મેંગો ખીર

#NOCONTEST
ચૈત્ર મહિનામાં ગરમી ખૂબ પડે છે.
આ મહિના માં બહેનો અલૂણા વ્રત કરતી હોય છે. આજે મેં અલૂણા વ્રત માં મેંગો ખીર બનાવી તો ખૂબજ સરસ બની. તમે પણ ટ્રાય કરજો. 😋
મેંગો ખીર
#NOCONTEST
ચૈત્ર મહિનામાં ગરમી ખૂબ પડે છે.
આ મહિના માં બહેનો અલૂણા વ્રત કરતી હોય છે. આજે મેં અલૂણા વ્રત માં મેંગો ખીર બનાવી તો ખૂબજ સરસ બની. તમે પણ ટ્રાય કરજો. 😋
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બાસમતી ચોખા ને ધોઇ ને પલાળીને રાખો અને તપેલી માં બાફવા મૂકો. બફાઇ જાય એટલે દૂધ અને ખાંડ નાખી હલાવો અને ઉકળવા દો. 15 મિનિટ માં ખીર બની જાય એટલે ઠંડી થવા મૂકો.
- 2
કેશર ને થોડા દૂધ માં ઘોળી ને રાખો, કાજૂ બદામ ની કતરણ કરી લો. કેરી નો રસ કાઢી લો. ઠંડી થયેલ ખીર માં મેંગો રસ, કેશર વાળું દૂધ ઉમેરો અને કાજૂ બદામ ની કતરણ થી ડેકોરેટ કરો અને પીરસો અને જમો. 😋
- 3
આ ટેસ્ટી અને સ્વાદિષ્ટ મેંગો ખીર રોટલી અથવા પૂરી સાથે સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રજવાડી ખીર (Rajwadi Kheer Recipe In Gujarati)
#AM2#ricereceip ચૈત્ર માસમાં શુકલ પક્ષ માં નવરાત્રી આવતી હોય છે, ચૈત્ર માસમાં અલોણા વ્રત પણ બહેનો કરતી હોય છે, ત્યારે આ રજવાડી ખીર બનાવી લેજો, બહુ મજા આવશે અને એનર્જી પણ રહેશે. Bhavnaben Adhiya -
કોકોનટ લડડુ
#ઉપવાસશ્રાવણ માસ એટલે વ્રત નો મહિનો,બહેનો માટે ઘણા વ્રત આવે છે, શિવ ને ભજવા હોય તો ભુખ્યા પેટે ન ભજાય,તો ઇન્સ્ટન્ટ એનર્જી માટે મેં કોકોનટ લડડુ બનાવ્યા છે,તમે પણ ટ્રાય કરજો Bhavnaben Adhiya -
દૂધ પૌવા (Doodh Pauva Recipe In Gujarati)
#TRO શરદ પૂનમ ની રઢિયાળી રાત્રે રાસ ગરબા ચંદ્ર ની સાક્ષી એ બહેનો રમતી હોય છે. ચાંદા મામા ને દૂધ પૌવા ધરાવી ને રાસ ગરબા રમ્યા પછી બધા ને પ્રસાદ આપતી હોય છે, આજે મેં દૂધ પૌવા નો પ્રસાદ લીધો. ખૂબ જ યમ્મી હતો. 😋 Bhavnaben Adhiya -
બીટ ના પેંડા (Beetroot Peda Recipe In Gujarati)
#RC3 ગૌરી વ્રત ના તહેવારો આવ્યા, આ વ્રત માં મીઠું વગર નું ફરાળ કરવાનું હોય છે. આજે મેં બીટ ના પેંડા બનાવ્યાં ખૂબ સરસ બન્યા. તમે પણ ટ્રાય કરજો. Bhavnaben Adhiya -
મેંગો શીરો (Mango Sheera Recipe In Gujarati)
