી વસ્તુ છે કે નાના બાળક થી લઈ મોટા સુધી સૌ કોઈ ને ભાવતી હોઈ છે.કે પછી કોઈ પણ તહેવાર હોય કે વ્રત હોય ખુબજ જલ્દીથી બની જતી અને સ્વાદિષ્ટ પણ બહુજ લાગે છે.અને બાળકો પણ બનાવી શકે છે. Shivani Bhatt -
-
સ્ટ્રોબેરી લસ્સી(Strawberry Lassi Recipe in Gujarati)
#GA4#Week15સ્ટ્રોબેરી માંથી ઘણું બધું બનાવવામાં આવે છે પણ આજે મેં સ્ટ્રોબેરી માંથી લસ્સી બનાવી છે. જે મારા ઘરમાં બધાની ફેવરિટ છે. તમે પણ તેને ટ્રાય કરજો. Nirali Dudhat -
દૂધી ના કોફતા (Dudhi Kofta Recipe In Gujarati)
#MFF મૉન્સૂન સિઝન ચાલી રહી છે, આજે મેં વરસતા વરસાદ માં ખાઇ શકાય તેવાં દૂધી ના કોફતા બનાવ્યા ખૂબ જ ટેસ્ટી બન્યા, તમે પણ ટ્રાય કરજો. 😋 Bhavnaben Adhiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14772779
ટિપ્પણીઓ (9)