#MA 8/5 એટલે મધર્સ ડે આ દિવસે મમ્મી ને ક્રેડીટ આપવા નો ડે. આજે હું મારા ચિલ્ડ્રન ને ભાવે તેવી ' મેંગો 'ની રેસીપી લઈ ને આવી છું. Bhavnaben Adhiya -
ચોખા ની ખીર(chokha ni kheer recipe in Gujarati)
#મોન્સૂન#સુપરશેફ 3ચોમાસા ના મહિના ચાલુ થાય એટલે તહેવારો ની વણજાર શરૂ થઇ જાય છે. અને તહેવારો માં ગળ્યું તો બનેજ આજે દિવસો છે દિવસા ના દિવસે બધાનેજ ત્યારે દૂધ પાક કે ખીર બનતી હોય છે એટલે ખીર બનાવી છે Daxita Shah -
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
#mr હમણાં શ્રાધ પર્વ ચાલુ છે. ભાદરવા માસ માં તાપ બહુ પડે છે એટલે દૂધ ની વાનગીઓ ખાવી જોઇએ. આજે મેં દૂધપાક બનાવ્યો, ખૂબ સરસ બન્યો, તમે પણ ટ્રાય કરજો. 😋 Bhavnaben Adhiya -
-
ખીર (Kheer Recipe In Gujarati)
#HR હોલી નો તહેવાર આખા ભારત દેશ માં ધામધૂમથી ઉજવવામાં આવે છે, ધૂળેટી ના દિવસે બધા લોકો કંઈક સ્વીટ વાનગી બનાવતા હોય છે. મેં ચોખા ની ખીર બનાવી, અમારે ઉનાળા દરમ્યાન વારંવાર ખીર બનતી હોય છે. 😋 Bhavnaben Adhiya -
દૂધપાક (Doodh Pak Recipe In Gujarati)
શ્નાદધ મહિના માં બધાં ઘરે દૂધપાક બને એટલે આ વાનગી બધાં ને મદદરૂપ થાય એટલે મુકી , અને આ મહિના મ દૂધપાક ખાવા થી શરીર માંથી પિત્ત દૂર થાય છે#સપ્ટેમ્બર Ami Master -
મેંગો ખીર (Mango Kheer Recipe in Gujarati)
#MANGO #KHEER બધાએ ખીર તો ખાધી જ હશે પણ જો અત્યારે એની સાથે મેંગો ફ્લેવર ની ખીર ખાવા મળે તો કંઈક અલગ જ ટેસ્ટ થઈ જાય,. એકવાર અચૂક થી ટ્રાય કરજો. Hetal Chauhan -
પાયસમ(paysam recipe in gujarati)
આજે શ્રાધ પક્ષ શરૂ થયો,મેં આજે ઘઉ ની સેવ ની ખીર બનાવી,ખૂબ સરસ બની. શ્રાધ માં ગરમી બહુ પડે એટલે દૂધ ની વાનગી જમવી જોઇયે,એવું આપણા ઋષિયો કહી ગયા છે.🙂 Bhavnaben Adhiya -
-
ખીર(Kheer recipe in gujarati)
#GA4#Week9#Mithai#Dryfruitsખીર એક ખૂબ જ પ્રખ્યાત ભારતીય મીઠાઈ છે. ખીર બનાવવી ખૂબ સરળ છે અને ઝડપ થી બની જાય છે. આ ખીર તમે કોઈ પણ સમયે માણી શકો. Shraddha Patel -
મેંગો સ્મૂધી (Mango smoothie Recipe in Gujarati)
#asahikesaiindia#nooilrecipeમેંગો ની સીઝન મા મેંગો ખાવા ની ખુબ જ મજા આવેબધા જ અલગ અલગ રીતે મેંગો ની નવી રેસિપી બનાવે છેઆજે હુ લઈને આવી છુ નવી રેસિપી મેંગો સ્મુંધીતો આવો જોઈએ કઈ રીતે બને છેતો તમે પણ ટ્રાય કરજો chef Nidhi Bole -
ઝરદા પુલાવ (Zarda Pulao Recipe In Gujarati)
#JSR#SuparreceipofJuly આજે હરીયાળી અમાસ એટલે કંઈક મીઠાઈ બનાવવાની હોય, મેં આજે ઝરદા પુલાવ બનાવ્યો છે ખૂબ સરસ બન્યો છે .😋 Bhavnaben Adhiya -
મેંગો મલાઈ કુલ્ફી
#મેંગોગરમી ના મોસમ માં કુલ્ફી-આઇસ્ક્રીમ વગેરે ખાવાનું મન થાય તો બનાવો મેંગો મલાઈ કુલ્ફી. Bijal Thaker -
ચીકુ નો હલવો
#SSM અત્યારે ચીકુ સરસ મજા ના બજારમાં મળે છે. ચીકુ ઠંડા છે એટલે ગરમી માં રાહત મળે છે. આજે મેં ચીકુ નો હલવો બનાવ્યો છે ખૂબ સરસ બન્યો છે. તમે પણ ટ્રાય કરજો. Bhavnaben Adhiya -
મિકસ ડ્રાયફ્રુટ લચકો ખીર (Mix Dry Fruit Lachako Kheer Recipe In Gujarati)
#કૂકબુક#સ્વીટશરદપુર્ણિમાં દિવસ નિમીતે એ મૈ સ્પેશ્યલ વાનગી બનાવી છેે ટેસ્ટ માં બહુ જ સરસ બની છે તમે પણ જરૂર થી બનાવા ની ટ્રાય કરજો Nehal Gokani Dhruna -
ચોખા ની ખીર
#mr#cookpadindia#cookpadgujarati શ્રાદ્ધ પક્ષમાં ખીર અને દૂધપાક બધા ના ઘરે બનતા જ હોય છે.ભાદરવા મહિના માં પિત થતો હોય છે એટલે ખાસ કરી ને ખીર અને દૂધપાક બનાવી ને ખવાય છે જેથી પિત માં રાહત મળે એવું આપણા પૂર્વજો એ કહેલું છે. Alpa Pandya -
ક્રીમી મેંગો
હેલ્લો ફ્રેન્ડસ,, આજે મેં ડેર્ઝટ માં ક્રિમી મેંગો બનાવ્યા છે એ પણ વિથઆઉટ ક્રીમ... ટેસ્ટ માં પણ એકદમ મસ્ત છે.. તમે પણ જરૂર થી ટ્રાય કરજો Dharti Vasani -
લસ્સી (Lassi Recipe In Gujarati)
#CT#ડ્રાયફૂટલસસીઅનેસોલટીલસસી જુનાગઢ માં મોર્ડન રેસ્ટોરન્ટ ની લસ્સી ખૂબ ફેમસ છે, મેં ઘણીવાર એન્જોય કરી છે, આજે મેં મોર્ડન ની બન્ને લસ્સી બનાવી તો ખૂબ સરસ બનીતમે પણ ટ્રાય કરજો ,સમર ખૂબ ઠંડક આપશે. 😋 Bhavnaben Adhiya -
દેશી ગોળ ની ખીર
આજે મૈ ટ્રેડિશનલ ગુજરાતી ખીર બનાવી છે. ઘણા ઓછા લોકો ને ખબર હશે કે આ ખીર પહેલા ના જમાના માં ટ્રેડિશનલ રીતે ગોળ થી જ બનાવામાં આવતી હતી. આજે મૈ ઓણ દેશી ગોળ નો ઉપયોગ કરી ને આ ખીર બનાવી છે જે ખુબ જ ટેસ્ટી લાગે છે. અને ખાસ વાત એ કે આ ખીર દેશી ગોળ થી બનાવા માં આવતી હોવાથી વેઈટ પણ નથી વધતું આના સેવન થી. Vaishnavi Prajapati -
ફાડા ની ખીર (Broken Wheat Kheer Recipe In Gujarati)
#AsahiKaseiIndiaફાડા ની ખીર (સંજાબ)વર્તમાન સમયમાં લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ જ જાગૃત થયા છે પણ સ્વભાવગત ગુજરાતી લોકોને ભોજન માં થાય તો જ સંપૂર્ણ ભોજનનો આનંદ મળે છે. ત્યારે સ્વાસ્થ્ય અને સ્વાદ બન્ને નો સંગમ કરીને મેં અહીં ઘઉંના ફાડાની ખીર મૂકી છે જે ડાયાબિટીસના પેશન્ટ પણ ખૂબ જ પ્રેમથી ખાઈ શકે છે. જેમાં ઘી કે તેલ નો ઉપયોગ થયો નથી અને દૂધ અને ડ્રાયફ્રૂટ સ્વાસ્થ્ય માટે ગુણકારી છે. Dipali Dholakia -
બનાના મિલ્ક શેક(Banana Milk SHake recipe in Gujarati)
#GA4#week4 આજે મેં બનાના મિલ્ક શેઇક બનાવ્યું,જે વ્રત,ઉપવાસ,એક્ટાણા કરતા હોય તેને ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે,સ્પીડી બની જાય છે , સ્વાદિષ્ટ પણ ખૂબ જ છે. Bhavnaben Adhiya -
કેસરપિસ્તા ખીર
#mrમિલ્ક રેસિપી માં આજે મેં બનાવી છે કેસર પિસ્તા ખીર જે ખુબજ ટેસ્ટી લાગે છે. Dharmista Anand -
કેસર પિસ્તા ખીર
આપણે ઉનાળામાં ઠંડુ પાણી પીએ છે, આઇસ્ક્રીમ, કેન્ડી, કોન વગેરે ખાઈએ છીએ પણ એમની ઠંડક માત્ર થોડા સમય જ રહે છે. પરંતુ જો ઉનાળામાં ખીર ખાઈએ તો એમની ગુણવત્તા જ આપણને તંદુરસ્ત તરોતાજા રાખે છે. એટલે જ ચૈત્ર માસમાં, ભાદરવા માસમાં ખીર નુ વધારે મહત્વ છે કારણકે ઉનાળામાં કાળજાળ ગરમી સામે રક્ષણ આપતો પદાથઁ એટલે ખીર...lina vasant
-
-
ખીર (Kheer Recipe In Gujarati)
#GA4#Week8ખીર લગભગ બધાને ખૂબ જ પ્રિય હોય છે.ખીર ના ઘણા બધા ફાયદા છે.ખીર આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી છે.ખીર ગરમી ઘટાડે છે, તેમજ પેટ સાફ કરવા માટે ઉપયોગી છે. ખીરથી આપણા શરીરમાં થયેલું પિત્ત પણ દૂર થાય છે. Hemali Chavda -
પિસ્તા ખીર (pista Kheer recipe in gujarati)
#mrPost3ભાદરવા મહિના ના શ્રાદ્ધ ના દિવસો ચાલી રહયા છે. આપણા પૂર્વજો ને અર્પણ કરવા માટે ખીર અને દૂધપાક બનાવીએ છીએ. ખીર અને દૂધપાક માં દૂધ, ખાંડ અને ચોખા નો ઉપયોગ થાય છે. અહીં મે પિસ્તા ખીર ની રેસિપી શેર કરી છે. જેમાં કેસર ઇલાયચી પાવડર, જાયફળ પાવડર અને ડ્રાયફ્રુટ ની કતરણ નો ઉપયોગ કર્યો છે. પિસ્તા ની ખીર માં નેચરલ લીલો કલર લાવવા માટે પિસ્તા ના પાવડર નો ઉપયોગ કર્યો છે. જેથી ખીર ખૂબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel
More Recipes
ટિપ્પણીઓ